જીવન ની કાયા કલ્પ Rohan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન ની કાયા કલ્પ

લેખક તરફથી

જીવન ની કાયા કલ્પ

આ પુસ્તક લખવાનો હેતુ વાચકોને વાચન સામગ્રી પૂરી પાડવાનો છે જીવનમાં આવનારા સમય સાથે તાળ મિલાવીને ચાલવાની કળા અને જીવન ને નિખારવાના પ્રયત્નો નાં ભાગ રૂપે આ પુસ્તક નો ઉદેસ્ય રહેલો છે. આ પુસ્તક નો ઉદેશ્ય કોઈપણ સ્ત્રી કે પુરુષની લાગણી ને ઠેસ પહોચાડવાનો નથી. સાથો સાથ કોઈ ધર્મ, સંપ્રદાય, જાતી, રીતી, રીવાજો નો વિરોદ્ધ કે સમર્થન કરવાનો નથી. આ લખાણ કોઈ જીવિત કે મૃત કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલ નથી અને જો એવું હોય તો એ માત્ર સંયોગ છે.



કોપીરાઈટ


આ લખાણ નાં તમામ કોપીરાઈટ લેખક પાસે રહશે.લેખક ની પરવાનગી કે જાણ બહાર આ લખાણ ને અન્ય કોઈ માધ્યમ થી પ્રકાશિત કરી શકશો નહિ.

આજના આ આધુનિક દોડધામ વાળા યુગમાં સખત હરીફાઈ વચ્ચે જીવતી આજની આપણી યુવા પેઢી કોઈ ને કોઈ જગ્યાએ પોતાને થાકેલી કે, હારેલી આપણને જોવા મળે છે. નાના બાળકો ને વર્ગ ખંડમાં અભ્યાસ નું પ્રેસર, યુવાનો અને યુવતીઓને સારી કોલેજમાં એદ્મીસન નું પ્રેસર, આટલું ઓછું હતું તો હવે સારી નોકરી અને એ પણ સારા પેકેજ વાળી નોકરી ની દોડધામ. આ બધુતો હતુજ પણ હવે તો સાથે સાથે માસ મોટી હરીફાઈ નો પણ સામનો કરવો પડેછે. આ બધી કસોટીમાં પાર ઉતરવું એ આજના યુવા વર્ગ માટે ઘનુજ મુસ્કેલ બનતું જાય છે. આ બધી પરિસ્થિતિ માંથી પાર કેમ ઉતરવું જીવનને યોગ્ય દિશામાં કેવીરીતે લીજાવું એ જાણવું આ તબ્બકે ખુબ મહત્વનું બની રહે છે. તો ચાલો સાથે મળી આજે આપડા જીવન ની જીવન ની કાયા કલ્પ કરવાની સરુવાત કરીએ.

આજના સમયમાં ઘણીવાર એવું જોવા મળેછે કે, દસમું કે બારમું ભણતા વિદ્યાર્થી ઓ પરિક્ષા માં ઓછા માર્ક આવે અથવા પાસ નાં થાય તો ડીપ્રેસન માં જતા રહે છે અને ઘણી વાર તો પરિસ્થી તી એટલી હદે ખરાબ બની જાય છે કે, આ બાળકો પોતાના જીવન માં કોઈપણ વિચાર કર્યા વગર નાં ભરવાના પગલા ભરી બેશે છે. સાથે સાથે એવીપણ બાબતો આપદા ધ્યાને આવે છે કે, દસમાં અને બારમા ધોરણ નાં અસફળ થયેલા બાળકો ઘણીવાર આગળ વધી અને પોતાની જાતને કેળવે છે અને સમાજ ને એક સફળ વ્યક્તિ આપે છે. જેનાથી પ્રેરણા લઇ બીજા બાળકો આગળ વધી શકે. ટો ચાલો આજે આવાજ એક આલક ની વાત થી આપડે સરુવાત કરીએ.

