શૈતાન Trupti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શૈતાન

દેવાંગી મનીષ અને નેહા નુ એકમાત્ર સંતાન હતી. શિક્ષિત માતા પિતા ને ત્યાં વર્ષોપછી ના દાંમ્પત્ય જીવન ના ફળરૂપે એનો જન્મ મનીષ અને નેહા ને વરદાન જેવો  લાગતું. બની શકે એટલા લાડકોડ થી એ બન્ને એને ઉછેરી રહ્યા હતા. એક રણ માં ગુલાબ ખીલ્યા ની અનુભૂતિ એમને થતી. દેવાંગી પણ ખૂબ સરળ, સુંદર નાકનેણ વાળી ધાર્મિક વૃત્તિ વાળી અને તેજસ્વી હતી. નોકરી અર્થે વતન થી દૂર રહેલા મનીષ અને નેહા ને દેવાંગી ના ઉછેર માટે એક બેન રાખવા પડ્યા. એમનું નામ જયાબેન હતું.

દેવાંગી ના જન્મ ને કારણે મનીષ અને નેહા ના સંસાર માં મેઘધનુષ જેવા રંગો ખીલી ગયા હતા. મનીષ નો સાલસ સ્વભાવ અને નેહા નો પણ બધા ને ઉપયોગી થવાનો સ્વભાવ હોવાથી આ દંપતી તેમના પાડોશ માં લોકપ્રિય હતું.

માતા પિતા ના સ્વભાવ નો અંશ પણ દેવાંગી માં ઉતર્યો હતો. એ પણ તેની સ્કૂલ માં લોકપ્રિય હતી. શાળા કો એજ્યુકેશન ધરાવતી હતી. છોકરા છોકરીઓ બધા જોડે જ અભ્યાસ કરતા. બાળપણ તો હસતા રમતા સુંદર રીતે પસાર થઇ ગયું. પણ કિશોરવસ્થા ધીમે ધીમે પગપેસારો કરી રહી હતી.

કિશોરવસ્થા અને યોવનવસ્થા એ હોર્મોન્સ ના દ્વધ્વ યુદ્ધ સમાન અવસ્થા છે.. દેવાંગી પર પણ આ અવસ્થા કબ્જો જમાવી રહી હતી. નેહા માર્ક કરતી કે હવે દેવાંગી અરીસા સામે વધારે સમય વિતાવતી હતી. હવે દેવાંગી ને કઈ કહ્યું અને તે તરત માની ગઈ એવુ ન થતા, એ કારણ પણ જાણવા માંગતી. દેવાંગી નો એવો આગ્રહ પણ રેતો કે તેના માતા પિતા તેના દરેક પ્રશ્ન નો સચોટ જવાબ આપે. ધોરણ -8 માં પ્રવેશ પામેલી દેવાંગી હવે પોતાના વાળ, હેર સ્ટાઇલ પ્રત્યે પણ સભાન થવા લાગી.. ધીમે ધીમે તેના કપડાં ની પસંદગી માં પણ ફેરફાર થવા લાગ્યો હતો.

નેહા અને મનીષ પણ દેવાંગી ની દરેક જરૂરિયાત પૂર્ણ થાય એનું ધ્યાન રાખતા. દેવાંગી હવે મોટી થઇ ગઈ હોવાથી એમણે જયા બહેન ને પણ રજા આપી દીધી હતી. શાળા નો સમય સવાર નો હતો. બપોરે દેવાંગી ઘરે આવી જતી. નેહા અને મનીષ બપોરે ઓફિસે જતા. નેહા રસોઈ બનાવી ને જતી જયારે તેઓ બેય ટિફિન લઇ ને જતા.

બપોરે દેવાંગી ઘરે એકલી જ રહેતી. એક દિવસ બપોરે અચાનક તેના ઘર ની ડોર બેલ વાગી. દેવાંગી એ સેફ્ટી ડોર માંથી જોયું તો હસમુખ કાકા હતા, એટલે કે જયા બહેન જે દેવાંગી ને રાખતા એમના પતિ. દેવાંગી એમને ઓળખતી એટલે તરત જ એણે દરવાજો ખોલ્યો. કાકા ને આવવાનું કહ્યું. હસમુખભાઈ આશરે 50 વર્ષ ના હતા. ને દેવાંગી નાની હતી ત્યારે ઘણીવાર તે જયા બેન ને ત્યાં પણ જતી. ત્યારે હસમુખકાકા દેવાંગી માટે ડેરી મિલ્ક લઇ આવતા અને એણે રમાડતા.

