Bhayanak Ghar - 37 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 37

હું ગભરાઈ ગઈ હતી. કારણકે જે ફોટો મેં જોયો હતો તે ફોટામાં હું સુતી હતી અને બાજુમાં જીગર પણ ટચ કરીને સૂતો હતો. એવું જોતા મારા અંદર એક ગભરાટ પેદા થવા લાગી કારણ કે કોઈ દિવસ વિચાર્યું ન હતો. હું એક પવિત્ર હતી અને મારી સાથે આવી ઘટના થઈ ગઈ હતી એની મને જાણ પણ ન હતી પછી મેં મામી ને પૂછ્યું કે મામી આ કેવી રીતે બની શકે...એવું નથી આ કોઈ એડિટિંગ લાગે છે.
મામી : નાં નાં બેટા આ કોઈ એડિટિંગ નથી ઓરીજનલ છે આ ઓરીજનલ જ છે અને આ વસ્તુ તારી સાથે થોડા દિવસ પહેલા બની ગયેલી હતી. તે કદાચ નોટિસ નહીં કર્યું હોય તો સવારે ઉઠી ત્યારે તારો પલંગ વિકરાયેલો તે જોયો હશે ત્યારે તને ખબર પડવી હોવી જોઈએ કે તારી સાથે શું થયું હતું. ( એમ કહી ને હસવા લાગ્યા )
પણ હા એ પણ છે કે... હજુ સુધી તારી સાથે કાંઈ નથી થયું ખાલી જીગર તારા સાથે સૂઈને ખાલી તને ટચ કરીને ફોટો આવ્યો છે... પરંતુ વિચાર ફોટો તારા મમ્મી પપ્પાને ખબર પડશે એમને જાણ થશે તો એમની શું હાલત થશે અને તારી જિંદગીમાં કોઈ બીજો છોકરો આવવાની વાત જ અલગ છે. કારણ કે આ જોયા પછી મને નથી લાગતું કે તને કોઈ મેરેજ કરવા માટે તૈયાર થાય.એના માટે યોગ્ય છે કે તું જીગર સાથે મેરેજ કરી ને લાઈફ સેટ કરી દે. અને તારી લાઇફમાં કોઈ અડચણ પણ નહીં આવે એની હું ખાતરી આપું છું એટલે મારી વાત માની લે અને મેરેજ માટે તૈયાર થઈ જા.
મોહિની : મામી સાચું બોલો છો ને કે ..મારી સાથે જીગર કાંઈ નથી કર્યું કારણ કે મને ગભરાટ થાય છે કે ઊલટું ના થાય તમે મારા પર દયા કરો કારણકે મેરેજ કરવા તમે બીજી કોઈ પણ જગ્યાએ કહેશો ત્યાં હું મેરેજ કરવા તૈયાર છું. પણ તમે એના જોડે નાં કરાવશો....મને તમારા પર ભરોસો છે...
( હું એ વખતે એમના પગે પડી ને..ભલામણ કરતી હતી પણ એ એક નાં બે નાતા થતાં... એ મને જીગર સાથે મેરેજ કરવા માટે ફોર્સ કરી રહ્યા હતા.. અને હું જીગર સામે જોતી તો મને એ બેડ વડો ફોટો યાદ આવી જતો એને...હું મારા ગુસ્સા પર કંટ્રોલ નતી કરી શકતી....)
મામી : તું વાત મની જા પછી આ ફોટા કોઈ ને બતાવવા નો પ્રશ્નઃ નથી આવતો.....
( મને પછી એક વિચાર આવ્યો..કે હું મામી ને હાલ પૂરતા મેરેજ માટે હા પાડી દઉં એને જેવી હું મારા ઘરે જાઉં તો પાપા ને બધી વાત કરી દઈશ...પછી પાપા આ બધા ને જોઈ લેશે...પછી મે મામી ને કીધું કે...)
મોહિની : મામી થીક છે...હું મેરેજ કરવા તૈયાર છું....પણ કાલે હું મારા ઘરે જવા ની છું તો પછી એવું ત્યાં સુધી ખાલી રાહ જુઓ ...પછી હું ત્યાં જાઉં એટલે પાપા ને હું મેરેજ માટે તૈયાર કરી ને આવી જઈશ પણ તમે આ ફોટો કોઈ ને નાં બતાવતા...
( મામી વાત માની ગયા ..અને બોલ્યા કે "હા થીક છે..પણ જો તે આ ફોટા વળી વાત સામે થી તારા પાપા ને કરી તો સમજી લેજે કે આ ફોટો સોશિયલ મીડિયા વાયરલ થઈ જશે...."
મે કીધું હા થીક છે....કોઈ ને નાઈ કહું....
એવું કહી ને મારા રૂમ માં જતી રહી.....
અને હું અંદર જઈને રડવા લાગી.કે આ બધું મારી સાથે સુ થઈ રહ્યું છે વિચારવા લાગી...એવા માં પાપા નો કૉલ આવ્યો..અને હું ફોન ઉઠવા નાં લાયક ન હતી... તો પણ કૉલ મે ઉઠાવી દિધો...અને હસવા લાગી..અને બોલી કે...
બોલો બોલો પાપા ...કેમ છો મજામાં?
પાપા : હા ..બેટા ...તું કેમ છે કાલે લેવા આવીએ ને અમે?
મોહિની : હા પાપા ...આવી જજો..હું તમારી રાહ જોઈશ...એવું કહી ને રડવા લાગી....
પાપા : અરે બેટા શું થયું? કેમ રડે છે..?
મોહિની : કઈ નાઈ પાપા ...તમારી બઉ યાદ આવે છે એટલે...
પાપા : હમમ..પણ મારી દીકરી કાલે તને લેવા હું આવીશ અજ ને ..પછી...રેજે...આપડા ઘરે....જ્યાં સુધી વેકેશન નાં પતે ત્યાં સુધી...
મોહિની : હા પાપા....
( એવું કહી ને જોર જોર થી રડવા લાગી...પાપા એ ફરી થી પૂછ્યું કે બેટા કઈ પ્રોબ્લેમ તો નથી ને?)
મોહિની : નાં નાં પાપા કાલે આવો....હું રાહ જોઇશ.... બાય...
એવું કહી ને ફોન મૂકી દીધો.......
એના પછી હું રોજ નાં જેમ પાણી લેવા માટે નીચે રસોડા માં ગઈ....અને ને બધા ને સાથે બેસી ને વાતો કરતા જોયા... ત્યારે તે વાતો કરતા હતા કે...
જીગર : મામી તમે જબરી ગેમ રમ્યા. મે મોહિની ને કઈ કર્યું પણ નથી..તો પણ તમે મોહિની ને મેરેજ કરવા માટે તૈયાર કરી દીધી.
મામી : હા જીગર ..એતો મારી રમત છે...અને હા તું હવે મેરેજ કરી દેજે નાઈ તો તે મોહિની ફરી જવા માં વાર નાઈ લાગે...અને લેવા નાં દેવા થઈ જશે..અને જો એ કાલે એના પપ્પા ને જણાવી નાં દે તો સારું નાઈ તો આપડી બેન્ડ વાગી જશે..અને તું કોઈ દિવસ એની સાથે મેરેજ નાઈ કરી શકું....
એમાંય જો એને ખબર પડશે કે .....રાજ મારવા માં અપડો હાથ હતો તો ... એ અને એના પપ્પા કોઈ ને નાઈ છોડે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED