A bug book and story is written by Margi Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A bug is also popular in નાટક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ભૂલ - નવલકથા
Margi Patel
દ્વારા
ગુજરાતી નાટક
રાજવીર. રાજવીર 28 વર્ષ નો છોકરો છે. જે પાલનપુર માં રહે છે. આ વાત એ સમય ની છે જયારે રાજવીર 23 વર્ષ નો હતો. MBA કરેલું છે અને તેના પરિવાર ના ધંધા માં મદદ પણ કરે છે. રાજવીરે MBA કર્યું અને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગ નો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. આને ભગવાન ની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.રાજવીર ને પોતાના ધંધા ના લીધે 10-10 દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી તો ગાડી માં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસ માં જવાનું નક્કી કર્યું. બસ માં બેસી ને ગયો પણ ખરા. જયારે અમદાવાદ બસ
રાજવીર. રાજવીર 28 વર્ષ નો છોકરો છે. જે પાલનપુર માં રહે છે. આ વાત એ સમય ની છે જયારે રાજવીર 23 વર્ષ નો હતો. MBA કરેલું છે અને તેના પરિવાર ના ધંધા માં મદદ પણ કરે છે. રાજવીરે MBA ...વધુ વાંચોઅને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગ નો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. આને ભગવાન ની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.રાજવીર ને પોતાના ધંધા ના લીધે 10-10 દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી તો ગાડી માં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસ માં જવાનું નક્કી કર્યું. બસ માં બેસી ને ગયો પણ ખરા. જયારે અમદાવાદ બસ
ચાર્મી ના માં બનવાની હતી એના લીધે ખુબ જ પ્રોબ્લમ નો સામનો કરવો પડ્યો. એક છોકરી જે તેના પતિ ના ઘરે થી પાછી આવી હોય અને તેના 2વર્ષ પછી તે માં બનવાની હોય તો લોકો તો ...વધુ વાંચોજીવન જ બગાડી દે. સમાજ માં ખુબ જ વાતો થાય. ચાર્મી માં બનાવની છે એ વાત કોઈ ને ના કહી સકતી. કહે તો કોને કહે? મમ્મી પપ્પા ને કેવી રીતે કહેવાય? તેમને તો કીધું હતું કે તું હવે લગ્ન કરી દે પણ જયારે ચાર્મી એ જ ના પાડી હોય તો એમને ક્યાં મોઢે કહેવાય? સમાજ માં લોકો ને શું કેહવું? જેના ભરોશે જીવતી હતી એ પણ તેનો સાથ આપવા તૈયાર ના થયો. ચાર્મી એકલી પડી ગઈ હતી.