દેવાંગી " અરે કાકા, આજે અચાનક આ બાજુ આવવાનું થયું? "

હસમુખ કાકા " હા બેટા, હમણાં આ બાજુ કામ રાખેલું છે તો ઘર જોયું તો તું યાદ આવી કે ચાલો દેવાંગી ને મળતો જાઉ તે ડોકિયું કર્યું. "

દેવાંગી "કાકા, શું ફાવશે? ચા પીવી કે શરબત?"

હસમુખભાઈ " ગરમી છે તો શરબત જ આપ. "

દેવાંગી શરબત બનાવી ને લાવે છે. એ દરમિયાન હસમુખભાઈ ની નજર દેવાંગી પર પડે છે. એકદમ સુંદર અને આધુનિક શોર્ટ્સ માં દેવાંગી નુ શરીર ખૂબ આકર્ષક લાગતું હોય છે. હસમુખભાઈ દેવાંગી નુ શરીર જોઈ નિયત બગાડી બેસે છે. પણ ચાલાક હોય છે. એ દેવાંગી ને ધીમે થી પોતાની બાજુ માં બેસાડે છે, અને અલક મલક ની વાતો કરી ને એના શરીર ને આંખોથી પીતો રહેં છે અને ઘડીયે ઘડીયે વાસા માં હાથ પણ ફેરવતો રહેં છે. લગભગ 30 મિનીટ બેઠા પછી એ દેવાંગી ને કહે છે કે " ચાલ બેટા, હવે હું જાઉ. તું તારું કામ કર. હું ફરી ક્યારેક આવીશ. ત્યારે તારી ડેરી મિલ્ક પણ લેતો આવીશ. "

દેવાંગી એમને બાય કહી દરવાજો બંધ કરી દે છે. સાંજે જયારે નેહા અને મનીષ આવે છે ત્યારે એ એમને વાત કરે છે કે આજે તો હસમુખકાકા આવ્યા હતા. વર્ષો જુના સંબંધ ને હિસાબે બને ને એ સ્વાભાવિક લાગે છે.

આ બાજુ હસમુખ ના મન માં શૈતાન આંટા મારે છે. રાતે જયારે જમી ને પથારી માં સુવે છે ત્યારે એને ઘડીયે ઘડીયે દેવાંગી ના શોટ્સ માંથી દેખાતા ગોરા પગ, અને કુમળી પેની જ યાદ આવે છે. ધીમે ધીમે એનું મન દેવાંગી ના વિકાસ પામી રહેલા વુ્ક્સ સ્થળ પાસે અટકી જાય છે. એ અગાસી માં સુવા જતો રહેં છે અને ત્યાં મોબાઈલ માં તે પોર્ન જોવાનું શરુ કરે છે. એકબાજુ પોર્ન ના એ ઉતેજીત દ્રશ્યો માં પણ એની કલ્પના માં દેવાંગી અને પોતાને કામક્રિડા કરતા જોવે છે. અને આ હવસ એ હસ્ત મૈથુન થી પૂર્ણ કરે છે.

શાંત અને શીથિલ થયેલો હસમુખ નિંદ્રા માં સરી જાય છે. નિંદ્રા માં તેને વિચાર આવે છે કે આ વિચાર, દેવાંગી જોડે ના એ શું યોગ્ય છે..?ત્યાં તેમાં સમયેલા વાસના ના શૈતાને એને જવાબ આપ્યો કે, "તારે એ ક્યાં સગી દીકરી છે?"

હસમુખ " પણ આ હાથે તો મેં એને રમાડી છે. મારાથી તો પાપ થઇ ગયું "

શૈતાન "મૂર્ખ, આ સંસાર માં સ્ત્રી અને પુરુષ એ બેજ સંબંધ છે. અને આવી વેવલાઈ કરીશ તો આવી કુમારી કળી તને ક્યાં થી ભોગવવા મળશે?"

હસમુખ "પણ જો દેવાંગી એના માં બાપ ને ફરિયાદ કરશે તો?"

