love at first sight - 4 books and stories free download online pdf in Gujarati

લવ એટ ફર્સ્ટ સાઈટ - 4

LOVE AT FIRST SIDE

PART -4

હેલો, મેરા નામ શિવ છે. યાદ શહેર નો એજ પાગલ સિરફિરો છોકરો, મેં સામ્ભનયું છે કે હું તમારી વચ્ચે બહુ બદનામ થઇ ગયો છું. આ શિવાની તમને મારા વિષે બહુજ ગડબડ સડબડ બતાવતી હશે ને સાલી ઉલ્લુ જેવી. એમતો હું એમની સામે તો નહિ કહું પણ બહુજ સારી છે તે તમને ખબર છે અમે લોકો કઈ રીતે મળ્યા હતા. હું અને મારા મમ્મી પપ્પા આ શહેર માં નવા નવા આવ્યા હતા. બહુજ મન્નત પસી એમણે મને સાઇકલ લઇ ને આપી હતી.. અને હું પણ મારી નવી સાઇકલ લઇ ને આખા શહેર માં ફર્યા કરતો હતો. હુસ્ન ના મુઆઈના કરવા. ખબર તો હોવી જોઈએ ને લાંબા વાણ વાણી કઈ કઈ શેરી માં રહે છે. સૂરમેં વાલી કહા મિલતી હે અને નખરા વાણી કઈ બારી પર આવી ને એમના નખરા ના, બતાવીને તારસાવે છે .

એક દિવસ હું સાઇકલ પર સવાર થઇ ને જઈરહ્યો હતો કે ત્યાં સામેથી, ઓહ્હ્હ સોરી .......

તમને લોકો લગભગ આ સ્ટોરી વાંચી લીધી છે. કઈ નહીં ફરી સાંભળો સામે થી પોતાની બાઈક દોરતી એક છોકરી આવી રહી હતી. મારી શહેર ની સૌથી સુંદર છોકરી. આખા દેશ ની સુંદર છોકરી, નહિ આખા વિશ્વ ની સુંદર છોકરી .

મારુ મન ખરાબ સાયરી કરવા લાગી. તમે પણ વિચારી રહ્યા હસો શું ટપોરી ટાઈપ છોકરો છે . અસલ માં ટોપરી નહિ પણ થોડોક બસ થોડોક શાયરાના આશિસ મિજાજ છોકરો છું. મને લાગે છે એક નજાકત છે મારી અંદર. એક અદા એટલે તો છોકરી ઓ મારી કાયલ હોઈ છે. પણ તે દિવસ ઓડિનરી, દિલફેંક દિવસ નહોતો. હું પરી જાત ને રોકી ના શક્યો થોડી હિમ્મત કરી સાઇકલ રોકી તેને કહ્યું મારો કોઈ મિત્ર નથી તમે મારા મિત્ર બનશો. એટલું જુઠ્ઠું મક્કાર આ દિવસે સફેદ જુઠ્ઠું બોલી રહ્યો હતો આ માસુમ છોકરી ના દિલ પર ખરેખર હું તેમનો મિત્ર નહોતો બનવા માંગતો. મને તો એમથી પહેલી નજર નો પ્રેમ થઇ ગયો હતો .

મને શિવાની જોડે પ્રેમ થઇ ગયો હતો. પણ કઈ વાંધો નહીં જિંદગી માં એજ્સ્ટ તો કયારેક ને ક્યારેક તો કરવાનું હોઈ છે. પણ કઈ નહીં કરી નાખશુ. કબાટ માંથી મારી ફેવરિટ શર્ટ કાઢી અને તૈયાર થઇ બજાર જાવ નીકળી પડ્યો .

દિલ માં ઓજાર લેવા માટે એક ઇન્ક બોક્સ, લેટર, ફાઉન્ટન પેન, જિંદગી નો પહેલો લવ લેટર જો લખવો હતો .

ભાઈ આ લાઈફ નો પહેલો લવ લેટર કઈ રીતે લખવાનો નો હોઈ કોઈ એમને પણ શીખવાડશે. હું તો વિચાર તો હતો કે બીજો ત્રીજો અને પચીચ મોં પણ કઈ રીતે લખવાનો હોઈ આતો ફિઝિક્સ ના પેપર કરતા પણ અખરું કામ છે.