જંગલ ની નજીક આવેલા એક નાના એવા ગામ માં એક સામાન્ય પરિવાર માં જન્મેલો એક બાળક જે દેખાવે પાતળું શરીર, ઘવ્વર્ણ વાન અને ઊંચાઈ કાઈ ખાસ નહિ અવસાત ઊંચાઈ થી નીચ્ચી ઊંચાઈ ભણવાના તાચા સાધનો, અને ભણવામાં માં કઈ એવો ખાસ હોશિયાર નહિ માંડ માંડ કરી દસમાં સામાન્ય કહી સકાય એટલા ટકા સાથે દસમું પાસ કર્યો, હવે આ બાળક પાસે એવી કોઈ ખાસ આવડત ટતો હતી નહિ અને આગળ ભણવા માટે કોઈ સહેર તરફ જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ પણ હતી નહિ. હવે કરવાનું શું ખુબ વિચાર કર્યા પછી એજ નાના એવા ગામ માં આવેલ હાઈસ્કુલ માં કોમર્શ માં દાખલો નાખવી લીધો અને રાબેતા મુજબ ભણવાનું સારું કર્યું, આ સામાન્ય બુદ્ધિ નાં બાળક ને કોમર્શ માં આવતી આકડાની માયાજાળ કઈ ખાસ સમાજ માં આવતી નહિ માંડ માંડ કરી ધોરણ બાર સુધી પહોચાયું. જોત જોતામાં ધોરણ બાર ની પરિક્ષા આવી ગઈ અરિક્ષા આપી પણ સફળતા નાં મળી એક નૈ બે નૈ પુરા ચાર વિષય માં એ બાળક નાપાસ થયો. પોતાનું પરિણામ લઇ શાળા એથી ઘરે આવ્યો પોતાના વાલી ને પરિણામ બતાવ્યું. એને એમ હતું કે એમના માતાપિતા ખીજાશે પણ તું એકદમ ઉલટું એ છોકરાના માતા પિતા એ બાળકને આશ્વાસન આપ્યું બટા કોઈ વાંધો નૈ તે પ્રયત્ન તો કર્યો ને બીજીવાર પરિક્ષા આપજે કહી આશ્વાસન અને હિંમત આપી. એક વર્ષ જોત જોતામાં વિતીગયું ફરીવાર ધોરણ બાર ની પરિક્ષા આવી એ બાળકે ફરી પરિક્ષા આપી અને આ વખતે ત્રણ વિષય માં નાપાસ થયો. પણ આ વખતે માતા પિતા ખીજાય એવી બીક નાં હતી પણ નાપાસ થયો અનુ દુખ જરૂર હતું. ફરીવાર આવી માતા પિતાને માર્કશીટ બતાવી અને ગયાવર્ષ ની જેમજ માતા પિતાએ આશ્વાસન આપ્યું કોઈ વાંધો નહિ બટા તે મહેનત ટો કરી ગયા વર્ષે ચાર વિષય માં નાપાસ થયો હતો આ વર્ષે ત્રણ માં નાપાસ થયો છે એનો અર્થ એ છે કે તું મહેનત ટો કરેજ છે પણ સફળ થતો નથી. આપડે આવતા વર્ષે ફરીવાર અરિક્ષા આપજે. બાળક પાછો મહેનત માં લાગી જય છે અને માતા પિતા બાળક ને પ્રોત્સાહિત કરે છે. જોત જોતામાં ફરી વરસ વીતી જાય છે અને પરિક્ષા આવે છે આ વખતે એ બાળક એક વિષય માં નાપાસ થાય છે હવે માર્કસિત લઇ ઘરે આવે છે માતા પિતાને જણાવે છે કે પોતે એક વિષય માં નાપાસ થયો છે. ફરીવાર માતા પિતા આશ્વાસન આપે છે. પણ આ તરફ હવે પિતાને હવે આ બાળક ની ચિંતા થાય છે. કેમ કે બાળક ત્રણ ત્રણ વાર બારમાં ધોરણ માં નાપાસ થાય છે. સમાજ માં એની જેવડા બાળકો ને પોતાના બાળક સાથે કોઈ રમવા પણ નથી મોકલતું એનું એત્લ્જ કારણ હતું કે એ બારમાં માં નાપાસ થાય છે. જો આ ઉમરે આ પરિસ્થી તી છે ટો આગળ જાતા સમાજ મારા બાળક સાથે કેવું વર્તન કરશે એ ચિંતા થવા લાગી હતી આવાજ વિચારમાં લગભગ સાંજ પાડવા આવી હશે. પિતા એ એ માના બાળક ને કહ્યું ચાલ બેટા આપડે આજે થોદેસુધી ચાલીને આટો મારી એ. બાપ દીકરો ચાલી ને નીકળ્યા થોડે દુર પહોચી પિતા એ વાત ની સરુવાટ કરી બેટા તું ભણવામાં મહેનત કરે છે એતો મને ખબર છે પણ તું સફળ નથી થતો એનું કોઈ ખાસ કારણ ખરું બાળકે થોડીવાર વિચારી કીધું હામને આ આકડાની માયાજાળ સમ્જાતીન નથી, ગમે એટલી મહેનત કરું પણ કાઈ પરિણામ વળતું નથી. જો બટા આપડી પાસે એવી કોઈ સંપતિ નથી કે હું તને કોઈ ધંધો