Aashuma - the real mother india book and story is written by Mushtaq Mohamed Kazi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aashuma - the real mother india is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા - નવલકથા
Mushtaq Mohamed Kazi
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
આશુ માં ધ રીયલ મધર ઇન્ડિયા ભાગ૧ વર્ષો પહેલા મહેબૂબખાન નામ ના ગુજરાતી દિગ્દર્શકએ એક મૂવી બનાવી હતી નામ હતું "મધર ઇન્ડિયા."ફિલ્મ માં ભારતીય નારી ના જીવનસંઘર્ષ નું ખૂબ સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું.ફિલ્મ માં એક ગીત હતું "દુન્યા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા"સાચેજ જીવન એક સંઘર્ષ નથી તો છે શુ?જે લડે છે એ વિજેતા બને છે જે હિમ્મત હારી જાય નાસીપાસ થઈ જાય એ વ્યક્તિ હારી જાય છે. આજે મારે વાત કરવી છે એક આવીજ વાસ્તવિક મધર ઇન્ડિયા ની જે આજે પણ હયાત છે
આશુ માં ધ રીયલ મધર ઇન્ડિયા ભાગ૧ વર્ષો પહેલા મહેબૂબખાન નામ ના ગુજરાતી દિગ્દર્શકએ એક મૂવી બનાવી હતી નામ હતું "મધર ઇન્ડિયા."ફિલ્મ માં ભારતીય નારી ના જીવનસંઘર્ષ નું ખૂબ સારી રીતે ...વધુ વાંચોકરવામાં આવ્યું હતું.ફિલ્મ માં એક ગીત હતું "દુન્યા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા"સાચેજ જીવન એક સંઘર્ષ નથી તો છે શુ?જે લડે છે એ વિજેતા બને છે જે હિમ્મત હારી જાય નાસીપાસ થઈ જાય એ વ્યક્તિ હારી જાય છે. આજે મારે વાત કરવી છે એક આવીજ વાસ્તવિક મધર ઇન્ડિયા ની જે આજે પણ હયાત છે
આશુમાં-ભાગ 1 માં આપણે જોયું કે આશુમાં ને કાસમ ભાઈ ના ઘરે કુલ આઠ સંતાન નો જન્મ થયો.કાસમ ભાઈ નો ટૂંકો પગાર, પ્રથમ સંતાન દીકરી, એ પણ પાછી પોલીયોગ્રસ્ત,અલબત્ત માનસિક શારીરિક રીતે તંદુરસ્ત આથી માં પર બોજો ના બની ...વધુ વાંચોનાના ભાઈ બહેનો ની દેખરેખ રાખે તેઓ ને રમાડે.માં ને ઘરકામ માં મદદરૂપ થાય હવે આગળ.............................................. વિસ્તરતું કુટુંબ ને પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર, કોઈ પાસે થી લાંચરૂશ્વત તો શુ કોઈ ખુશી થી પૈસા આપે તોય ના સ્વીકારવાની ખુદદારી.પણ જેટલા પેટ એટલા રોટલા તો જોઈએને?બાળકો મોટા થાય એમ બીજા ખર્ચ વધે.8 સંતાનો ને પોતે બે જણા કુલ દશ
પાર્ટ-3વહી ગયેલી વાર્તા....આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા. પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર એમ છતાં કાસમભાઇ હરામની કમાઈ ના સખત વિરોધી!! કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર ...વધુ વાંચોખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.કુટુંબ વિસ્તરતું જતું હતું. ૫ દીકરી ને ૩ દીકરા ને પોતે બે આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ
આશુમાં- ધી રિઅલ મધર ઈન્ડિયા ભાગ-4 વહી ગયેલી વાર્તા.... આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા.કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.ધીમેધીમે કુટુંબ ...વધુ વાંચોજતું હતું.પાંચ દીકરી ને ત્રણ દીકરા ને પોતે બે,આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ કરતા દાઝી ને મૃત્યુ ને ભેટી,જેને કારણે આશુમાં નું