સવા શેર..! Viral Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવા શેર..!

સવા

શેર....!

વિરલ દેસાઈ”પાગલ”

શેર એક એવો માધ્યમ છે જે આખુ પુસ્તક ના કહી શકે એ કોઈક વાર બે પંક્તિ કહી દે છે.મે એવો જ પ્રયાસ કર્યો છે.કદાચ આમા ત્રુટિઓ હોઈ શકે.પણ જો એક પણ શેર સારો લખી શક્યો હોવ તો આપ ના અભિપ્રાય આપવા વિંનતી.આ પુસ્તક મારી હમણા જ બનેલી પત્નિ એવી સોનલ ને અર્પણ......

અભિપ્રાય માટે

Facebook : Viral Desai

What’s app: 8732970845

તારી શરમ પણ સાસણગીર સમાન છે,

આના તોલે પણ કોઈ નથી દુનિયા મા.

હાલત એની પણ બહુ આકુળવ્યાકુળ છે

દિલ મારુ પણ શ્યામ વિહોણુ ગોકુળ છે

આપણે પણ કાયદા જેવુ રાખ્વુ જોયે,

જેના હોય પુરાવા,એને જ માન્વુ જોયે.

ના જોયુ ના જાણ્યુ ગજબ નુ થઈ રહ્યુ છે,

કે આપણા માટે કાવ્તરુ થઈ રહ્યુ છે.

આ બધા આશિકો ની સમાન સમસ્યા છે

ઘાવ ભારે આપે છે આ હળવી હથેળી.

હમમમમ..હા "પાગલ" આ પ્રેમ છે,

કે દગો કરી તુ હજુ હેમખેમ છે.

આ મોભો પણ ધુળની ડમરી સમાન છે

જાય છે ઉપર જ નીચે પછળાટ

ભયભીત થાવ છુ આ મળતા માન થી

પાગલ જ્યારે જ્યારે સુરજ ડુબતો જોવુ છુ

એ સુરજ આવને તને ગળે મળ્વુ છે

તારા મા છે ગરમી મારી સનમ જેવી

સમય જતા સમય પાસે એટલુ શીખ્યો

કે કોઈ નથી શીખ્યુ કંઈ સમય પાસે

એમને કહ્યુ કે એક પ્રશ્ન છે

કે તમને અમો થી શુ પ્રશ્ન છે

આ ભુકંપ મા ફાટી તો ખબર પડી

કે જીવે છે ધરતી હજુ ડામર મહી

માપદંડ મજબુરી ના ત્યાર થી બદલાઈ ગયા

હ્યુ એને કે તને ચાહવુ મજબુરી છે મારી

લાવજો હથીયાર જેટલા હોય આસપાસ

દુશ્મનો તો ખરા પણ તને ખાસમખાસ

આ એક તને જ પામી નથી

એના સિવાય બીજી કોઈ ખામી નથી

હથીયાર હાથ મા બધા ના આપ્યા છે

પણ બસ દોસ્તો એજ ઘાવ આપ્યા છે

હુ કલમ લાવ્યો છુ સુરજ ના ઘર થી

તો કેમ ખોટુ લખુ ? ને કોના ડર થી?

નકરુ જુઠ્ઠુ છે તારા શહેર ની હવાઓ મા

દરિયો કેતો હતો પાણી મિઠુ છે મારુ

આ લાગે છે જે દરિયા જેવુ

કેમ લાગે છે તારી આંખ થી ભરીયા જેવુ

ચાલ આજે ખુલાશા બધા થઈ જવા જોયે

મારે હવે આ દર્દ ની ચોક્ક્સ દવા જોયે

મારી વાર્તા વાચી શુ? જાણી લેશો સજંણી

તારા થી ક્યા છુપી છે કોઈ વાત પાગલતણી

આ સળગતા અંગારા જેવા તારા હોઠ

બોલે તો વિસ્ફોટ,ના બોલે તો કાળજે ચોટ

અરમાન લઈ ને,એ ફરમાન લઈ ને બેઠો છે

પેલો ફકીર ઝોલા મા સુલતાન લઈ ને બેઠો છે

હુ પાગલ હજુય છુ પાનખર ની મોસમ મા

ને આ બહાર તો બધે બહાર છે

છુ તલવાર અશોક ની,અકબર નો વિચાર છુ

મને પ્રેમ એ માર્યો હુ કલિંગ ની હાર છુ

આ દરિયા ને ખબર નહી શેનો ગુમાન છે

મારા દિલ મા પણ આવે છે આવી ભરતી ને ઓટ

હુ એને ને એની રગરગ ઓળખુ છુ

તને શોધી લઈશ તાર પગરવ ઓળખુ છુ

મરેલો જાણી રડી પડી પગલી

હાથ મા હાથ પરોવીતો જોવો તો

ભાગુ છુ કેમ? ને શુ કામ ?

