એક નવી દિશા - ભાગ ૮ Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નવી દિશા - ભાગ ૮

વડોદરા ની ફાઇવ સ્ટાર હોટલમાં રાહી એક ટેબલ પર બેસી ને કિશનના આવવાની રાહ જોય રહી છે.ફેશનેબલ કપડાં અને આંખો પર ગોગલ્સ ચહેરા પર એક અહંકાર સાથે રાહી કિશન ની રાહ જોય રહી છે.

કિશન રાહી ના ટેબલ પાસે આવી ને બેસે છે પણ રાહી કાંઈક વિચારતી હોય છે એટલે તેનુ ધ્યાન નથી હોતુ.રાહી વિચારે છે કે કોણ છે આ ધ્યાના અને શા માટે અહિયાં આવી છે??

કિશન: હલ્લો રાહી મેડમ!!

રાહી (વિચારો માં થી બહાર આવી) : હલ્લો કિશન! શું જાણકારી છે અનિશા વિશે ની??

કિશન : રાહી મેડમ! અનિશા સવારે આઠ વાગ્યે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આવે છે અને બે વાગ્યે પાછી ઘરે લઈ જાય છે અને સાંજે ચાર વાગ્યે નજીક ના ગાડૅનમા ધ્યાના સાથે આવે છે.બોલો ક્યારે કિડનેપ કરવાની છે અનિશાને??

રાહી : આવતી કાલે ચાર વાગ્યે ગાડૅનમાથી

કિશન : ઓકે મેડમ મારો ભાગ?

રાહી(બેગમાં થી પૈસા આપે છે): હા આપુ છું.

કિશન : ઓકે મેડમ કામ થઈ જશે.

રાહી : બાય

કિશન : બાય.

રાહી અને કિશન હોટલમાં મળી ને વાત કરી છુટા પડે છે પણ રાહી કિશનને પૈસા આપે છે તે કોઈક પોતાના મોબાઈલ માં ફોટો પાડી લે છે.તે ધ્યાના હોય છે.ધ્યાના વિચારે છે કે આ રાહી આ માણસને પૈસા કેમ આપે છે? ધ્યાના દુર હોવાથી તેમની વાતચિત સાંભળી શકતી નથી.ધ્યાના રાહી આવી ત્યાર થી એનો પીછો કરી રહીં હોય છે ‌.ધ્યાના આ વાત આકાશ ને ફોન કરી ને જણાવે છે કે રાહી કિશનને પૈસા આપે છે.

રાહી અને ધ્યાના વારાફરતી મહેતા નિવાસ માં આવી જાય છે.ઓફિસમા રોહન આકાશ સાથે વાત કરે છે ‌.

રોહન: હલ્લો આકાશ!! કેમ છો?? રાહી સાથે શું ઝગડો થયો?

આકાશ: સોરી ભાઈ!! રાહી ધારા દિ વિશે ખરાબ બોલી એટલે મારાથી હાથ ઉપાડાય ગયો હતો.

રોહન : ઈટસ ઓકે.લગનજીવનમા ઝગડા થતા રહે છે.થોડા દિવસ માં લઇ જજે રાહી ને.

આકાશ: એને આવવું હશે તો લઈ જઈશ.

રોહન: ઓકે હું સમજાવીશ.

આકાશ: સારૂ

રોહન : બાય

આકાશ: બાય

આકાશ સાથે વાત કયા પછી રોહન પોતાના કામમાં લાગી જાય છે.અચાનક રોહન ની કેબિનમાં વિકાસ(રોહન ના કાકાનો દીકરો) આવે છે.

વિકાસ: હું અંદર આવું??

રોહન (હસીને) : તારે ક્યારથી જરૂર પડવા લાગી પરમિશન ની ?

વિકાસ: ઓફિસમાં હું તમારો કમૅચારી છું.

રોહન : ના ભાઈ આ બધું આપણા બધાનું જ છે.બોલ શું કામ હતું??

