Kashmash ae bija prem ni book and story is written by Roshani Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kashmash ae bija prem ni is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફેદ ડ્રેસ માં એ વૈરાગી થી ઓછી નોતી લાગતી. તે એ ડ્રેસ માં પોતાને સજાવવાની કોશિશ કરી રહી હતી. અચાનક તેની નજર બાજુમાં રહેલ ટેબલ પર મુકેલી ફોટો પર પડી. તેણે તે ફોટો લીધો અને રડવા લાગી. ત્યારે જ ...વધુ વાંચોતરફથી એક અવાજ આવ્યો..... તૈયાર થઈ ગઈ કે નહિ. એમ કહેતા કહેતા તે રૂમ માં આવી. અને નીતી ની સામે આવી ને ઉભી રઈ ગઈ. રિતુ તેની નજર ફોટા તરફ કરી ને બોલી રિતુ ક્યાં
કશમશ એ બીજા પ્રેમની ભાગ-૨ પાછળ થી અવાજ આવ્યો..... સ્ટોપિટ ટીના..... બધા ની નજર પાછળ થી આવેલા અવાજ પર ગઈ. નીતિ એ ...વધુ વાંચોગભરાતા ગભરાતા પહેલા પોતાનો દુપ્પટો સરખો કર્યો અને એ ભી અવાજ ની તરફ જોવા લાગે છે. પચ્ચીસ એક વર્ષ નો છોકરો એમની તરફ ચાલી ને આવી રહ્યો છે તેની પર્સનાલિટી કોઈ હીરો થી ઓછી નોતી લાગતી.... તેના એ હેર મસ્ત સિલ્કી છે અને મસ્ત હવા ને ચૂમી રહ્યા છે..... બધા તેની સામે જોઈ રહે છે.. ટીના પોતાના ગમન્ડ માં સ્ટાઈલ માં તેની સામે જોઈ રહે છે.