લ્હાવાનું સ્ટાર્ટ કરતા પહેલા શું મુરત જોવડાવાનું હોઈ છે, હવાની દિશા જોવાની હોઈ છે.... કૈક તો હસેજ કારણકે મારા થયો તો નહોતું લખાઈ રહ્યું. આજ કલ તો આ લવ લેટર તો ના લખવાના હોઈ પણ પહેલા ના જમાના માં લવ લેટર લખવાના હોઈ પણ આ લવ લેટર લખવા માટે કમ્બખત વરાઇટર હોઈ પણ જરૂરી છે .

મેં લેટર લખવાનું શરૂ કર્યું

ડીઅર શિવાની ..... જે દિલ માં છે તે કહી છાકટો નથી ... ઓઇઇ જો કહી નથી શકતો તો આ કાગજ અને પેન કોના માટે લાવ્યો હે.... ચકલી બનાવ માટે ફાડ્યો અને બીજો લખવાનો સ્ટાર્ટ કર્યો ....

હું જે તને બોલી ને કહેવા માંગતો હતો તે આજે હું તને આ લેટર દ્વારા કહેવા માગું છું . ...

ઓ ભાઈ મુશાવરે મેં આયે હો ક્યાં ગધે કહીકે .... આ લવશવ કે કાબિલ નથી ફાડ આને ... દફર કહી કા... પ્યારી શિવાની, હું મારી માસી ને લટાર લખી રહ્યો હતો ને હા હા ..... પ્યારી શિવાની ચરણ સ્પર્સ, મારો પારો હાઈ થઈ રહ્યો હતો. આ પહેલા લવ લેટર ના લફરાં માં કેટલો પેપર વેસ્ટ થઈ રહ્યો હતો યાર. ઘર ની બહાર સ્કૂટર નો આવાજ આવ્યો લગભગ મમ્મી પપ્પા ઘરે આવી ચડ્યા હતા. મેં જલ્દી જલ્દી બધા સબૂત મીટાવ્યા અને કૅલ્ક્યુલેસ ની બુક લઇ ને બેસી ગયો. આ સમયે તો મારી કૅલ્ક્યુલેસ પણ નર્સરી પ્રાઈમ ટાઈપ લાગી રહી હતી. બહુજ સરળ, ઊફ્ફફ્ફ્ફ આ પ્યાર કરવાનું તો સ્કૂલ માં ભણાવું જોઈએ યાર. ખાવા ટાઈમે પણ હું લવ લેટર ના વિષે જ વિચાર તો રહ્યો યાર. રાત માં પણ નીંદર નહોતી આવી રહી, દિમાંગ માં પણ તેનાજ ખ્યાલ આવી રહ્યા હતા. સવાર માં પપ્પા ઓફીસી ચાલ્યા ગયા અને હું જયારે સ્કૂલ માટે તૈયાર થઇ રહ્યો હતો ત્યાં એટલા માં મમ્મી એ પૂછ્યું બેટા, શિવ આ તારા કાગળ જરૂરી તો નહિ ને આ કચરા માં પડ્યા છે તે, ઓહ્હ્હ માય ગોડ, મારા મમ્મી ના હાથ માં મારા ફાટેલા લવ લેટર ના કટકા હતા અને આ જોઈ ને તો મારી સિટ્ટી પીટ્ટી ગુલ થઇ ગઈ હતી. ત્યાં અચાનક મમ્મી જોર થી હસાવ લાગી અને કહ્યું હું હેલ્પ કરું લખવા માટે. થોડો સમય તો વિશ્વાસ નહોતો થઇ રહ્યો જે મેં સાંભણ્યું. અને પછી મેં કહ્યું હા, અને ત્યાર બાદ હું અને મારા મમ્મી મારા લાઈફ નો પહેલો લવ લેટર લખવા બેસી ગયા. આ સમયે તો હું જો કોઈ સાતમું આસમાન હોઈ તો, હું સાતમા આસમાન પર હતો. લવ લેટર પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ના મહફુશ હાથ માં હતો. મારા પહેલા પ્યાર નો પહેલો લવ લેટર. મારી મમ્મી ની હાથ નો લખેલો હતો . તો શું થયું મમ્મી પપ્પા નો ફર્જ હોઈ છે કે છોકરા છોકરી ઓ ની મુશ્કેલી માં મદદ કરવાની . પપ્પા જલ્લાદ ટાઈપ ફાડાકુ અને મમ્મીજી દોસ્ત ટાઈપ. ઘર માં બેલેન્સ જળવાઈ રહેતું. ઘણી હદ સુધી મમ્મી એ સારો લવ લેટર લખ્યો હતો અને મમ્મી બોલી " બેટા, મેં અને તારા પપ્પા એ લવ લેટર લખવા માં પી.ચ.ડી કર્યું છે, અમારા ઘણા બધા ફ્રેડ ના લવ લેટર સીન્સરલિ નથી લખ્યા પણ, ઘણોય બધી જિંદગી બનાવી છે. તને ખબર કઈ રીતે પડી કે તને શિવાની થી પ્રેમ થઇ ગયો છે ? ".

