Room no. 301 book and story is written by Chirag Dhanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Room no. 301 is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રૂમ નં. 301 - નવલકથા
Chirag Dhanki
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
નમ્રતા અને વિજયના લગ્નને આજે એક વર્ષ પૂરું થયું છે અને વિજય સોફા પર બેસી છાપુ વાંચી રહ્યો છે અને નમ્રતા ચા અને નાસ્તો લઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને વિજયને કહે છે ચાલ નાસ્તો કરી લઈએ મેં તારા ફેવરેટ આલુ પરોઠા બનાવ્યા છે વિજય ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને બને પોતાને એક વર્ષ માં જેટલા પણ કિસ્સા થયા છે એની વાતો કરે છે અને વાતો કરતા કરતા વિજય નમ્રતાને કહે છે કે આપણે એનિવર્સરી છે તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ નમ્રતા વિજય ને પૂછે છે પણ ક્યાં જઈશું? વિજય થોડીક વાર વિચારે છે અને
નમ્રતા અને વિજયના લગ્નને આજે એક વર્ષ પૂરું થયું છે અને વિજય સોફા પર બેસી છાપુ વાંચી રહ્યો છે અને નમ્રતા ચા અને નાસ્તો લઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને વિજયને કહે છે ચાલ નાસ્તો ...વધુ વાંચોલઈએ મેં તારા ફેવરેટ આલુ પરોઠા બનાવ્યા છે વિજય ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને બને પોતાને એક વર્ષ માં જેટલા પણ કિસ્સા થયા છે એની વાતો કરે છે અને વાતો કરતા કરતા વિજય નમ્રતાને કહે છે કે આપણે એનિવર્સરી છે તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ નમ્રતા વિજય ને પૂછે છે પણ ક્યાં જઈશું? વિજય થોડીક વાર વિચારે છે અને
વાચકમિત્રો આપણે ભાગ 1 માં જોયું હતું કે નમ્રતા અને વિજય ગોઆ જઇ રહ્યા હતા અને વિજય ફ્રેશ થવા ગાડીની બહાર જાય છે પણ પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે ત્યારે ગાડીની આસપાસ અવાજો આવવા લાગે ...વધુ વાંચોઅને તે જ્યારે ગાડીની બહાર નીકળે છે તો તે જુએ છે કે ગાડીમાં કોઈએ દોરી બાંધેલી હોય છે અને તેની બીજી બાજુ વિજયની લાશ એ દોરીથી ઝાડની બે ડાળી વચ્ચે ફાંસાયેલી હતી હવે આગળ.......
અત્યાર સુધી આપણે જોયું કે નમ્રતા અને વિજય એમની એનિવર્સરી પર ગોઆ જઇ રહયા છે અને વિજય રાત્રે ફ્રેશ થવા માટે બહાર જાય છે પણ તે પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે અને અચાનક અવાજો આવવા ...વધુ વાંચોછે અને નમ્રતા ગભરાય જાય છે ત્યારબાદ તે હિમ્મત કરીને ગાડી ચલાવવાની કોશિશ કરે છે પણ ગાડીને કોઈ પાછળથી ખેંચી રહ્યું હોય એવું લાગે છે અને બહાર જઈને જુએ છે તો ગાડીની પાછળ વિજયની લાશ દોરી વડે ઝાડની બે ડાળીઓ વચ્ચે ફસાયેલી હોય છે પણ પછી નમ્રતા અચાનક ચીસ પાડીને જાગી જાય છે અને તેને ખબર પડે છે કે એ
ભાગ 3 માં આપણે જોયું હતું કે વિજયની મૌત થઈ જાય છે અને નમ્રતા સીડી પરથી પડી જાય છે તે 10 દિવસ પછી ભાનમાં આવે છે અને તેને વિજયના માતાપિતા કહે છે કે વિજય હવે આ દુનિયામાં નથી અને ...વધુ વાંચોફરી અવાજ સંભળાય છે નમ્રતા તેના પર ચિડાઈને કહે છે કે તારે બદલો મારી સાથે લેવો હતો તો વિજયને શું કામ માર્યો? અને અંકુર નમ્રતાને કહે છે કે તેના કારણે અંકુરનું અને તેના માતાપિતાનું મૌત થયું હતુ.ભાગ 4 - શરૂહોસ્પિટલ રૂમમાં નમ્રતા રડી રહી છે અને અંકુર તેના બેડની બાજુના ટેબલ પર બેઠો છે અને તેને ઊંચા અવાજે કહે છે