Utsah book and story is written by Pankaj Bambhaniya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Utsah is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઉત્સાહ - નવલકથા
Pankaj Bambhaniya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
હેલ્લો, તમે પ્લીઝ મને અહીંયા લઇને આવ્યું એનું નામ જણાવી શકશો?ના મેડમ એમણે કાઈ ઓળખાણ તો નથી આપી પણ એમને નામ આપ્યું હતું બસઅછા તો તમેં નામ જણાવશો પ્લીઝસ્યોર મેડમ "કૌશીક" નામ હતું સરનેમ તો નથી આપી પણ એમને જલ્દી હતી સો ચાલ્યા ગયા પણ મેડમ તમે અહીં આવ્યા ત્યારથી જ્યાં સુધી ડૉક્ટર એ એમ ના કહ્યું હવે તમે આઉટ ઓફ ડેંજર છો ત્યાં સુધી એમને પોતાની આંખ પણ નથી મીંચી એમને પણ થોડી ઈંજયરીસ આવી હતી પણ એમને પોતાના કરતા તમારી ચિંતા વધારે હતીઆ નામ સાંભળતાજ મારા મનમાં એનો ચહેરો આવી ગયો અને આંખનો ખૂણો ભરાઈ ગયો મેં અચાનક
હેલ્લો, તમે પ્લીઝ મને અહીંયા લઇને આવ્યું એનું નામ જણાવી શકશો?ના મેડમ એમણે કાઈ ઓળખાણ તો નથી આપી પણ એમને નામ આપ્યું હતું બસઅછા તો તમેં નામ જણાવશો પ્લીઝસ્યોર મેડમ "કૌશીક" નામ હતું સરનેમ તો નથી આપી પણ એમને ...વધુ વાંચોહતી સો ચાલ્યા ગયા પણ મેડમ તમે અહીં આવ્યા ત્યારથી જ્યાં સુધી ડૉક્ટર એ એમ ના કહ્યું હવે તમે આઉટ ઓફ ડેંજર છો ત્યાં સુધી એમને પોતાની આંખ પણ નથી મીંચી એમને પણ થોડી ઈંજયરીસ આવી હતી પણ એમને પોતાના કરતા તમારી ચિંતા વધારે હતીઆ નામ સાંભળતાજ મારા મનમાં એનો ચહેરો આવી ગયો અને આંખનો ખૂણો ભરાઈ ગયો મેં અચાનક
ભાગ:-૨ હવે બસ ને આવા માટે 10 મિનિટ ની વાર હતી મારા દિલની ધડકન જલ્દી જલ્દી ભાગી રહી હતી જાણે કે એની ટ્રેન ના છૂટી જવાની હોઈ એક એક પલ ગુજરતા હું ગભરાતી હતી હરેક મિનિટ એ ...વધુ વાંચોસમય જોયા કરતી હતી.. ત્યાં અચાનક કૌશીક બોલ્યો હું એની સામે એકીટશે જોઈ રહી એની આંખોમાં મને પ્રેમ દેખાતો હતો એના શબ્દો માં કોમળતા હતી, પણ હું જે સાંભળવા માટે આતુર છે એ શબ્દો સાંભળવા નથી મળી રહ્યા શુ આ સાંભળવા મળશે કે કાન અધીરા રહી જશે ? શુ પ્રેમ નો ઈઝહાર થઈ જશે કે દિલમાં જ રહી જશે ? શુ