હું એ સમયે કઈ જવાબ ના આપી શક્યો પણ પશી ઘણો સમય તેના જવાબ ગોતવા માં સમય બગાડતો રહ્યો, કે આપણે કઈ રીતે ખબર પડે છે કે અપને પ્રેમ થઇ ગયો છે. લગભગ ત્યારે કે જયારે અપને કોઈક ખુબજ સુંદર ક્ષણો વીતાવીયે અને ત્યારેજ એ વિચારીયે કે કાશ એ અત્યારે અહીંયા હોઈ કોઈ સારી મસ્ત જગ્યાએ જઇયે, કોઈક સુંદર મુવી જોઈએ, કલોક મસ્ત હોટેલ માં જઈને ખાઈએ અને તરતજ દિલ કહે કાસ એ અહીંયા હોઈ આ સુંદર ટાઈમ ને મારી સાથે માણવા. અને જયારે દિલ ઉદાસ હોઈ, બધા મિત્રો દુશ્મન નજર આવતા હોઈ અને મન કહે બસ યાર હવે નહિ ચલાતું અને દિલ કહે કાસ એ અહીંયા હોઈ. ખરેખર આવુજ હોતું હશે ને જયારે આપણ ને પ્રેમ થાય ? જયારે માથું ફાડી નાખે તેવી ક્ષણક્ષણતી તાપ માં એમને મળવા જવાનું થાય તો તફ્લીક ના થાય. કોઈક મિત્ર તેમની ખુબસુરતી ના વખાણ કરે તો આપણું લોહી ખળખળી ઉઠે. હું પણ ચાહતો હતો કે આ બધું મારી સાથે થાય માણવા ની ખુશી , બીષડવાનો ગમ, જલન ની આગ, ઇન્તજાર નો એ ધીમો ખુબ સુંદર જહેર હું પણ પીવા માંગતો હતો. અસલ માં શિવાની જોઈતી હતી મારે .

આજ સવારે જલ્દી જલ્દી ઉઠી ને કોલેજ ગયો કેમ કે આજે શિવાની ને લેટર મળી ગયો હશે . હજુ તો કોલેજ ના ગેટ પાસે જઈ ને પહોંચ્યો ત્યાં તો એટલા માં શવની સામે થી આવતી નજરે પડી અને તેમને જોતાજ મારા દિલ ની ધડકન જાણે ઉભી રહી ગઈ. લવ લેટર એમને મળી ગયો હશે કે ની ? પણ પોસ્ટલ ડિપાર્ટ મેન્ટ થોડી શષ્ટિ દેખાડતો હતો. શિવાની એ લવ લેટર નો કોઈ ઇજહાર ના કર્યો, પણ એ બધી વાત મુકો સાઈડ માં આજે શિવાની બ્લેક ડેનિમ પેન્ટ અને પિન્ક ટીશર્ટ માં બળ ની સુંદર લગતી હતી.

હું એમના મન ની વાત નહોતો સમજી શકતો. હું એમના માટે શું છું? એમને ખોઈ તો નહિ દવ ને ?

કોલેજ થી ઘરે જતી વખતે હું પાર્કિંગ માંથી પસાર થઇ રહ્યો હતો ત્યાં એટલા માં પાંસળ આવાજ આવ્યો શિવ, શિવ તુજ છે ને ?.

અને પાંસળ ફરતા જોયું તો શિવાની નો પહેલવાન ભાઈ ઉભો હતો ....

મિત્રો બસ આટલીજ હતી કહાની આ પાર્ટ ની. જોઈએ આવતા ભાગ માં શું થાય થઇ છે .....

બીજા રસપ્રદ વિકલ્પો