Khajanani khoj book and story is written by શોખથી ભર્યું આકાશ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khajanani khoj is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખજાનાની ખોજ - નવલકથા
શોખથી ભર્યું આકાશ
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
ખજાના ની ખોજ રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ બેઠો રહેતો. એ સવાર થી લઈ ને સાંજ સુધી એક કમરા મા ખુરશી પર બેસી ને દીવાલ પર લાગેલા એક પોસ્ટર પર નજર નાખી ને કઈક વિચારતો પણ કોઈ ચોક્કસ નિર્દેશ તરફ એ પહોંચતો નહિ. અને એમજ એ ખુરશી મા બેઠા બેઠા સુઈ પણ જતો. આખરે પંદર દિવસ આજ સ્થિતિ મા ગાળ્યા બાદ એ બહાર ની દુનિયા જોવા નીકળ્યો પણ એક દુવિધા હતી જે એનો પીછો છોડતી નહોતી. પેલું પોસ્ટર કે જે એ છેલ્લા પંદર દિવસ થી જોતો હતો એ સુ કહેવા માંગે
ખજાના ની ખોજ રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ બેઠો રહેતો. એ સવાર થી લઈ ને સાંજ સુધી એક કમરા મા ખુરશી પર બેસી ને દીવાલ પર લાગેલા એક ...વધુ વાંચોપર નજર નાખી ને કઈક વિચારતો પણ કોઈ ચોક્કસ નિર્દેશ તરફ એ પહોંચતો નહિ. અને એમજ એ ખુરશી મા બેઠા બેઠા સુઈ પણ જતો. આખરે પંદર દિવસ આજ સ્થિતિ મા ગાળ્યા બાદ એ બહાર ની દુનિયા જોવા નીકળ્યો પણ એક દુવિધા હતી જે એનો પીછો છોડતી નહોતી. પેલું પોસ્ટર કે જે એ છેલ્લા પંદર દિવસ થી જોતો હતો એ સુ કહેવા માંગે
ખજાનાની ખોજરામે એ પોસ્ટર ધમા ની સામે રાખી ને સીધું જ કહી દીધું કે આ જગ્યા એ આપણે જવાનું છે અને મારે એક માણસ ની જરૂર છે તો તું મદદ કરી શકીશ એવો વિશ્વાસ ભરત ને છે જો તું ...વધુ વાંચોકરીશ તો એમાંથી જે કંઈપણ રકમ મળશે એમાં આપના ત્રણેય નો ભાગ. રામ ને આટલું બોલતા જ વચ્ચે થી અટકાવી ને ધમા એ કીધું કે ત્રણ નહિ પણ ચાર ભાગ પાડવા પડશે. આ સાંભળી ને રામે જ પૂછી લીધું કે ચોથું કોણ છે?ધમા એ વાત ને વધારે ગુંચવણ ના થાય એટલે સીધું જ કહી દીધું કે ચોથી વ્યક્તિ એ છે
ખજાનાની ખોજ ભાગ 3 રામ ના ગયા બાદ ભરત કેટલો સમય એમજ બેઠો રહ્યો અને પછી એક ફોન કરી ને થોડી વાત કરી ને સુવા ...વધુ વાંચોલાંબો થયો. પણ કેમ જાણે આજે ભરત ને ઊંઘ નહોતી આવતી એ આમથી તેમ પડખા ફર્યા કરતો હતો. આખરે ઊંઘ ના આવી એટલે એ ફોન લઈ ને એક બીજો કોલ કર્યો અને કીધું કે તમે લોકો હાલ જ રામ ક્યાં જાય છે અને સુ કરે છે એની માહિતી લઈ ને આવો અને એક માણસ સતત એનો પીછો કરજો. માણસ ને રામ નો પીછો કરવાનું કહી ને ભરત સુઈ ગયો અને ઘસઘસાટ ઊંઘ પણ
ખજાનાની ખોજ ભાગ 4 દિલાવર સાથે વાત થયા બાદ ભરત ને ખબર પડી કે આપણી પાછળ કોઈ ત્રીજી વ્યક્તિ પણ પડી છે અને એ વ્યક્તિ કોણ હોય શકે અને એ લોકો ને અમારા પ્લાન ...વધુ વાંચોકેટલી માહિતી છે એ જાણવું ખૂબ જરૂરી હતું. ભરત આ વિચાર કરતા કરતા પોતાનું માથું ફાટી જશે એવું લાગતા તેની પત્ની ભાવના ને ચા બનાવવા કહ્યું જેથી થોડી રાહત થાય અને કંઈક વિચારી શકે. ભાવના ચા આપી ને પાછી સુઈ ગઈ અને આ બાજુ ભરત સ્ટડીરૂમમાં જઈ ને સૌથી પહેલા ધમાં ને ફોન કરી ને થોડી સૂચના આપી ને કોલ કટ કરી ને
ખજાનાની ખોજ ભાગ 5 ભરત નો માણસ દિલાવર અને તેના સાથી નો ભેટો થોડી વાર મા જ રામ ના માણસો સાથે થઈ ગયો. રામ ...વધુ વાંચોમાણસો ને લાગ્યું કે આ મધુ ના માણસો જ છે અને ફરી અમારો પીછો કરે છે હવે આનો અંત લાવવો જ રહ્યો. જ્યારે દિલાવર ને ખબર પડી ગઈ કે રામ ના માણસો એ એને જોઈ લીધા છે આથી દિલાવર જેમ બને તેમ જલ્દી રામ ના માણસો ને ખતમ કરવા ઉતાવળો થયો. થોડી વાર માજ દિલાવર રામના માણસો ની ખૂબ નજીક પહોંચી ગયો અને રામ ના બાકી રહેલા બન્ને માણસો