પ્રેમનો સાથ ક્યાં સુધી… - 43 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 43

ભાગ-૪૩

(રામૂદાદા સુજલ અને એ લોકોને કહી રહ્યા છે કે છોટે શેઠને શ્યામાબાઈ નામની કોઈ એક સ્ત્રી પસંદ હતી, પણ માલિકને મંજૂર નહોતું એટલે ગમે તેમ કરીને તેમના લગ્ન છોટી બહુરાની સાથે કરાવી દીધા અને તેની નારાજગી છોટે શેઠે એમના પર ઉતારી. હવે આગળ....)

બાદ મેં તો દિનમેં ઉસ લડકી કે સાથ રહને વાલે છોટે શેઠ અબ તો રાત કો ભી વહીં રહને લગે. ઔર જબ ભી છોટે શેઠ ઘર પે હોતે છોટી બહુરાની કો બાહર નિકાલ દેતે ઔર વો કમરે કી બાહર ઈસ જગહ બેઠી રહતી. ઐસા કરતે કરતે સાલ, ફિર ડેઢ સાલ કે ઉપર મહિના બીત ગયા.

એક દિન પતા નહીં શ્યામાબાઈ કે સાથ કીસી બાત પર ઉનકા ખટરાગ હુઆ ઔર છોટે શેઠ દારૂ પી કે દેર રાત કો ઘર આયે. જૈસે હી વો અપને કમરે મેં ગયે, બસ ઉસ દિન છોટી બહૂરાની કો અપને કમરે સે ના નિકાલા થા.”

એ દાદા એકધારું બોલવાથી તેમને હાંફ ચડી ગયો અને તે શ્વાસ લેવા રોકાયા.

“દાદા તો છોટે શેઠ કા શ્યામાબાઈ કે સાથ ઐસી કયા બાત હો ગઈ થી વો પતા ચલા?”

“વો જયાદા નહીં પતા ચલા, પર હમારા દોસ્ત જો વહાં પે કામ કરતા થા વો બોલા કી શ્યામાબાઈને છોટે શેઠજી કી પાસ પૈસે ના હોને કી વજહ સે ઉનકો નિકાલ દીયા થા. વો બહોત મનાતે રહે શ્યામાબાઈ કો, પર વો ના માની. ફીર કયા થા? દારૂ પી કે ઘર આ ગયે. ઉસ દિન છોટી બહુરાની ખુશ હોકર ભોર હોતે હી બાહર આયી. ઉનકો ખુશ દેખકર હમે ભી ખુશી હુઈ, પર વો જયાદા ન ટીક શકી.”

“ક્યોં?”

“જબ વો ઘર આયે તો દારૂ કા નશા થા ઔર ઉનકે દારૂ કા નશા ઉતરતે હી છોટે શેઠને બહુરાની કો બુલાના બંધ કર દીયા જો થા. ફિર સે વો હી જિલ્લત, વો હી નફરત ઝેલની પડને લગી. વૈસે ભી જબ પતિ હી ઉસે ના બુલાતા ઉસે કયાં મિલ શકતા હૈ?’

“એક દિન કમલા કી સાસ, જો માલિકન કે ગાઁવ કી થી વો આયી. માલિકન કે પાસ આકર બેઠી ઔર બતિયાને લગી.

“દાદા યે કમલા કૌન હૈ, ઔર યે કમલા કી સાસ?”

“અરે ભાયા, વો તો છોટી બહુરાની કે ગાઁવકી ઔર ઉનકે બચપન કી સહેલી થી કમલા, જબ બહુ કે માયકેવાલે ઘર કે પાસ મેં હી રહતી થી તબ કી. ઉસકા બ્યાહ ભી છોટી બહુરાની કી તરહ હી હુઆ થા, મગર ઉસકા પતિ એક પાઁવસે થોડા અપાહિજ થા પર દિલકા બહોત અચ્છા ઔર ચોખ્ખે મન કા થા. ઉસકી સાસ ભી અચ્છી થી તો ઉસકો સસુરાલ મેં સબ સે પ્યાર ઔર માન મિલા.

બચપન સે ઉસકે સાથ ખેલી થી, ઉસી વજહ સે હરબાર અપની સહેલી કો મિલને આતી. વૈસે તો છોટી બહુરાની બડી સયાની થી, તો વો ઘરકી કોઈ ભી બાત અપને માયકે તો ક્યાં, અપને સાસ સસુર યા કીસી ઔર કો ભી ન બતલાતી. કભી કભી હમે લગતા થા કી વો અપને મન કો ભી બતલાતી હોગી કી નહી, અપને જહેન્ન કો ભી પતા લગને દેગી હોતી કી નહીં. તો અપની સહેલી કો તો બતાયે ઐસા સોચ ભી ના શકતે. પર પતા નહીં માલિકન કો છોટી બહુરાની કા કમલા સે યા કમલા કા છોટી બહુરાની કો બાહર મિલે ઐસા કુછ ભી ના સુહાતા.

યહીં વજહ સે છોટી બહુરાની કભી અપની સહેલી કો ઈસ મોહલ્લે મેં તો કયા પૂરે ગાઁવ મેં ભી ના મિલ પાતી. અગર મિલના હો તો વો મંદિર કે આંગન મેં વહાં કભી કભી પાની ભરને જાતી તો કમલા ઉસકે પીછે ચલી જાતી ઔર દોનો સહેલી કુછ બાતે ભી કર લેતી હોગી કી નહીં વો તો વો હી જાનો.”

