Hitesh Parmar લિખિત નવલકથા Love Secrets | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ Love Secrets - નવલકથા નવલકથા Love Secrets - નવલકથા Hitesh Parmar દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (35) 3.1k 6.3k 20 આ પહેલા ની મારી ક્રાઇમ સસ્પેન્સ રોમાન્સ નોવેલ detective Dev ને આટલો સરસ પ્રતિસાદ બદલ દિલથી આભાર ... હવે કોલેજ લાઇફ પર આધારિત આ રોમાન્સ સસ્પેન્સ નોવેલમાં મજા આવશે એવી આશા છે... આ સિરીઝ વાંચવા માટે દિમાગ નહિ પણ ...વધુ વાંચોજરૂર પડશે... સંપૂર્ણ વાર્તા વાંચો સાંભળો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા Love Secrets - 1 (11) 1.2k 2k આ પહેલા ની મારી ક્રાઇમ સસ્પેન્સ રોમાન્સ નોવેલ Detective Dev ને આટલો સરસ પ્રતિસાદ બદલ દિલથી આભાર ... હવે કોલેજ લાઇફ પર આધારિત આ રોમાન્સ સસ્પેન્સ નોવેલમાં મજા આવશે એવી આશા છે... આ સિરીઝ વાંચવા માટે દિમાગ નહિ પણ ...વધુ વાંચોજરૂર પડશે... વાંચો Love Secrets - 2 669 1.3k નોંધ: પહેલા એપિસોડ ના શબ્દો શુદ્ધ ગુજરાતીમાં હતા કેમ કે મૂળ મે વાર્તા અંગ્રેજીમાં લખેલી... પણ એ પ્રકાશિત થઈ જ ના ... આથી ગુજરાતી માં એનો અનુવાદ હતો. જોકે આ ભાગ હું ગુજરાતીમાં જ લખું છું. પેલા એપિસોડના શબ્દો ...વધુ વાંચોસમજાયા હોય તો હું માફી માગુ છું. "રાજ, કેમ તુંયે આમ કર્યું? પાગલ આવું કરાતું હશે..." ગૌરીની વાત મા લાગણી હતી. એને એની ઓઢણી ને બ્લેડ મારેલ ભાગ પર પાટો મારી દીધો એને ઉપરથી ચૂમવા લાગી. એની આ હરકત ને રાજ જ નહિ પણ નીલમ, જયશ્રી અને પારુલ પણ જોઈ રહી હતી. બસ ફરક એટલો હતો કે રાજ પ્રેમથી અને વાંચો Love Secrets - 3 472 936 "રાજ, યાદ છે આપનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું... ત્યારે નીલમ એ એમ કહેલું ને કે એને તારી માટે મને મારવા કહેલું... એ એકચુએલી તો ચંદ્રિકા ને લીધે જ થયું હતું... એક તો એ પ્રિન્સિપાલ ની રીલેટિવ થાય છે... અને ...વધુ વાંચોપણ એટલી જ... મારો તો ચણો પણ ના આવે..." એને લખ્યું. "ઓ પ્યાર માટે પૈસા જરૂરી નથી... દિલ જોઈએ દિલ..." રાજ એ લખ્યું. "જો મારી પાસે પૈસા પણ નથી અને નથી મે એવી લાગતી ... તું પછતાઈશ..." ગૌરી એ લખ્યું. "ચાલ હવે ઊંઘી જા... પાગલ એને એક ખાસ વાત ... આઇ લવ યુ!!!" રાજ એ લખ્યું. "હમમ... ગુડ નાઈ ટ!!!" વાંચો Love Secrets - 4 256 566 આઇ.ટી.આઇ. માં તો બીજા ઘણા ખાસ લોકો પણ આવતા જે રાજ ને ઘણા કરીબ હતા... રોહિત, સંદીપ, જગદીશ, નિલેશ વગેરે એના ખાસ મિત્રો હતા. કોલેજ લાઇફ અને આઇ.ટી.આઇ.ની લાઇફ એમ તેઓ બેવડી લાઇફ જીવતા હતા. અક્ષય અને રાજ તો ...વધુ વાંચોમાં માસ્ટરી હતા... કોઈ ને ના આવડે તો એમને જ બોલાવે... અરે ઘણી વાર તો રાજ નું માથું પણ દુઃખી જતું! જમણા ખૂણા માં જયશ્રી નું અને એ જ બાજુ આગળ ગૌરી, જયા, હિના અને નિરાલી નું પી.સી. હતું. રાજ અને અક્ષય આ બધા ના પી.સી. પર જતા અને ના આવડે એ શીખવતા. ♥♥♥♥♥ રાજ ને ગૌરી એ બ્લોક કરી વાંચો Love Secrets - 5 256 626 આજે રાજ અને બાકી બધા કોલેજ ગયા... રોજ પ્રમાણે લેક્ચર અટેન્ડ કર્યા... આ દૌરાન રાજ તો બસ ગૌરી ને જ જોયા કરતો... ગૌરી ને બસ એ જ વાત નો તો ડર હતો કે પ્રોફેસર એની આ હરકત ને ના ...વધુ વાંચોલે... કોલેજ પછી સૌ આઇ.ટી.આઇ. આવી પહોંચ્યા. વાસુ આજે જીદ પર આવ્યો કે ગૌરી એનું પ્રેક્ટિકલ કરી આપે... અને ગૌરી તૈયાર થઈ ગઈ... વાસુ એ જ અનાયાસે જ રાજ ને પણ હેલ્પ કરવા બોલાવ્યો. ત્રણેય વાસુના પી.સી. પર હતા... અચાનક જ ગૌરી એ એના પગ ને રાજ ના પગ સાથે ટચ કરવું શુરૂ કર્યું. રાજ એ પણ ટચ કર્યું. વાંચો Love Secrets - 6 (સીઝન ફિનાલે) 254 828 આજે તો રાજ સમય થી વહેલો જ ઓનલાઇન થઈ ગયો ... "અરે મને જમવાનું તો બનાવવા દે..." ગૌરી એ કહેલું. "સારું સારું... બનાવી લે" રાજે લખેલું. "એટલે એવું છે ને કે મારા ફાધર ડ્રિંક કરે છે..." એને લખ્યું. "હા ...વધુ વાંચોપાગલ, એટલા માં તો કઈ રડવા નું હશે..." રાજે લખ્યું. "વાત બસ એ જ નથી... યાર," એને લખેલું. "મેં મામાના ઘરે રહું છું... મોટા મામાં લોકો ને મારે નથી બનતી..." એને લખ્યું. "એકવાર ની વાત છે... મારો મામા નો છોકરો વીરેન્દ્ર અને મે વાંચતા હતા... તો એને મારી પાસે અશ્લીલ માગણી કરેલી..." એને રડમસ રીતે જ લખ્યું હશે... "એની તો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Hitesh Parmar અનુસરો