શૈતાન "હા... હા.. હા... તારે મજા પણ કરવી છે અને કોઈ રિસ્ક પણ નથી લેવું. આ જયા હવે જૂની થઇ ગઈ.. સંબંધ નો લાભ લે.. થોડા થોડા દિવસે ત્યાં જા અને એને મજા કરાવ.. ને મોકો મળે એટલે શિકાર કરી ને નીકળી જવાનુ."

હસમુખ ઊંઘ માંથી ઉઠી જાય છે. બાજુ માં થાકેલી જયા ને સુતેલી જોઈ એને ચીતરી ચડે છે. ને એ અન્ય દિવસ નો મોકો મળે એની રાહ ની આશા એ સુઈ જાય છે.

નેહા મનીષ ના જુના કપડાં નો એક થેલો ભરી ને તૈયાર કરે છે. એ દેવાંગી ને કહે છે કે હવે જયારે હસમુખકાકા આવે ત્યારે આ થેલો એમને આપી દેજે, એમને તારા પાપા ના કપડાં કામ આવશે. અને એ જ્યા બેન ને ફોન કરી ને કે છે કે હસમુખભાઈ ને કેજો કે સાહેબ ના કપડાં કાઢી રાખ્યા છે તો લઇ જાય. જયા બેન એમનો આભાર માને છે. રાતે તે હસમુખ ને કહે છે કે નેહા બેને કીધું છે કે મનીષ ભાઈ ના કપડાં તમારા માટે કાઢી રાખ્યા છે. તો લેતા આવજો. હસમુખ ના મન નો શૈતાન પાછો જાગી ઉઠ્યો.. રાત આખી તેણે દેવાંગી ના વિચાર કર્યા રાખ્યા. થોડા થોડા સમયે ઉઠી જતો કે સવાર તો પડી નથી ગઈ ને? વાસના એની ચરમ સીમા એ પહોંચી ને એક મનુષ્ય ને નરાધમ બનાવવા વલખા મારતી હતી.

બીજે દિવસે હસમુખ તૈયાર થઇ જાય છે. પણ આજે એ કામ પર નથી જતો. એ શહેર માં આવેલ તળાવ ના કિનારે બેસી ને વિચાર કરે છે કે આ પ્યાસ કેમ બુજાવવી? મોબાઈલ માં પણ ઘણું બધુ એવુ લાગતું વળગતું જોયા રાખે છે. અંતે એ દિવસે તો એ જતો નથી. પણ આખી રાત એ દેવાંગીની મસ્ત જાંગો ને સ્વપ્ન માઁ હાથ થી સહેલાવતો હોય એવુ વિચાર્યા રાખે છે. ઘડીક એને દેવાંગી ના કુમળા હોઠ ના રસપાન નો વિચાર આવે છે.

સવારે એ ફરી કામ પર જવા નીકળે છે. એની પાસે જે સારામાં સારા કપડાં હતા એ ઠઠારે છે. ડેરી મિલ્ક ખરીદે છે અને બપોરે તે આવી પહોંચે છે. ડોર બેલ વગાડી ને ઉભો રે છે. દેવાંગી બારણું ખોલી ને હસમુખ ને આવકાર આપે છે.હસમુખ સોફા પર બેસે છે અને દેવાંગી ને ડેરી મિલ્ક આપે છે. દેવાંગી, "અરે અંકલ તમને હજી યાદ છે? કે મને ડેરી મિલ્ક બહુ ભાવતી."હસમુખ એને નાનપણ ના કિસ્સા સંભળાવે છે. દેવાંગી ને એ ગમે તે રીતે એને ગમે એવી વાતો કરાવ્યા રાખે છે. દેવાંગી,"અંકલ, આજે તો કેરી નો જ્યુસ છે તો તમે એ પીતા જાવ."

હસમુખ "તું પીવે તો જ હું પીશ."

દેવાંગી બે ગ્લાસ લઇ આવે છે. એ જયારે હસમુખ ને ગ્લાસ આપે છે ત્યારે હસમુખ કંઈક અલગ જ રીતે હાથ ઊંચો કરી દેવાંગી નો જ્યુસ તેના કપડાં પર ઢોડાય એમ કરે છે. દેવાંગી નુ ટોપ જ્યુસ વાળું થાય છે. હસમુખ ને આજ તક જોઈતી હોય છે. એ દેવાંગી ના વક્ષ સ્થળ પર હાથ મૂકી ને જાણે રસ સાફ કરતો હોય એમ અડપલા કરે છે..

