Bhaf thay gyo book and story is written by Jay Piprotar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhaf thay gyo is also popular in બાળ વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભફ થય ગ્યો - નવલકથા
Jay Piprotar
દ્વારા
ગુજરાતી બાળ વાર્તાઓ
આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય જેની ઉમર 10 વર્ષની છે.ભફ થય ગ્યો જાનવી : હેલો જયલા.જય : મને ન બોલાવ, હું મરી ગ્યો.જાનવી : કેદી?જય : કાલ સાંજેજાનવી : હાય હાય, કેમ કરતાં? મને કિધું પણ નઈ?જય. : ભફ થય ગ્યો એમાં અલી..જાનવી : કેતો તો ને મને કઈ?જય : પણ ઓચિંતાનો ધાબેથી ગબડી ગ્યો.. કેવાનો વેતતા
આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય જેની ઉમર 10 વર્ષની છે.ભફ થય ગ્યો જાનવી : હેલો જયલા.જય ...વધુ વાંચો : મને ન બોલાવ, હું મરી ગ્યો.જાનવી : કેદી?જય : કાલ સાંજેજાનવી : હાય હાય, કેમ કરતાં? મને કિધું પણ નઈ?જય. : ભફ થય ગ્યો એમાં અલી..જાનવી : કેતો તો ને મને કઈ?જય : પણ ઓચિંતાનો ધાબેથી ગબડી ગ્યો.. કેવાનો વેતતા
જાનવી : હેલો જયલાજય : હેલો, જમી લીધું? જાનવી : હોવ, જમી લીધું, તું જમ્યો?જય ...વધુ વાંચોઅરે વાત ન પૂછ, આયાનું જમવાનું એટલે આંગળી ચાટતા રય જાય, અને એમાં હું તો જીણકો છું ને તો મને ભગવાન એના ઘરમાં રાખે અને બોલ આજ સીતા માં એ જે સેવ ટામેટાનું શાક બનાવ્યું તું ને જમાવટ આવી ગય માતાજીનાં હાથનું જમવાનું તો ભાગ્યે જ નસીબ થાય જાનવા.☺️ અને તને ખબર મને સીતામાં એ કીધું કે ગગા હું નવરી થાયને એટલે તને પાકિયા લાડવા બનાવી આપી.હુંરે હુંરે હુંરે... ડીંગો ડીંગો ડીંગો..જાનવી : કર એકલો
( રાતે ૧૦ વાગે બંને ઓનલાઇન )જાનવી : હેલો જયલા. જય : હેલો જાનવા. જાનવી : શું કરે છે?જય ...વધુ વાંચો: હું લેસન કરું છું. જાનવી : ત્યાં શેનું લેસન વળી. જય : એ કાલ મને સરસ્વતી માં એ ગાયત્રી મંત્ર બોલવાનો કિધો તો મને ન આવડો તો માતાજી કે દિકરા કાલ પાક્કો કરતો આવજે પણ જાનવા હું રખડવામાં ભુલી ગ્યો.. તો પછી મને ૧૦ વાર લખી ને પાક્કો કરવાનો આવ્યો..જાનવી : મજા આવી ગય બાપુડીને. જય : એ બધું ઘોયરું.. તને ખબર આજ કાવ થયું?. જાનવી :
જાનવી : હેલો.. જયલા જય : હેય.. જાનવી. : બોલ જય ...વધુ વાંચો : હું જાનવી : કેવો રહ્યો આજનો દિવસ ? શું નવાં કાંડ કર્યાં ? જય : આજતા વાતના પુછ એટલી મજા આવી... ફુલ એટલે ફુલ જમાવટ.. જાનવી : લે એવું તે શું થયું ? જય : એ આજે હું કૈલાશ ગ્યોતો.. ત્યાં પેલાતો મને નંદીજી એ અંદર ન જવા દિધો.... પણ મેં એમને મારી કાલીઘેલી વાણીથી રીજવી દિધા... પછી હું અંદર ગયો અને જાનવા સાપ કુંડળી મારી જેની ડોક માં બિરાજમાન હોય, ગળામાં જેનાં વીશ સંઘરાયેલુ હોય.. જેનું ત્રીજું નેત્ર ખુલતા જાણે બ્રહ્માંડમાં પ્રલય સર્જાય.. જેનાં નૃત્યથી ત્રણેય લોક
જય : હું કમળનું ફૂલ લેવા ગ્યોને તો રખડતો રખડતો એક રમણીય તળાવને કાંઠે પોચી ગ્યો .. એની સુંદરતાથી મારું મન મોહાય ગયુ .. અને જાનવા તળાવની અંદર અનેક ...વધુ વાંચોફુલ ખીલેલા હતા .. જાનવી : ઠીક , પછી ? જય : ફૂલને તોડવા મેં મારા પગની પાનીનો સ્પર્શ પાણી સાથે કર્યો .. પણ સ્પર્શતાની સાથેજ પાણી અદ્રશ્ય થય ગયુ .. અને ખાલી રેતી વધી.. જાનવી : લે એવું કેવું ? જય : હા બોલ , યાર હું તા આંઘો વાંઘો થય ગયો .. ફુલ ટેન્શન માં આવી ગયો યાર કે હવે ફૂલ ક્યાથી લાવી ? જાનવી : બાપા પછી