જો મોત છે મઝીલ આખરી મોત છે મુકામ

શીખ્યો છુ બધુ હુ જીંદગી મા જાતે પાગલ

ને સમય તારો તો હુ વારો એ નઈ આવાદવ

એ જોઈ મને મોઢા ફેરવે છે

ને મારુ મોઢુ ત્યાથી ફરતુ નથી

મા-બાપ ની જેમ રખુ છુ કલમ ને

બધા દુખ કહુ,બધુ માંગી લવ છુ એના જોડે

કાંટો પણ વગાળી જોયો હયે પાગલ

એ ચુભન તારી અવગણ ના થી ઓછી હતી

બહુ આધુનીક છે રચના તારા દિલ ની

આવવા કરતા નીકાલ ના રસ્તા હજારો છે ત્યા

હા નથી કોઈ પર્યાય તારો જગત મા

શોધવા તો અમારા જેવાય અઘરુ કામ છે

અરે ગંડી વિશ્વાસ રાખ આટલો તો મુજ પર

નઈ કવ કોઈ ને કે પાગલ કેમ બરબાદ થયો

તરસ તો જાગવા દે મારી પાગલ એકવાર

પછી ઓકાત મા લાવુ આ બધા દરિયા ને

ઓહ કેમ ના હોય એવુ કોને કીધુ પાગલ ?

ના હો મે જોયુ છે થાય છે મોહબ્બ્ત સફળ

હથીયાર ? છેને શબ્દો સ્વરૂપે મારી પાસે

તને તો ખબર છેને ઘાવ કેવા આપે છે એ

ભુલ થઈ કે મોહબ્બત કરી સાચી પાગલ

ખબર નોતી કે દિલ તારુ ચીન જેમ નીકળશે

નક્કી પાગલ મોત બહુ માયાળુ લાગે છે

જે જાય છે એની પાસે એ આવાનુ નામ નથી લેતુ

તુજ કારણ છે આ કાળઝાળ ગરમી નુ પગલી

મે સુરજ ને ખીજ્વ્યો તો કે તારા મુખથી વધુ તેજ્સવી કઈ નથી

આ ચંદ્ર ને કેવુ છે કે હોશીયારી ના મારે

કે પછી બોલાવુ એને ધાબે પાછી?

તે મારી કલમ રોડાવી છે

જેને તને સહુ થી વધુ લાડે લડાવી છે

હાથ તારો કોઈક બીજા ના હાથ મા

આ કારણ પુરતુ છે મોત ને મળવા નુ

મોત થી એ બતંર તારા હાલાત કરીશ

હુ જે દિવસ મારા દિલ ના હિસાબ કરીશ

આવો ચલો વાત થોડી અંગત કરુ

ખોટી કે ખરી બસ તારી સંગત કરુ

એવી તો અસર કરી એની વાતો એ

જેમ દરીયો હોય હાથ મા આખો એ

ડર,અફશોસ,મોત ને આંખે વરસાદ

આ બધુ આવશે તારા ગયા પછી

પ્રેમ,લાગણી કે યાદ નહી હવે

ગરજ લઈ જાય છે માનવ ને માનવ સુધી

હુ કાશી કાબા જઈ ને આયો એક સાથે

જ્યા પ્રેમ થી મા એ હાથ મુક્યો માથે

જંગલરાજ જેવો છે દિલ નો હાલ

જીવવા માટે રોજ હજારો સ્વપન મારુ છુ

મારી પાસે નથી કઈ તારા સિવાય

એવુ કહી તમે ગળે મળ્યાતા યાદ છે ?

એક મુદ્ત થી આજ ઘટનાક્ર્મ છે મારો

કોઈ આબદ કરે છે બરબાદી દેખાડવા

મોહબ્ત ના થાળ મારે દર્દ વાનગી લેવી પડશે

હંસી તો લવ પણ ઉભા રહો આંશુ ની પરવાંગી લેવી પડશે

ભુલ એજ કે બહુ પ્રેમ મા રહ્યો

તુ પણ કરે છે એવા વેમ મા રહ્યો

હુ આ આશુ ને તારી વાતો નુ રેકોડીંગી

બસ આટલી રહી ગઈ છે જિંદગી મારી

શાહજંહ ને તાજમહેલ નો ને તારો વિચાર ખુદા ને

બન્ને ચોઘળીયા એક સરખા હોવા જોયે

રાજા જેવો ઠાઠ હતો મારા દિલ નો પણ

તારા દિલ ના યુધ મા સલતંત ગુમાવી પડી

ના મને પથ્થર જ રેવાદો પાગલ

કેદ સમુ લાગે પેલી વીંટી મા જળ્વુ પણ

એક આંશુ નો ભાર હથેળી ને એટલો લાગ્યો

જાણે સાત સમંદર હથેળી મા એકઠા થયા

આજ કાલ સબંધો પણ કુપોસણ ના શિકાર છે

ખોટ બધે દેખાય છે મને મનમા પાગલ

આપડી મોહબ્ત બહુ મશહુર છે બધે પાગલ

મને યમરાજ પણ તારા આશિક તરીકે ઓળખે છે

એકઠા કરી રાખો દુશ્મનો બધા જ પાગલ

મારો એક દોસ્ત એમના બરબાર નિક્ળશે

મોત ની લાવાને માંગ પાગલ

મોહબ્બત નો થયો છે ઊપયોગ ખાલી

જે બોલાવે પ્રેમ થી એના થઈ જ્યે

કદી પ્રેમ મા આપણે કોઈ ના પારખા નથી કર્યા

છુ જેનો એને તો કદર નથી પણ જો

લોકો જલે છે કે શુ મોહબ્બત મળી છે તને

ક્યાથી રહી અધુરી મોહબ્બત કેમ લા ?