દેવાંગી દૂર ખસી જાય છે. ને કહે છે કે તમે આ કપડાં લઇ જાઓ. હું મારા કપડાં ચેન્જ કરી લઉં. હસમુખ કમને ઉભો થઇ ને જાય છે. દેવાંગી કપડાં બદલે છે પણ એને એ સ્પર્શ કંઈક અલગ લાગેલો હોય એમ લાગે છે. એને મજા નથી આવતી. સાંજે જ્યારે નેહા મનીષ ઓફિસ થી ઘરે આવે છે ત્યારે એ મોકો જોઈ નેહા ને આ વાત કરવા જય છે. પણ ત્યારે જ પાડોશ માંથી કોઈ આવે છે, વાત જ થઇ શકતી નથી.

બીજે દિવસે દેવાંગી સ્કૂલ માઁ સુનમૂન બેઠી હોય છે. એની મિત્ર પારસ એને કારણ પૂછે છે તો દેવાંગી એને વાત કરે છે  કે મને એ અલગ રીતે અડ્યા. મને ગમ્યું નહીં. પારસ એને કહે છે કે થોડુ માર્ક કર કદાચ તારો વ્હેમ હૉય ને તને તકલીફ જેવું લાગે તો 112 ને ફોન કરી દેજે. ખાલી રિંગ જશે તો પણ તારી સેફ્ટી માટે પોલીસ આવી જશે.

બપોરે દેવાંગી ઘરે હોય ત્યાર્રે પાછી બેલ વાગે છે. જોવે છે તો હસમુખ અંકલ કોઈ સમાન સાથે ઉભા હોય છે, દરવાજો ખોલે છે તો હસમુખ કહે "દેવાંગી તારા પપ્પા એ મને ફોન કર્યો હતો કે દેવાંગી ના બાથરૂમ માઁ આજે શાવર ફિટ કરી દેજો. તો હું આવ્યો. દેવાંગી શૉવેર નુ નામ સાંભળી રાજી થઇ ગઈ. હસમુખ ઘર નો દરવાજો બંધ કર્યો. ને એ દેવાંગી ને લઇ એના બેડરૂમ તરફ ગયો. આજે એને મોકો ચૂકવો ન હતો. બેડરૂમ માઁ ગયા પછી એણે કોઈક સ્પ્રે કાઢી ને દેવાંગી ને સુંગાડ્યું.. દેવાંગી થોડી સજાગ બની પણ એનું માથું ભમવા લાગ્યું. તો એણે ગમે ટીમ મરી મોબાઈલ હાથ માઁ હતો એટલે ઇમર્જન્સી કોલ દબાવી રાખ્યો. એટલે મોબાઈલ ની ઇનબિલ્ડ સિસ્ટમ માઁ 112 ડાયલ થાય.

હવે એને ભાન રહી ન હતી. હસમુખ દેવાંગી ને નિર્વસ્ત્ર  કરી ચુક્યો હતો. એના શૈતાની હાથ એ બેસુદ્ધ શરીર પર ફરવા જતા જ હતા. એના હોઠ દેવાંગી ના કુમળા હોઠ પર પહોંચવાના જ હતા. બરાબર ત્યાં જ 112 ની ટીમ લોકેશન મુજબ આવી પહોંચી અને દરવાજો ખખડાવ્યો. એ ન ખુલતા બાજુ ના મકાન માંથી ટીમ ઘર માઁ ઘુસી અને હસમુખ ને ઝડપી લીધો.

તબડતોડ દેવાંગી ને વ્યવસ્થિત કરી અને ભાન માઁ લાવવા કોશિશ કરી. દેવાંગી ભાન માઁ આવતા રડવા લાગી પણ ટીમ 112  એને સાચવી અને નેહા મનીષ ને બોલાવી લીધા.

દેવાંગી ની મિત્ર ની એક જાણકારી અને દેવાંગી ની હિમ્મત ને લીધે દેવાંગી બચી ગઈ.

@@@@@@@@@@@@@@@@@@@@@# આવા કેટલાય શૈતાનો આપણી આસપાસ ફરે છે. સૌથી મોટો ખ ત રો તો જાણીતી વ્યક્તિ જ હોય છે. જેમાં શૈતાન વસે છે.