ભગવાન રામે જાનકીનું ત્યાગ શા માટે કર્યો? સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન રામે જાનકીનું ત્યાગ શા માટે કર્યો?

મિત્રો આપણે વાત કરીએ સીતા અવતરણની તો, રાવણે ઋષિઓ પાસેથી કર ઉઘરાવ્યું હતું. ઋષિઓ પાસે પૈસા તો હતા., નહીં એટલે રક્ત આપ્યું. હવે રાવણને થયું જો રક્ત ભરેલો ઘડો મારા રાજ્યમાં રહેશે તો મારા રાજ્યનું નાશ થઈ જશે. એટલે રાજા જનકના રાજ્યમાં એ ઘડો દાટી દેવામાં આવ્યો.

એકવાર દુષ્કાળ પડ્યો. એટલે જ્યોતિષી એ સૂચન કર્યું કે રાજા જનક પોતે હળ હાંકે તો વરસાદ થશે. રાજા જનક એ હળ હાંકયો અને જમીનમાંથી કુંભ નીકળ્યું. રાજા જનક તે બાળકીને ઘરે લઈ ગયા અને લાડ કોડથી ઉછેરવા લાગ્યા. મિત્રો એક બહુ પૂછાતો પ્રશ્ન છે. રામ ભગવાન હતા,તો એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ શા માટે કર્યો. તો આપણે આજે આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ.

પહેલા તો તમે એ વાત સમજી લો કે રામ ભગવાન છે અને ભગવાને સ્ત્રી પુરુષના જાત સાથે કંઈ લેવાદેવા નથી.

મિત્રો તમે એતો જનતા જ હસો કે ભગવાન રામેં શબરીના એઠા બોર ખાધા હતા. હવે તમે વિચારો શબરી એક ભીલ જાતિની કન્યા હતી રામ ક્ષત્રિય હતા. જો નાતજાતમાં માનતા હોય તો શબરીના હેઠા બોર ખાય. નિષાદ રાજગુહને ભાઈ ભરતસમાન સમજીને ભેટ્યા હતા. અલ્યા સાથે ઇન્દ્રિય જળ કપટ કર્યું પછી અહલ્યા શીલા બનીને ભૂમિ પર પડી હતી. રામે પોતાના દિવ્ય સ્પર્શ વડે પાવન કરી હતી.

ઘણા લોકો સીતા ની અગ્નિ પરીક્ષા પર પણ સવાલ ઉઠાવે છે. કે રામ ભગવાન હતા તો સીતાની અગ્નિ પરીક્ષા શા માટે કરી. તો મિત્રો આ બે સવાલોના જવાબ આજે આપણે મેળવીએ. પ્રશ્ન=1 એક રામે સીતાને વનમાં શા માટે મોકલ્યા. તો આના પાછળ વાત એવી છે કે નગરમાં ગુપ્તચરો દ્વારા વાત જાણવા મળી કે રામે પત્ની પ્રેમને વશ થઈને સીતાને પાછા રાખી લીધા છે. અને બીજી વાત કે ખુદ સીતા ની એવી ઈચ્છા હતી કે તે પોતાના બાળકોને વનમાં ઋષિમુનિઓની હાજરીમાં મોટા કરે ત્યાં ધર્મનું શિક્ષણ મળી શકે. જે બોધપાઠ રાજમહેલ ના શીખવાડી શકે એ વનમાં શીખી શકે. ભગવાનને સીતાની વન-ગમનની ઈચ્છા ને કારણે અને લોકાપવાદને ધ્યાને લેતા સીતાનો ત્યાગ કર્યો હતો. પ્રશ્ન બે ભગવાન રામ એ સીતાની અગ્નિ પરીક્ષા શા માટે કરી?

તો પિતાનું હરણ થયું એના પહેલા રામે સીતાને અગ્નિ ને આપી દીધા હતા અને છાયા સીતા સાથે હતા. તો હરણ છાયા સીતાનું થયું જ્યારે સીતાને રાવણની કેદમાંથી છોડાવ્યા. જ્યારે ભગવાન રામ એ છાયા સીતાને અગ્નિને આપીને સીતાજીને પાછા લીધા અગ્નિ પાસે તો આ પ્રક્રિયા માટે થઈને થઈને રામેં સીતાની અગ્નિ પરીક્ષા કરી. છાયા સીતા ને અગ્નિ ને આપવા માટે અને સીતાને અગ્નિ પાસેથી મેળવવા માટે થઈને અગ્નિ પરીક્ષા કરી. એટલે અગ્નિ દેવી સીતાજી રામને આપ્યા અને રામે એ છાયા સીતાને અગ્નિદેવને આપ્યા. જો રામે સીતાનો ત્યાગ ન કર્યો હોત. તો આજે પત્ની ગમે તેવી હોત ગમે તેવા ગુનાહ કરી આવત ગમે તેવું કામ કરી આવત . પુરુષને સ્વીકારવાની ફરજ પડત. જે કાનૂનો સ્ત્રીઓના પક્ષમાં છે તેના કેવા ઉપયોગો થાય છે તો તમે જાણો જ છો. સીતા પવિત્ર હતા એ તો આખુ ભ્રમણ જાણે જ છે. રામ અને સીતા એકજ શક્તિના બે સ્વરૂપ છે. એકબીજાથી અલગ છતાં અલગ નથી. એ તો લોકપવાદના કારણે ત્યાગ કર્યો. બાકી બ્રહ્માંડની કોઈ શક્તિ તેને અલગ ન કરી શકે. રામ અને સીધા એકબીજાને શક્તિ સ્વરૂપે જોવે છે. ભગવાન બધી લીલા કરે આપણા ઈન્સાનોના કલ્યાણ માટે તકલીફોમાં હારી ન જાય ઇન્સાન એટલા માટે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "