Indefinite Love book and story is written by Hardevsinh Mori in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Indefinite Love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનહદ પ્રેમ - નવલકથા
Hardevsinh Mori
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
“લાલા જાગ હવે, તારી બસ આવી જાશે!”- રસોડામાંથી મમ્મી બોલ્યા. દરરોજ સવારે આ વાક્ય બોલવામાં આવે એટલે ઊઠી જવાનું, જો ન ઉઠ્યા તો વેલણ સાથે સાક્ષાત મા દુર્ગા આપને પ્રસાદ આપવા પ્રગટ થઇ જાય. મારી સ્ટોરી સાંભળતા પહેલા એક વોર્નિંગ આપી દવ, ભુલે-ચુકે જો હસવાનું મન થાય તો છાના માના હસી લેજો, નહીતર પછી પેટનો દુ:ખાવો થાય તો મને નહી કહેતા.
“લાલા જાગ હવે, તારી બસ આવી જાશે!”- રસોડામાંથી મમ્મી બોલ્યા. દરરોજ સવારે આ વાક્ય બોલવામાં આવે એટલે ઊઠી જવાનું, જો ન ઉઠ્યા તો વેલણ સાથે સાક્ષાત મા દુર્ગા આપને પ્રસાદ આપવા પ્રગટ થઇ જાય. મારી સ્ટોરી સાંભળતા પહેલા એક ...વધુ વાંચોઆપી દવ, ભુલે-ચુકે જો હસવાનું મન થાય તો છાના માના હસી લેજો, નહીતર પછી પેટનો દુ:ખાવો થાય તો મને નહી કહેતા.
(સ્કુલનો પહેલો દિવસ) બસ હંમેશા સ્કુલના ગેટથી થોડે દૂર ઊભી રહેતી. બસ ઉભી રહી એટલે બધા નિચે ઉતરવા લાગ્યા અને પેલા નવા મહેમાન, મારી પરી નિચે ઉતરવા લાગી. શિયાાળાનો સમય હતો એટલે બહાર જેમ ફિલ્મોમાં બતાવે એમ પવન ઝોરથી ...વધુ વાંચોરહ્યો હતો અને તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા. મારૂ ધ્યાન પાછું ન ચાહવા છતા એના તરફ વળ્યું અને એકીટશે એને જ જોઇ રહ્યો. તે નિચે ઉતરીને બહેનપણી સાથે વાતો કરતી હતી (કદાચ કોઇકની મજાક ઉડાવતી હતી) અને જોર-જોરથી હસતી હતી. મારી તો નજર જ નહોતી હટતી એટલામાં ઝમકુ-રાધિકાએ પાછો મને ટોક્યો.“નિચે ઉતરવાનું છે કે પછી આયાંથી જ નિહાળવાની છે?”“તારે