વિકાસ: ભાઈ આપણી મુંબઈ વાળી ફેક્ટરી શરૂ થઈ ગઈ છે ત્યાં સંચાલન માટે આપણા માંથી કોઈકને જવું પડશે ત્યાં .આ અમદાવાદ વાળા મિસ્ટર.શાહની ફાઈલ.

રોહન : ઓકે સાંજે ઘરે વાત કરીએ.આ ફાઈલ મુક હમણાં જોઈ આપું

વિકાસ: ઓકે ભાઈ.

રોહન અને ઘરના બાકી સભ્યો ઓફિસ નું કામ પતાવી ઘરે આવે છે.પાયલ અને ક્રિષ્ના સાથે મળીને રસોઈ બનાવી નાખી હોય છે.અનિશા બધા બાળકોની સાથે રમતી હોય છે.રોહન , વિકાસ અને પદિપ આવી જાય એટલે બધા જમવા બેસે છે.ધ્યાના રાહી પર નજર રાખી રહી હોય છે.
રોહન ફેશ થઈ ને અનિશા ને તેડીને પોતાના ખોળામાં બેસાડી જમાડે છે.બધા શાંતિથી જમે છે.રોહન અનિશા સાથે મસ્તી કરે છે.અનિશા જમીને દિપ ભાઈ અને સાવન ભાઈ પાસે રમવા જતી રહે છે.રોહન મુંબઈ વાળી ફેક્ટરી શરૂ કરી તે વાત પરાગ ભાઈ ને જણાવે છે.

પરાગ ભાઈ: સારી વાત છે પણ ...

રોહન : પણ શુ પપ્પા ??

સરિતા બેન: રોહન દિકરા પાયલ અને ક્રિષ્ના ને સારા દિવસો જાય છે આ સ્થિતિ માં પદિપ અને વિકાસ સાથે બહાર જવું યોગ્ય નથી.

રોહન : હા તો મમ્મી હું જઈશ.પણ અનિશા ??

સરિતા બેન : તું એની ચિંતા ના કર.હુ પાયલ અને ક્રિષ્ના અમે સંભાળી લઈશું.

રોહન : સારૂ મમ્મી.

રોહન જમીને પોતાના રૂમમાં જાય છે અને ધારા ના ફોટા ને જોતા વાતો કરે છે.

રોહન : ધારા ! જો થોડાક દિવસ માટે હું આપણી પરીને અહિયાં મુકીને જાવ છું.ધ્યાન રાખજે.ધારા તારા વગર નહીં રહેવાતું.આપણી પરી પણ મોટી થવા લાગી છે.

અનિશા ધ્યાનાને લઈને રોહનના રૂમમાં આવે છે.

ધ્યાના‌(અનિશાને તેડીને) : અરે મારી પરી!શું થયું કહે તો ખરી ?? નારાઝ છે ?? કેમ અહિયાં લાવી મને??

અંનિશા (કયુટ ફેસ‌ બનાવીને): ઓફો પરીમા.તમને તો કાંઈજ યાદ નથી.કિધુ હતું કે હોમવર્ક બાકી છે મારે.

ધ્યાના(હસીને) : ચાલો ચાલો હવે પુરુ કરી નાખ્યે નહીંતર મેમ ખિજાશે તને.

અનિશા : ના પાપા કરાવશે.

રોહન : ઓકે મારી પ્રિન્સેસ પાપા કરાવશે બસ.(ધ્યાનાને ) હું કરાવિશ.

અનિશા ખુશ થઈ ને બેડ પર નાચવા લાગે છે ધ્યાના અને રોહન અનિશાને જોઈને હસે છે.ધ્યાના એના રૂમમાં જાય છે.રોહન અનિશાનુ હોમવર્ક પૂરું કરાવી સુવડાવી દે છે પોતે ધારા ના વિચારો માં સુઈ જાય છે.

****************(ક્રમશ:)******************

(શું રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશા ને? શું ધ્યાના અને આકાશ રાહી ની સચ્ચાઈ બહાર લાવી શકશે? શું થશે જ્યારે અનિશા થશે કિડનેપ??)

Thank you for reading...
Sorry for late upload for medical issues.🙏🙏