મે આજ સુધી રાધા એકલી નથી ભાળી શ્યામલા

જખ્મો વ્યવહાર થી આપ્યા,ખંજર ના મળીયા?

બેદખલ ક્યારયા લાગે છે દિલ મારા તમને બહુ શોધ્યા પણ અંદર ના મળીયા

કાળવુ છે સત્ય આ પણ સાભળી જ લો

એની દોસ્તી મીઠુ ઝેર છે પાગલ

હુ જાણી જોઈ ઓછો આવુ છુ તારી ગલી મા

સલાજ છે પપ્પા ની ઓછા મળો અંગત લોકો

ને

આ કેવો આવ્યો છે બનામ સોહરત નો પાગલ

કે કપડા ઊતરે છે કાડળ પર દેખાવ

દિલ નુ જે ઘર તારે નામ રાખ્યુ છે

આપણે એનુ નામ અમદાવાદ રાખ્યુ છે

હા તને મળે આખી દુનિયા ની ખુશી એ દોસ્ત

દુવા છે તને કોઈ ના મળે તારા જેવુ

દિલ તારુ પણ પાગલ રાવણ ની લંકા સમાન છે

સીતા સમાન પવિત્ર લાગણી ને કેદ કરી છે તે

આપણા તો દિલ ને લગતુ કંઈ કામ આવે

એટલે એક સોનલ જ નામ આવે

હા હો હોય શકે એ પણ કારણ જુદાઈ નુ

જે કુવો સુકે તેને પુરી દેવો જોયે પાગલ

તારા આવવા ની આશા નથી છુટતી

જાણે દિલ એવી વિધવા છે જેનાથી બંગળી નથી તુટતી

હાથ મા જે મારા તારો રુમાલ છે

સુંગધ એની સો બાગ થી પણ કમાલ છે

ખબર છે મને વરસાદ કેમ એમનેમ છે ગાજવીજ નથી

તારા નામ કરુ બદનામ એ પણ વ્યાજબી નથી

જો હજુ પણ એને મે જોઈ ના

દિવસ દુર નથી કે સવાર હોઈ શુ ખભે કોઈ ના

રસ્તા ગોતે છે દિલ બરબાદ થવા ના

કે તુ આવે તુ તો હતુ એમનુ એમ મળે

કાસ આ વાત રહી હો બસ એ ફોટા સુધી

તો હુ ના રોતો હોત આમ મોળા સુધી

ના હો ખુદા તારી તાકાત નથી કે બરબાદ મુજ ને કરે

પણ કોઈ ખુશી ખાતર આ હાલત કરી છે

મોહબત ની જે આ માવજત કરી છે

એમા જ જીંદગી આફત કરી છે

કલમ થી પાગલ એવુ લખી જાવુ છે

કે ખ્યાલ એને પણ આવે કે કેવો બરબાદ કરીયો

લોહી ટપકાવુ છુ આંખ થી હવે હુ

આશુ નુ ગજુ ખુટી પડ્યુ મારી ઈતઝારી સામે

મેહફીલ મા આજે કેટલાય હ્યા લુટવા નો છુ

ને કેટલીયે આંખે પાગલ ખુચવા નો છુ

એ જીંદગી સેની બીક બતાવે છે

આ લે તારા શ્વાસ ને ચાલતી થા

આવળે છે બધા ને મારા થી કઢાવતા કામ

એક તારા સમ ને બીજો આ રામ

આમ તો છે શબ્દો નો ખજાનો મુજ પાસે

પણ વાત તારી થાય ત્યારે ખુટી પડે છે

ના રે ના નથી જોઈ તુ તારુ એ સ્વર્ગ ખુદા

જ્યા એના વગર રેહવુ પડે મારે

આવો મેહમાનો સ્વાગત કરીશુ

નહી તો પાગલ બધા ની જેમ નાટક કરીશુ

દુશ્મનો મારા કેવા ગજાના છે

મને ખુશ જોઈ એ પણ મજામા છે

એ આવાના છે આજે પ્રશંગ ખુદા આ સાચવી લેજે

પછી ભલે પછી ઈચ્છે તો જીવ આચકી લેજે

કે ચાંદલો તારો ચાંદ જેવો છે,

વિચાર આ વાહીયાત કેવો છે?

સસરા મારા સુપરમેન સાસુ છે શકિતમાન

બૈરુ મારુ બેટમેન કે કરે મારું રક્તપાન

છે વાત વંસત તો હુ પણ કહી દવ,

કે કેહવા કંઈ નથી વંસત વિષે મારે.

વાત પાણી ને પણ એની કેહવા દેવી,

હોય વાદળ કે આંખ હોય વેહવા દેવી.

માત્ર ને માત્ર

સોનલ

ને અર્પણ