hump book and story is written by Zalak bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. hump is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કુંપણ - નવલકથા
Zalak bhatt
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ(પ્રમુખ પાત્રો )*છવિ -ભૂતકાળમાં નર્સ નું પાત્ર*ડો.અભય- ભ્રુણ હત્યા કરનાર ભૂતકાળ ના ડોકટર*ક્રિધા- વર્તમાન માં જે ડો. છે*ધૈવત-હાલ મા ક્રિધા નો ફ્રેન્ડ તથા સાઈકલોજીસ્ટ છે*સુષ્માબેન-ક્રિધા ના મમ્મી (ગૃહિણી )*અરુણભાઈ -ક્રિધા ના પપ્પા(બિઝનસ મેન)*વાસુદેવભાઈ -ધૈવત ના પપ્પા(અરુણ ભાઈ ના પાર્ટનર)*વૈભવ- ધૈવત નો ફ્રેન્ડ છે* પલ્લવી – વૈભવ ની ફિયાન્સી*ડો. ઉદય – હોસ્પિટલમાં મેઈન ડોકટર*ડો.સંજીવ
(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં ...વધુ વાંચોકે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ(પ્રમુખ પાત્રો )*છવિ -ભૂતકાળમાં નર્સ નું પાત્ર*ડો.અભય- ભ્રુણ હત્યા કરનાર ભૂતકાળ ના ડોકટર*ક્રિધા- વર્તમાન માં જે ડો. છે*ધૈવત-હાલ મા ક્રિધા નો ફ્રેન્ડ તથા સાઈકલોજીસ્ટ છે*સુષ્માબેન-ક્રિધા ના મમ્મી (ગૃહિણી )*અરુણભાઈ -ક્રિધા ના પપ્પા(બિઝનસ મેન)*વાસુદેવભાઈ -ધૈવત ના પપ્પા(અરુણ ભાઈ ના પાર્ટનર)*વૈભવ- ધૈવત નો ફ્રેન્ડ છે* પલ્લવી – વૈભવ ની ફિયાન્સી*ડો. ઉદય – હોસ્પિટલમાં મેઈન ડોકટર*ડો.સંજીવ
( કુંપણ )(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ...વધુ વાંચોએથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ (આગલા જન્મ માં છવિ એક નર્સ હોય છે અને ડૉ. અભય દ્વારા કરવામાં આવતાં ભ્રુણ હત્યા કામ માં તેનું મન ના હોવા છતાં એમાં ભાગીદાર રહેવું પડતું હતું એકવાર તો છવિ ની ખુદ ની બહેને જ આ કાર્ય કર્યું છવિ ના મનાવવા છતાં પણ તે
ધૈવત ના મુખે થી વૈભવ ની આવી બધી વાતો સાંભળી ને ક્રિધા એકદમ હસી પડે છે.તેનું આ નાદાન હસવું જોઈ ધૈવત ગીત ગાય છે. તું કોણ છે?છે અપ્સરા હે ...વધુ વાંચોપરીહું ગૌણ છે મને જ્યારે તું છે મળી તારું આવવું -જાવું, હા કે ના નુંવળી,તું કર કથા તે સાંભળી!તું કોણ છે?- - - - -મેં તારા થકી જોયાં છે ખ્વાબ,હકીકત ફળીતું વ્હાલ કરે તો આલુ ગાલ નૈ તો છડીઆગળ હું શું કહું મને તારી સજા માં મજા
તેઓ સોફા પર બેસે છે અને ત્યારે અરુણ ભાઈ ખુશી કારણ કહે છે કે આજે આપણી કંપની ને એક નવો કોન્ટ્રાકટ મળ્યો છે અને તેમણે એડવાન્સ ચેક પણ આપી દીધો છે.જુઓ,આ કામ કરીશું પછી આપણી કંપની ખૂબ જ નામ ...વધુ વાંચોઅને એ જ ખુશી માં મારે ધૈવત ને પણ મારો જમાઈ બનાવી લેવો છે.પણ એ પહેલાં હું તને પૂછું છું ક્રિધા કે શું તું એના માટે રેડી છે કે નહિ?પપ્પા ના આ સવાલ માં ક્રિધા કંઈ બોલતી નથી પણ કહે છે “પપ્પા હું હમણાં ચા લઈ ને આવું”અને અરુણ ભાઈ તથા સુષ્મા બેન સત્ય જાણી ને એક-મેક
સાંજ ના સમયે હોસ્પિટલ પાસે ના એક નાના સા મંદિર માં આરતી નો અવાજ સંભળાય છે અને ત્યારે જ ક્રિધા ને એ જ કોળિયું,અંધારું,અણઘટ બધું જ દેખાય છે.આ વખતે તો તેને જે ઘટના બની હતી તે પણ દેખાય છે ...વધુ વાંચોતે બેડ પર સૂતી હતી ત્યાંથી સફાળી બેઠી થઈ જાય છે ને એકદમ ચીસ પાડે છે ના. . .ના. . .ના એ અબોલ જીવ ને આમ ના મારો તેણે તમારું શું બગાડ્યું છે?કોઈ બચાવો . . ..બચાવો અને આ બધું સાંભળી ધૈવત તથા તેના મમ્મી દોડી આવે છે .તેમની સાથે ડો.ઉદય દ્વારા નિમિત્ત કરેલાં સ્ટુડન્ટ એટલે કે ડો.સંજીવ પણ ત્યાં