વ્યાપાર કરી આપું અને આપડી પાસે કોઈ ખેતીની જમીન પણ નથી કે તું ખેતી કરી જીવન જીવી શકે તારા ઉજ્વળ ભવિષ્ય માટે એકજ રસ્તો છે એ છે શિક્ષણ અને જ તું ધ્યાન આપી નહિ ભણે ટો આગળ માટે સુ વિચારવું બસ આવીજ વાત ચાલતી હતી ત્યાં બાજુના સહેરના એક કોલેજ નાં પ્રોફેસર માચાનાકાજ મળી ગયા જે આ બાળક નાં પિતા સાથે સારા એવા પરિચય માં હતા. પહેલા ઓપચારિક વાતચીત થઇ પછી અચાનકજ એ પ્રોફેસરે બાળક પર હાથ મૂકી બોલ્યા કેવું ચાલે છે ભણવાનું અને એ બાળક નાં પિતા એ બધીજ વાત વિગતવાર કહી. એ પ્રોફેસરે આખી વાત ધ્યાનથી સાંભળી અને એ બાળકના પિતાને કહ્યું ચિંતા નાં કરો જો તમે હા પાડો ટો હું એકવાર તમારા બાળક ને ભાણા વા માટે નો પ્રયત્ન કરું એ બાળક નાં પિતા એ રાજીથાઈ હા કહી. ટો ચાલો કાલે સવારથીજ હું તમારા બાળક ને ભણાવીસ કહી બાળક સામે જોયું અને બોલ્યા બટા તું કાલે સવારે બસ સ્ટેન્ડ પર આવતા છાપા જે સફેદ કાગળ માં વિટળાય ને આવે એ છાપા નાં સફેદ કાગળ વહેલો ઉઠી દસ દિવસ સુધી ભેગા કરીશ અને દસમાં દિવસે એ બધા કાગળ લઇ તું મારી પાસે આવજે આવું કહેવા પાછળ પ્રોફેસર નું કારણ માત્ર એટલુજ હતું કે એ જોવા માગતા હતા કે આ બાળક માં ભણવાની ધગસ છે કે નહિ અને પ્રોફેસર નાં કહેવા પમાણે એ બાળક વહેલો ઉઠી અને બસ સ્ટેન્ડ જઈ અને છાપા વિત્લાઈને આવે એ સફેદ કાગળો ભેગા કરવાનું સરું કરું આવું પુરા દસ દિવસ ચાલ્યું અને દસમાં દિવસે એ બાળક આખો કોથળો ભરી કાગળ લઇ પોતાની સાઈકલ પર નાખી પ્રોફેસર પાસે પહોચી ગયો આ બધું જોઈ એ પ્રોફેસર ને પણ એમ થયું કે નાં આ બાળક ને ભણવાની ટો ઈચ્છા છે પ્રોફેસર કાઈ બોલે એ પહેલા એ બાળક બોલ્યો સાહેબ આ કાગળ હું લઇ આવ્યો હવે ટો મને શીખવસોને આ સાંભળી એ પ્રોફેસરે એમની પાસે રહેલું જુનું સ્કુટર ઉપાડ્યું અને બોલ્યા ચાલ આ કાગળ લઇ મારી પાછળ બેસીજા. બાળકે કોઈ સવાલ નાં કર્યો અને પ્રોફેસર ની પાછળ બેસી ગયો એ જુનું પુરાણું સ્કુટર એક પ્રિન્ટીંગ પ્રેસ પાસે આવી ઉભું રહ્યું અને ત્યાં રહેલા પ્રિન્ટીંગ પરેશના માલિક એ પ્રોફેસરના ખાસ મિત્ર હતા પ્રોફેસરે એ માલિક ને કહું આ કાગળ માંથી એક ફૂલસ્કેપ નો ચોપડો બનાવી આપ લગભગ એકાદ કલાક ની મથામણ પછી એ પરેશ નાં માલિકે એક સરસ જાડા પુથ્થા વાળો એ કાગળ માંથી ચોપડો બનાવી આપ્યો અને પ્રોફેસર અને એ બાળક એ ચોપડો લઇ ફરી પ્રોફેસર નાં ઘરે આવ્યા અને પ્રોફેસરે એ બાળક ને કાળથી વહેલા સવારે છ વાગ્યે બે કલ્લાક અને સાંજના સમયે એક કલાક સીખવા આવવા જણાવ્યું અને બીજા દિવસ થી ભણવાનો ક્રમ સારું થયો વહેલા સવારે બાળક પહોચી જાય સવારે પહેલા પ્રોફેસર એમને ધ્યાન સીખાવાડે અને અપચી દોઢ કલ્લાક જેવો સમય કોમર્સ નાં વિષયો ભાણા વે અને સાંજના સમયે ફરી રીવીઝન કરાવે અને ચોપડામાં માત્ર અમુક પોઈન્ટ લખવાના બાકી બધું કન્થાસ્ત કરાવે આવું એક વર્ષ સુધી ચાલ્યું અને બારમાની પરિક્ષા આવી બલકે ફરી પરિક્ષા આપી અને આ વખરે સારા એવા માર્ક સાથે બધાજ વિષય માં પાસ થયો. પછી ટો એ બાલાગે ભણવા નામે કાઈ પાચલ વળી જોયુજ નહિ અને ત્રણ બેચલર ડીગ્રી અને એક માસ્તર ડીગ્રી મેળવી આગળ જતા બારમામાં ન્નાપાસ થનાર બાળક એક વિષય નો સારોએવો જાણકાર બન્યો.