Kirti Gatha books and stories free download online pdf in Gujarati

કિર્તિ ગાથા

સુભાષિત કે મુક્તક હોય નાનું પણ તેમાં ઘણી સમજ છુપાયેલી હોય છે .

આવા સુભાષિતો એ સંસ્કૃત સાહિત્યનો ખજાનો ભરેલો હોય છે.

જીવનમાં આવું એકાદું વાક્ય જીવનમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય.ઠવઘજ એક સુભાષિત જોઈએ જે જીવનમાં ઘણું સમજાવી જાય છે.

चलं वितं चलं चितं चले जीवित यौवने।
चला चलमइदम सर्व कीतिरयस्य से जीवति।।

કવી જણાવે છે કે સંધુય નાશ વંત છે, ધન ચલાયમાન છે:મન ચંચળ છે. જીવન અને યૌવન પણ ચલાયમાન અને ચંચળ છે. સંધુ ચલ અને અચલ છે , જે કીર્તિ પામે તેજ જીવીત છે.

ધન મેળવવા માણસ અથાક પ્રયાસો કરે,પણ એ ધનને જતા વાર ન લાગે. લોડ અને લાલચમાં ભવ ભલાને ડગાવી દે છે.

દોસ્તી પણ કદી વફાદારી છોડી દે છે .

સ્વાર્થી લાલચમાં પણ શમે,તો પણ જીવન પણ ક્ષણ ભંગુર છે.

આમ યૌવન પણ જતા વાર ન લાગે.

આમ અસ્થિર જગતમાં કેશુય સ્થાઈ શાશ્વત કે સ્થિર નથી,
આને જે કાંઈ છે તે છે કિર્તિ...

માનવ મરે પણ કિર્તિ કદી ભરતી નથી.

આમ મહાન મહાનુભવો યશ દેહે જીવે છે મનુષ્ય જીવનની સાર્થકતા સત્કર્મો થકી અક્ષય કિર્તિ મેળવવામાં જ છે

લોક સાહિત્યમા પણ કહે વાયુ છે,

નામ રહંતઆ ફકરા,નાણાં નવ રહંત,
કિર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત.


આમ જીવનમાં સજ્જનતા અને યશ અને સારા કર્મો દ્વારા નામની ખ્યાતિ પ્રાપ્ત થાય છે અને કીર્તિ દ્વારા સ્થુળ દેહે ન રહેતો પણ નામના દ્વારા માણસ લોક જીવનમાં .તત જીવીત રહે છેઃ


આમ ,સરળતા અને સહજતા ના ગુણો જીવનને સાર્થક રુપમાં વહે છે લેખક કવી ની સુદ સમજી રચાતું સાહિત્ય પણ જીવનમાં કશી પ્રેરણા રૂપ વહે છે .ભાતી ગળ જીવનમાં આપણી સજ્જનતા આદર્શતા જીવનને સારુ જીવન બનાવવા સતત પ્રવૃત રહેવું .

રચાતી ર સતત મનમાં
એ આવર્તનો જીવનને કશુ નવજીવન મળ્યું રહેછે

તેથી આવા સુભાષિતો જીવનની ઉન્નતિ માટે પ્રેરણા આપે પાયાનું કામ કરતા રહે .


નામના મેળવવા માણસને ક્દાસ કેટલીય અધોગતિ અને મુશ્કેલી આવે અડચણો સતાવી અને જ્યારે સફળતા મળે એટલે યશ અને કીર્તિ મળે અને જીવનમાં તેમના કર્મને તેમના થકુ આજીવન ચઇરંજઈવતઆ પ્રાપ્ત થાય છે.


પરમ સ્વરુપ અને ઈશ કૃપા વહે તોજ જીવનમાં તેના કર્મોનો ઊજાસ થતો હોય છે .આપણા જીવનમાં વહેતા સાધુ સંતો કવિયો લેખકો અને આવા સુકર્મના ફળો થકુ તેમના કર્મો થકી સમાજ માં સદાય સ્થાન મેળવી ને સદાય લોકો માં જીવંત રહે છે .

દડાને ચેતન જગતમાં કાંઈ સ્થિર નથી અને જે છે તે તેમના થકુ મેળવતી કીર્તિ થકી સદાય સંસારમાં જીવીત રહે છે .

સમજુ અને અણસમજનઈ ભેદરેખા જીવનમાં જુદા પણું વ્યાપે જેમાં સમજ છે તેમનો વ્યવહાર સારો હોય છે .

આમ તેમની સાથે સુસંસ્કારી મહત્વથકી કીર્તિ કેડી મળે છે .

લોક જીવનની ખરી ખાચિયત એ સંસ્કૃતિ છે અને તેમના જીવન પણ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે વહી રહે.


આમ આપણે જેમને અમરતા કહીએ એજતો કદાશ યશ જશે , કીર્તિ હોઈ શકે.

જે જીવનના અંધકારમાથી કદાશ તરફ લઈ જઈ શકે .

સંસ્કૃતિનુ જીવન અને વિકૃતિનુ જીવન પરસ્પરના ઘર્ષણો થકુ પણ કીર્તિ ના સ્થઆયઆયએલઆ કોટડા કદી પડતું નથી .

આમ નામ રુપ રંગ થકુ મળેલા આ તનને નામ મળખ અને એ નામ ધારી જીવનના કર્મો થકુ કીર્તી મળે અને એ કિર્તિ દ્વારા મળેલા જીવનથી વ્યક્તિ સદાય જીવંત રહે છે.

આમ જીવનમાં કિર્તિ મળે પછી કશું કાંઈ પણ કરવાનું રહેતું નથી .

કિર્તિ ને કોઈ મીટાવી શકતું નથી

લે, મનજી મનરવ બોરલા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED