Bhunsai gayeli yado book and story is written by Parth Toroneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhunsai gayeli yado is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભૂંસાઈ ગયેલી યાદો - નવલકથા
Parth Toroneel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે...
તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ એ વ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા!
એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે...
તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ ...વધુ વાંચોવ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા!