hart repairs book and story is written by H T busa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. hart repairs is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હાર્ટ રેપાઇર્સ - નવલકથા
H T busa
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સવાર ના આઠ વાગ્યા હતાં. માનસી હજુ સૂતી હતી. ત્યાં થોડી વારમાં નીચેથી આવાજ આવ્યો માનું જલ્દી આવ મારે મોડું થાય છે. આજૅ પાંચ વર્ષ પછી તે પોતાનાં માંસીના ઘરે જવાની હતી. થોડી વાર થતા પાછો અવાજ આવ્યો માનું હજુ તૈયાર નથી થઈ. માનસી જલ્દીથી ઉઠી કોરિડોરમાં આવી અને જવાબ આપ્યો. આવું છું ભાઈ પાંચ મિનિટ... જલ્દીથી બાથરૂમ તરફ દોડી ફટાફટ તૈયાર થઈ ગઈ. માંસીના ઘરે જવાની ખુશી એટલી હતી કે આગલા દિવસે જ સમાન પણ પેક કરી લીધો હતો. તેની આ ખુશી જોઈ
સવાર ના આઠ વાગ્યા હતાં. માનસી હજુ સૂતી હતી. ત્યાં થોડી વારમાં નીચેથી આવાજ આવ્યો માનું જલ્દી આવ મારે મોડું થાય છે. ...વધુ વાંચોપાંચ વર્ષ પછી તે પોતાનાં માંસીના ઘરે જવાની હતી. થોડી વાર થતા પાછો અવાજ આવ્યો માનું હજુ તૈયાર નથી થઈ. માનસી જલ્દીથી ઉઠી કોરિડોરમાં આવી અને જવાબ આપ્યો. આવું છું ભાઈ પાંચ મિનિટ... જલ્દીથી બાથરૂમ તરફ દોડી ફટાફટ તૈયાર થઈ ગઈ. માંસીના ઘરે જવાની ખુશી એટલી હતી કે આગલા દિવસે જ સમાન પણ પેક કરી લીધો હતો. તેની આ ખુશી જોઈ
સવારમાં શાંત વાતાવરણ હતું. મંદ મંદ પવન બારી માંથી અંદર આવી વાતાવરણ ને વધુ સુંદર બનાવતું હતું. પવનનાં કારણે બારી પાસેનો પડદો ધીમે ધીમે ઉડી રહ્યો હતો. રાત્રે મોડે સુધી જાગવાના કારણે માનસી અને કાર્તિક હજુ સુતા હતાં. ...વધુ વાંચોમનીષાબેન આવીને કાર્તિકને જગાડ્યો. મનીષાબેનને થોડું કામ હોવાથી બહાર જવું હતું. કાર્તિક ધીમા અવાજે કાર્તિક ને અડકતા મનીષાબેનબોલ્યા. થોડીવાર પછી કાર્તિક ઉઠ્યો. એકાએક કાલ રાત્રે માનસીએ કહેલ વાત એને યાદ આવી અને
સવાર થવા લાગી હતી. સુરજ દાદા આકાશ માં આવી ચુક્યા હતા. માનસી રૂમના કોરિડોર માં ઉભી ઉભી સૂર્યોદય નિહાળી રહી હતી. સાથે સાથે પોતે વેદ સાથે વિતાવેલ સમય વિશે વિચારતિ હોવાથી તેના મુખ પર નાનું એવું સ્મિત રમતું હતું. ...વધુ વાંચોવારમાં નીચેથી અવાજ આવ્યો. "માનસી" માનસી હોલ તરફ જાય છે. અને જોવે છે મયુર આવી ગયો હોઈ છે. "માનસી" એટલું બોલતાની સાથે જ મયુર માનસીને ભેટી પડે છે. તું તો સાવ મને ભૂલી જ ગઈ. તને મારી યાદ નાં આવી એક પણ વાર ફોન નાં કર્યો....... નઈ
વેદનાં બોલેલા શબ્દો નાં કારણે માનસી ઉદાસ હતી. તેની ફ્રેન્ડ્સ તેને બધું ભૂલવા અને નવી સરુવાત કરવા સમજાવતી હતી. પણ તેનું મન વેદની આજુ બાજુ જ ફરતું હતું જાણે તે આ બધું સમજવા જ નતી માંગતી હોઈ તેને હજુ ...વધુ વાંચોકહેલી વાત પર વિશ્વાસ નાં હતો. તેને લાગતું કે વેદ કોઈના પ્રેસર મા આવી આવું કહે છે. અથવા તેને પજવવા ખાતર..... ..... દિવસો વીતતા જાય છે.થોડા સમય પછીપાછો એક દિવસ વેદનો મેસેજઆવે છે. વેદ સમય પસાર કરવા માનસી સાથે વાત કરે છે માનસી તેને પોતાનો સમજી તેના પહેલા ના સંબંધને ટકાવી
માનસી હવે માનસ ને વેદ ની જગ્યા આપી ચુકી હતી. થોડો સમય જતા એકદિવસ અચાનક માનસી ની મોબાઈલ મા મેસેજ આવ્યા ની રિંગ થાય છે માનસી વિચારે છે કે માનસ હશે પરંતુ તે મેસેજ જોઈ અચંબિત થઈ જાય છે. ...વધુ વાંચો "હેલો " " તું તો સાવ ભૂલી ગઈ મને". મેસેજ કરવા વાળું કોઈ બીજું નઈ પણ વેદ હોઈ છે. વેદ નો મેસેજ જોતાંની સાથે તેની જૂની બધી વાતો યાદો માનસી ની નઝર ની સામે ફરવા લાગે છે. તે એકદમ ડરી જાય છે જો માનસ ને આ વાત ની ખબર પડશે તો