“ફિર...”

“કહાં થે... કમલા કી સાસ આયી થી, થોડી દેર બાદ છોટી બહુ ચાય બિસ્કુટ લેકર આયી ઔર રખ કે ચલી ગઈ. ઉસકે જાને કે બાદ કમલા કી સાસ બોલી કી,

“તુમને એક બાર અપની છોટી બહુ કો દિખા?”

 

તો માલિકન કુછ શંકી બનકર ઉનસે પૂછા કી,

“કયાં હુઆ? ઐસે કયોં પૂછ રહી હો?”

 

“કયાં હુઆ કયા? તુમ્હારી છોટી બહુ પેટ સે હૈ, તો ખુશખબરી વાલા ગુડ ના ખિલાને કે લીએ ઈતના બડા જુઠ બોલેગી કયાં? હમ જાન ગયે હૈ અબ તો ખિલા દો...”

 

“કૈસી ખુશખબરી, કાંહે કી ખુશખબરી? ઐસે ઈસ કરમજલી કે નસીબ કહાં? બાતે મત બના?”

 

“હાય રી, તેરી ઇતની તેજ નજરો કો ક્યા હો ગયા? સબ કો ઝટ સે પહચાનને વાલે ઔર કીસી કી બહુરિયા કે કદમો કી આહટ સે વો પેટ સે હૈ કે ના પહેચાનને વાલી અપની બહુ કો જાનને મેં ધોખા ખા ગઈ કયાં?”

“અરે નાહી તુમ્હે ધોખા હુઆ હૈ, ઐસે કુછ ના હૈ?”

“દેખ એકબાર બહુ કો કીતની ફિક્કી ફિક્કી સી લગ રહી હૈ કે ના? કૌનો બાત નાહી દાઈ કો બુલા લો, ફિર ખુશખબરી વાલા ગુડ ખિલાના?”

માલિકન ભી અપને પર બાત આતી દેખ વો બોલી કી,

“નહીં મુજ કો લગ રહા થા, પર બહુરિયા કો કુછ અજીબ ના લગા તો, વો બોલી ના ઔર હમે લગા કી બહુ બિમાર હો ગઈ હૈ શાયદ? આજ હી દાઈ કો બુલાતી હુ, ફિર સબ અચ્છે સે પતા લગ જાયેગા?”

“વો ભી હૈ કોઈ બાત ના, જલ્દી સે દાઈ કો બુલા કે ખુશખબરી સુના ના? ચલો અબ મેં ચલતી હૂ.”

વો તો ચલી ગઈ, તો માલિકન ને છોટી બહુ કો બુલા કે ડપટ લગા કે બોલી કે,

“તુમ્હે અપની સાસ કો બતાને કી જગા અપની સહેલી કો બતા દીયા. અપને ઘર કી માન મર્યાદા કુછ પતા ભી નહી હૈ? કયા કરું તેરા?”

કહ કે પહેલે તો દો ચાર ચપટ લગાઈ, ફિર મુજે દાઈ કો બુલાને ભેજ દીયા. દાઈ માને ભી યહ બાત માની કી છોટી બહુરાની પેટ સે હૈ, ઔર ઉનકો તીન મહિને હો ગયે હૈ. તબ સભી કે ચહેરે પર ખુશિયા છા ગઈ.

છોટે શેઠને કુછ ના કહા પર અબ વો દિન રાત શ્યામાબાઈ કે ઘર મેં રહેતે. કભીકભાર મહિને મેં એકાદ બાર આ જાતે ઔર અપની મા સે પૈસા એઠ કે ચલે જાતે.

જૈસે તૈસે નૌ મહિને બાદ છોટી બહુરાનીને ઉનકે જૈસી પ્યારી ઔર થોડી સાઁવલી સી લડકી કો જન્મ દીયા.

છોટી બહુરાની ઉસી લાલન પાલન મેં અપના મન લગા દીયા ઔર જબ ભી છોટે શેઠ ઘર આતે તો ઉનકી સેવા કરતી. વરના વો ઔર ઉનકી બચ્ચી એક દૂસરે કે સાથ રહેતી. છોટે શેઠ કો તો યે બચ્ચી ભી ના સુહાતી થી, ના હી ઉસકા લાડ ચાવ કરતે થે કે ના હી ઉસકો પાસ બુલાતે થે. જૈસે વો ઉનકી અપની હો હી ના.

ગુડિયા રાની અબ બડી હોને લગી થી. છોટે શેઠ કી હરકતો સે માલિક તંગ હો જાતે, પર માલિકન કી શેહ અભી ભી થી.

(વનરાજ ને કયારે શ્યામાબાઈનો અસલી ચહેરો દેખાશે? કયારે તે ગુડિયા અને તેમની પત્ની માનદેવી ને અપનાવશે? શું માનદેવીની સાસુના પ્રેમનો ફાયદો ઉઠાવી શ્યામાબાઈને ઘરે લાવશે? કે પછી તે વધારે ને વધારે બગડી જશે? હવે આગળ શું થશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૪૪)