જેમના સર્વો કર્મો દૂર થયા હતા, જેમનો યોગ્ય પવિત્ર સંસ્કાર થયો ન હતો, એવા સુખદેવજી જ્યારે સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યા, ત્યારે પુત્ર નો વિરોહ દુઃખ પામેલા શ્રી વેદ વ્યાસજીએ તેમને રોકવા માટે હે પુત્ર હે પુત્ર! એમ પોકારવા લાગ્યા. તે સમયે સુખદેવજીએ તો કાંઈ જવાબ આપ્યો નહીં, પણ તેમના વતી વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો. વૃક્ષોમાં તથા સર્વ પ્રાણી પદાર્થોમાં જેમનો આત્મસ સ્થાયી રહેલો છે તેવા શ્રી શુક્રમુનિ ને વંદન કરું છું.
નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો પ્રારંભ થયો. આ બ્રહ્મસત્રમાં 88 હજાર ઋષિમુનિઓ એકઠા થઈ, ભગવત ભક્તિ અને તત્વચિંતન ની ચર્ચાઓ કરી હતી. તેમની વચ્ચે સત્સંગ થયો આ સભામાં સુતજી પણ હાજર હતા. મુનિ સૌનક કે સુતજી ને પૂછ્યું હે સુતજી અમારા કાનની પરમ આનંદ આપનાર તથા અજ્ઞાનનો નાશ કરનારી એવી શ્રેષ્ઠ કથા આપ અમને કહો..
જેથી ભક્તિ,જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકમાં વૃદ્ધિ થાય અને માયા તથા મોહ નો ત્યાગ થાય. આગોર કળિયુગ આવતા જ દરેક જીવ આસુરી ભાવ પામ્યો છે, તો આ સંસારના દુઃખો દૂર કરવાનો અને પવિત્રમાં પવિત્ર અને સદા શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરનારું શ્રેષ્ઠ સાધન તમે કહો.
સુતજી એ સુખદેવજી ને વંદન કર્યા કથાનો પ્રારંભ કર્યો. તે સમયે સૌનકજીએ સુતજી ને કહ્યું. અમારે હવે કથા સાંભળવી નથી પણ કથાનું સાર સાંભળવો છે. અમને એવી કથા સંભળાવો કે અમારી શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિદ્ઢ થાય. ને અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. સુત પુરાણીએ કહ્યું : આપ સૌ જ્ઞાની જન છો, પરંતુ લોકો ઉપર ઉપકાર કરવા માટે આપ મને પ્રશ્ન કરો છો તેથી મને ઘણો આનંદ થયો છે.
કલયુગના જીવોને કાર્ડરૂપી સપના મુખમાંથી જોડાવા માટે જ શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કયું છે. મનની સુધી માટે આનાથી બીજું વિશેષ કાંઈ નથી. પુનર્જનમનું પુણ્ય હોય તો જ શ્રીમદ ભાગવત નો લાભ મળે.
શ્રી સુતજીએ આગળ કયું : શ્રી સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા સભામાં બેઠા ત્યારે દેવો અમૃત નો કળશ લઇ ત્યાં આવ્યા હતા. પોતાના કાર્યમાં કુશળ એવા સર્વ દેવો સુખદેવજીને પ્રણામ કરી કહેવા લાગ્યા. આ સ્વર્ગનો અમૃત લઈ તેને બદલે કથા અમૃત તમે અમને આપો. આ રીતે બદલો થાય પછી રાજા પરીક્ષિત અમૃત પી અને અમે સર્વ શ્રીમદ ભાગવત રૂપે અમૃત પીશું. રાજા પરીક્ષિત અમૃતનું પાન કરીને અમર બનશે એટલે તેને કથા સાંભળવાની જરૂર નથી.
સુકદેવજીએ રાજા પરીક્ષિત ને પૂછ્યું : તમારે સ્વર્ગનો અમૃત પીવું છે કે કથા નું અમૃત પીવું છે. રાજા પરીક્ષિતા બંનેનો લાભ પૂછે છે ત્યારે સુખદેવજી કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી પણ એનો ક્ષય થાય છે, પણ પાપનો ક્ષય થતો નથી. જ્યારે કથા ના અમૃતથી પાપનો શહીદ થાય છે તેમજ ભોગવાસના નો પણ વિનાશ થાય છે. ત્યારે પરીક્ષા તે કહ્યું મહારાજ મારે સ્વર્ગનું અમૃત પીવું નથી પણ મારે તો કથાનો અમૃત પીવું છે.
આમ શ્રી મુક્ત ભાગવત કથા દેવોને પણ દુર્લભ છે. પૂર્વક કાર્ડમાં શ્રીમદ ભાગવદના શ્રવણ થી રાજા પરીક્ષિત નો પણ સાત દિવસમાં મોક્ષ થયેલો જોઈ બ્રહ્મને પણ આશ્ચર્ય થયું હતું. અને તેમને સત્યલોકમાં કાંટો બાંધી સર્વસાદનો તોડ્યા તે વખતે બીજા સર્વસાદનો હલકા થયા જ્યારે શ્રીમદ ભાગવત પ્રમાણમાં ભારે થયું. આથી સર્વ ઋષિઓ અત્યંત વિષયો પામ્યા તેવું માનવા લાગ્યા કે શ્રીમદ ભાગવત પૃથ્વી ઉપર શ્રી ભગવાનનું સ્વરૂપ છે. અને તેનું પઠન કે શ્રવણ તત્કાળવે કૂતરું ફળ આપનારું છે. માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી જ સર્વથા મુક્તિ આપનારું છે. સાથો સાથ કથામાં શ્રોતાને વક્તા અધિકારી હોવા જોઈએ. આમ શ્રીમદ ભાગવત સિવાય બીજો કોઈ ગ્રંથ નથી કે જે આપણામાં સૂતેલા જ્ઞાન અને વૈરાગ્યને જાગ્રત કરી સાત દિવસમાં મુક્તિ અપાવી શકે. કથા સાંભળી પરીક્ષિત રાજાને લેવા વિમાન આવ્યું. તેમના જીવનને સદ કદી સાંભળી મહારાજા પરીક્ષિત વિમાનમાં બેસી પરમાત્માના અમરધામમાં સીધાવ્યા. પૂર્વે દયાળુ એવા સંકાદી મુનીઓએ આ શ્રીમદ ભાગવત નારદમુનિને કહ્યું હતું જો કે દેવર્ષિ નારદે બ્રહ્મદેવની પાસેથી સાંભળ્યું હતું પણ. સપ્તાહ શ્રવણનો વિધિ કુમાર હોય તેમને કહ્યું હતું. સોનુ કે સુજીને પ્રશ્નો કર્યો લોકોને લડાવવામાં તત્પર અને કોઈ સ્થળે સ્થિર ન રહે ના રહેવા નારદને સપ્તાહ શ્રવણનો વિધિ સાંભળવાની પ્રીતિ કેમ થઈ. તેમનો સનંતકુમાર સાથે સમાગમ ક્યાં થયો.
ત્યારે શું છે કયું આ વિષયમાં તમને હું ભક્તિપૂર્વક તથા કહું છું જે મને શિષ્ય જાણી સુકદેવજી એકાંતમાં કહી હતી.
ક્ર્મસ......
લી. "આર્ય "