the virginity book and story is written by Ankita Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. the virginity is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કૌમાર્ય - નવલકથા
Ankita Mehta
દ્વારા
ગુજરાતી વાર્તા
અંતરા બેચેન બની રૂમ મા આમ થી તેમ આંટા મારતી હતી. દર બે મીનીટે મોબાઇલ ઓન કરતી એ જોવા કે નેટવર્ક તો બરાબર છે ને.. હા, બેટરી પણ ફુલ ચાર્જ હતી અને નેટવર્ક પણ બરાબર તો પછી સુગમ નો કોલ કેમ ન આવ્યો.. એ પહોચ્યો નહીં હોય હજી કે શું? થાકી ને એ બેસી ગઇ પલંગ પર અને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે પોતે કંઇક વધુ જ વિચારી ને હેરાન થાય છે. સુગમ સાચુ જ કહેતો હોય છે કે મગજ ને વધુ તકલીફ આપવી સારી નહીં. અંતરા એ મગજ અને મન શાંત કરવા ઊંડા શ્વાસ લઇ મેડીટેશન કરવા
અંતરા બેચેન બની રૂમ મા આમ થી તેમ આંટા મારતી હતી. દર બે મીનીટે મોબાઇલ ઓન કરતી એ જોવા કે નેટવર્ક તો બરાબર છે ને.. હા, બેટરી પણ ફુલ ચાર્જ હતી અને નેટવર્ક પણ બરાબર તો પછી સુગમ નો ...વધુ વાંચોકેમ ન આવ્યો.. એ પહોચ્યો નહીં હોય હજી કે શું? થાકી ને એ બેસી ગઇ પલંગ પર અને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે પોતે કંઇક વધુ જ વિચારી ને હેરાન થાય છે. સુગમ સાચુ જ કહેતો હોય છે કે મગજ ને વધુ તકલીફ આપવી સારી નહીં. અંતરા એ મગજ અને મન શાંત કરવા ઊંડા શ્વાસ લઇ મેડીટેશન કરવા
"અંતરા, કાલે તો હું જર્મની જવા નીકળી જઇશ." "હા સુગમ, હવે તો તારા વગર ના મારા જીવન ને કલ્પી પણ નથી શકતી. મન થી હું તારી અને ફક્ત તારી જ થઇ ચૂકી છુ" "હું પણ અંતરા" અને બંન્ને ની ...વધુ વાંચોમળી. હોટલ નો એ રૂમ અને એકાંત. સાથે પ્રેમ નો સ્વાદ. સુગમે અંતરા ને પોતાની તરફ ખેંચી અને થયુ એ પ્રથમ મીલન. બે હ્રદય નુ, ચાર આંખો નુ, હોઠો નુ. એ પહેલુ ચુંબન અને અંતરા ના રોમે રોમ મા જાણે પ્રેમ વ્યાપતો જતો હતો. એ પહેલી કીસે જાણે વર્ષો ની તરસ એક સાથે બુજાવી હતી. સુગમ અંતરા ના શરીર ની
સોજી ગયેલી આંખો ફક્ત એક શારિરીક ફેરફાર કહેવાય પણ મન મા, હ્રદય મા ચાલતી ઊથલપાથલ તો ફક્ત એ જ સમજી શકે જેના પર વિતતી હોય, જેના હજારો કટકા થઇ વેરવિખેર હોય પણ દુનિયા સામે એક મજબૂત અને સામાન્ય થી ...વધુ વાંચોવધુ ખૂશ દેખાવાનુ હોય. કેવી પરિસ્થિતી જ્યા દુઃખ ના આંસુ ને ખૂશી ના આંસુ કહેવા પડે. અંતરા આ જ પરિસ્થિતી મા હતી. શું કહે અને કોને કહે? સ્વિકાર એ જ માર્ગ હતો. આજે સાનિધ્ય અને તેના માતા પિતા તથા બહેન મળવા આવા ના હતા. મળવા તો શુ એમ કહેવુ યોગ્ય કહેવાશે કે અંતરા ને જોવા આવાના હતા. અંતરા ના પિતા
લગ્ન ની તૈયારી એકદમ જોર શોર થી ચાલતી હતી. મહેમાનો ની આગતા-સ્વાગતા થી લઇ ને મંડપ વાળા અને રસોઇ વાળા ને કામ સોપવા. ઊમંગ અને ઊત્સાહ મા બીજા બે દીવસ નીકળી ગયા. અંતરા ને એવો સમય જ મળતો ન ...વધુ વાંચોકે એ એનુ મન સુગમ પાસે ખોલી શકે. સતત કોઇક ને કોઇક થી ઘેરાયેલી રહેતી. દિવસો ની સાથે એની ધીરજ પણ ખૂટવા લાગી. એને ગમે તેમ કરી સુગમ સાથે વાત કરવી હતી. પણ એવો કોઇ મોકો મળે તો ને. આજે અંતરા ના હાથ મા સાનિધ્ય ના નામ ની મહેંદી રચાણી. પિઠી ચોળાણી. અંતરા ના મન નો બોજો વધતો જતો હતો.
લગ્ન ની તૈયારી એકદમ જોર શોર થી ચાલતી હતી. મહેમાનો ની આગતા-સ્વાગતા થી લઇ ને મંડપ વાળા અને રસોઇ વાળા ને કામ સોપવા. ઊમંગ અને ઊત્સાહ મા બીજા બે દીવસ નીકળી ગયા. અંતરા ને એવો સમય જ મળતો ન ...વધુ વાંચોકે એ એનુ મન સુગમ પાસે ખોલી શકે. સતત કોઇક ને કોઇક થી ઘેરાયેલી રહેતી. દિવસો ની સાથે એની ધીરજ પણ ખૂટવા લાગી. એને ગમે તેમ કરી સુગમ સાથે વાત કરવી હતી. પણ એવો