મને એક દેશી જુની કહેવત યાદ આવી,' ગજા વગરની ગધેડીને બાર ગાવાનું ભાડુ'
કહેવાનો મતલબ એમ કે માણસમાં કશી ક્ષમતા ન હોય ને ભાર વહન કરતો ફરે,આવું સમાજમાં દિન પ્રતિદિન વધતી ચાલે .
દરેક ક્ષેત્રમાં આવું હોય છે કર્મ અને ધર્મ ની કુશળતા માટે આવું ચાલતું હોય છે કોઈ જણમાં આવડત જ્ઞાન ન હોય તે કર્મનું વહન કરે તો ગડમથલ થઈ જાય છે કોઈ સજીવ ચેતનામાં સતત નુકશાન થતું રહે માટે કોઈની કુશળતા પર કુશળતા જીવાય તો જ સઘળું યથાવત ચાલતું રહે નહીંતર આ વ્યવસ્થા જળવાય રહે જેનું દુષ્પરિણામ તેમને ભોગવવું પડતું હોઈ છે કર્મની કુશળતા નિષ્ણાત પણું સાંધે નિષ્ણાતને અનિષ્ણાત વહે તો વિકૃતિ વહેવાની જ છે તેની હાનિ થવાની .
આમ લોક સમાજમાં કોઈ પ્રવૃતિ તેના જ્ઞાન બુદ્ધિ અને કુશળતા ફરજ વહેતી રહેવાની .
આમ કોઈ ની નિષ્ણાતના તેના નીતિ કર્મને વધુ પોષતા હોઈ છે જીવનની દરેક જીવાઈ માં સભ્યતા સમાયેલી હોઈ છે જે સંસ્કાર ભાવનામાં સહાયની શીલ ચારિત્ર વગેરેમાં વહી રહે તેમાં જો કોઈ ઉણપ હોઈ તો એટલું અસામાજીક પણું સંચાલક જે વ્યવસ્થિત તા સામે અવ્યવસ્થઆ સમિતિ રહે છે લોક જીવનમાં માઠી અસર થવાથી જીવનની હું ગતિમાં વિક્ષેપ આવતો રહે.
કોઈ પણ ક્ષેત્રમાં સફળતા ત્યારે મળે જ્યારે તેમને તે ક્ષેત્ર નું જ્ઞાન હોઈ.
જેમકે કોઈ લેખક કવી પોતાની કળા કૌશલ્ય થી પોતાનું લેખન કરતો હોઈ પણ તે તેમની પારંગતતા હોઈ છે તે જો નિર્ધન અને પોતાના કામ અર્થાત આવકના સાધનથી પર હોઈ તો તે તેમના જીવનમાં પોતાની જરૂરીયાત માટેના કર્મ કરે તો લેખન અવ્યવસ્થિત પોતાનું કર્મ નું ધાર્યું પરિણામ ન મેળવી શકે જેના માટે તેમને મહેનત મજુરી કરવી પડે તો તે પોતે અને પોતાની કર્મની ગાથા સહિત વિનાશિત બને એટલે કહેવાયું છે.
પોતાનો ધંધો અને વ્યવસાયી ન હોય તો લેખક કવી સદાય હસતો શોષિતો અને કોષાતો રહેવાનો .આને તે કોઈ પણ ક્ષેત્રમાં સએટઈગનઆ અભાવે તે નીરાશ અવ્યવસ્થિત બની રહેવાથી તેમના લેખનનો લાભ સમાજને નથી મળવાનો અને તે પોતાની કળા સહિત લુપ્ત રહેવાનો એટલે ભાષાના પ્રભુત્વને રસ ધનિકો વધારે ભોગવી જાણે તે કહેવાયું તે ખરું જ હોઈ છે .
જોઈએ એવીજ એક વાત ને કોઈ શિક્ષક તેના વ્યવસાયી તે નિષ્ણાત અને પારંગત હોય છે તે અધ્યયનનુ કાર્ય ગમેત્યા કરી શકવાનું પણ તેમને શિક્ષણના સ્થાનથી રક્ષક ના સ્થાન માં ખસેડવામાં આવે તો તો તે પોતાની અનિષ્ણાત ત્યાંથી તે રક્ષકની કાર્ય કરવામાં કણો ઊતરે .
આમ જે કલાનું કૌશલ્ય જેતે ક્ષેત્ર ની પારંગતતા તેજ ક્ષેત્રમાં તેમનુ જ્ઞાન અને નવીનતાનો વિકાસ થતો રહે .
કલમ અને કટાર એક સિક્કા ની બે બાજુ કહેલી છે તે ખરીદ છે અધ્યયન , રક્ષણ,અને કૃષિ રઉષઇનઈ પરંપરા સતત લોક સમાજમાં વહેતી આવી હોઈ છે જીવનમાં વિકાસ પ્રગતિ અને કર્મની સાથે સતત નવિનતા ભરતી રહે .
જેતે નિષ્ણાત પણઆથઈ નવીનતા અને સુદ બીજ થઈ નવી શોધો થી લોકોની જરૂરીયાત સંતોષાતા રહે અને લોકોમાં માનવીય કર્મ માં યાંત્રિક પણું શ્રાપિત થતું રહ્યું જીવન જીવવાની કળા એ અત્યારની સ્થિતિમાં નવું રુપ ધારણ કર્યું .
આમ દરેક સ્થળે જેમની ભૌગોલિક તા અને ભૌતિક તાના વિવિધ અસરો જેમ લોક જીવનમાં થતી રહે તેમ તે તેમના ભાવ અને ગુણ કર્મમાં પણ અસર થતી રહેવાની .
આમ પછી ચાલતી આગ દંડની પ્રવૃતિના જીવન સતત વિકૃતિ બનતી રહે અને લોકોના જીવતર અને જણતરનઈ પણ અસરથી કેટલાય મુલ્યો વિસરાઈ અને કેટલાઈ નુતનતા સ્થાન મળતું રહ્યું છે .
આમ જીવનમાં આપણી ક્ષમતા મુજબના વ્યવહારો જીવનની ખરા જીવાઈ ની મજા મળતી રહે .
આમ કહેવત એ જીવનના મૂલ્યનો પાયો બતાવવાની ભાષાવાણીની આગવી સૂઝ હોય છે .
મનજી મનરવ
તા ૩,૧,૨૦૨૪