be a good gentleman book and story is written by Gunjan Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. be a good gentleman is also popular in તત્વજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માનવ તું માનવ થા... - નવલકથા
Gunjan Desai
દ્વારા
ગુજરાતી તત્વજ્ઞાન
આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો જીવન જીવવાની અનેરી મજા આવશે. દરેક માનવી એ પૃથ્વી પર ચાર પુરુષાર્થ કરવાં પડે છે. 1. ધર્મ, 2 કામ 3. અર્થ અને 4. મોક્ષ. આ ચારેય પુરુષાર્થો માંથી આપણે શાના માટે રોજબરોજ ભાગદોડ કરીએ છીએ? આ પ્રશ્ન દરેક માનવી એ વિચારવો રહ્યો. કોઈ પણ માણસ હોય પછી તે ગુજરાત નાં નાના ગામડા નો હોય કે પછી અમેરિકા નાં ધનવાન શહેરમાં રહેતો હોય દરેક માણસ આજે ભાગમભાગ કરતો દેખાય છે. આટલી બધી
આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો જીવન જીવવાની અનેરી મજા આવશે. દરેક માનવી એ પૃથ્વી ...વધુ વાંચોચાર પુરુષાર્થ કરવાં પડે છે. 1. ધર્મ, 2 કામ 3. અર્થ અને 4. મોક્ષ. આ ચારેય પુરુષાર્થો માંથી આપણે શાના માટે રોજબરોજ ભાગદોડ કરીએ છીએ? આ પ્રશ્ન દરેક માનવી એ વિચારવો રહ્યો. કોઈ પણ માણસ હોય પછી તે ગુજરાત નાં નાના ગામડા નો હોય કે પછી અમેરિકા નાં ધનવાન શહેરમાં રહેતો હોય દરેક માણસ આજે ભાગમભાગ કરતો દેખાય છે. આટલી બધી
માનવજીવન નું મોટામાં મોટું અનિષ્ટ હોય તો તે છે લોભ અને ઈર્ષ્યા. આજે ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ચારેય બાજુ લોભ અને ઈર્ષ્યા છે. લોભ આવવાનાં કારણે વ્યક્તિઓ પાપ કરતાં અચકાતા નથી. અને આ લોભ અને ઈર્ષ્યા ...વધુ વાંચોકારણ મોહ છે. માણસે હંમેશાં કઈંક મેળવવું છે. પણ આ કઈંક માં જ બધું સામેલ થઈ જાય. માનવી મૃત્યુ પામે પણ તેની ઈચ્છા ઓ પુરી થતી નથી. એ અધુરી ઈચ્છાઓ નું લીસ્ટ એટલે વસિયતનામું. સાદી ભાષા માં કહેવું હોય તો કાયદેસર ની ઈચ્છાઓ કે જે આવનારી પેઢીઓ એ પુરી કરવાની! અને ના થાય તો એનો પણ માર્ગ શોધી રાખ્યો છે