ભયાનક ઘર - 35 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભયાનક ઘર - 35

મોહિની તું કોની વાત કહી રહી છે અને તું કહેવ શું માંગે છે?
મોહિની : (રડતા રડતા) તમે હજુ સુધી ડાયરી માં લખેલું વાત અજ જની છે...પણ સ્ટોરી તો હજુ હવે શરૂ થાય છે....
મારો રાજ આ દુનિયા માં નથી. મને એના વગર નથી ગમતું....અને હું એને ક્યારેય નાઈ ભૂલી શકું...અમારો પ્રેમ અધુરો રહી ગયો..
કિશનભાઇ : મોહિની બેટા તું જણાવ કે રાજ ને ગયા પછી શું થયું હતું...
મોહિની : રાજ ની વાત નાં કરશો ..એને યાદ કરું છું તો હું મારા ગુસ્સા ને રોકી નથી સકતી...
કિશનભાઇ : શું થયું હતું ..બેટા તું બે ભાન થઇ ગઇ હતી એના પછી....?
મોહિની : એના પછી મારી આંખ હોસ્પિટલ માં ખુલી અને હું ત્યાં બઉ રડી...ત્યાર પછી હું ત્યાં 1 અઠવાડિયું હોસ્પિટલ માં રહી...
અને એમ ને એમ મારે 15 દિવસ વીતી ગયા..મને મારા પર કાબુ લાવતા લાવતા...એના પછી હું 15 દિવસ પછી કોલેજ ગઈ તો મને એ બધીજ રાજ નાં જોડે વિતાવેલ સમય યાદ અપાવતો હતો..
એ બસસ્ટેનડમાં બેસતો...મને એવું લાગતું કે એ હજુ મારા જોડે બેઠેલો છે. પણ એવું નો હતું... એ દુનિયા માં જ ન હતો...
હું ત્યાં પણ બઉ રડી...એને યાદ કરી ને...પણ કોઈ ફાયદો ન હતો...
કોલેજ માં પણ એની યાદ આવતી હતી...બધા મને જોઈ ને છાનાં મના જોઈ ને મારા વિશે વાતો કરતા હતા.
પણ હું એ બધા ની વાત ને નઝર અંદાજ કરતી હતી...એમ ને એમ હું ઘરે આવી ગઈ અને પછી...મારા પપ્પા મને લેવા આવ્યા તો હું મારા ઘરે ચાલી ગઈ...મારા ઘરે હું 3 દિવસ રહી અને પછી આવી તો....મને થોડું થીક લાગ્યું....
કેમ કે મને રાજ ની યાદ મને બઉ આવતી હતી...
એના પછી મે એક દિવસ રાત્રે એના ઘર સાઇડ જવા નું થયું...હું અને મારી બહેનપણી બંને જણા ત્યાં એના ઘર સાઇડ આંટો મારવા ગયા તો ...મે વિચાર્યુ કે રાજ નાં ઘરે જઈએ...કારણ કે રાજ ની મમ્મી મારા વિશે જાણતી હતી...અને એ મને રાજ ની ફ્રેન્ડ તરીકે ઓળખાતી હતી.... એને રાજ પણ એની મમ્મી ને મળવા લઇ ગયો હતો ...એટલે હું એની મમ્મી નાં હાલ પૂછવા પહુચિં ગઈ...
જ્યારે હું રાજ નાં ઘરે ગઈ તો રાજ ની મમ્મી પલંગ માં બેસી હતી અને રાજ નાં ફોટા સમુ જોઈ રહી હતી..
મે જઈ મે એમના ખભા પર હાથ મૂક્યો અને એ જોર જોર થી મને ભેટી ને રડવા લાગી.અને બોલી કે મારા રાજ ને શું થઈ ગયું...એને કોઈ નું શું બગાડ્યું હતું તે ભગવાન એ મારા રાજ ને છીનવી લીધો....
હું પણ એમને ભેટી ને રડી પાડી...અને બોલી કે મને પણ બઉ યાદ આવે છે...એના પછી મે એના મમ્મી ને શાંત કરવી એને.......બહુ એના સાથે જે થયું એ પૂછ્યું ...તો એમને કહ્યું કે....
રાજ રૂમ માં એકલો હતો અને સાંજે મારા સાથે જમી ને એના રૂમ માં ગયો અને ....સવારે મે જોયું તો એ સીડીઓ માં પડી ગયો હતો અને એને માથા માં બઉ વાગ્યું હતું...અને ....તે જીવિત નાં રહ્યો...તોયે અમે એને સવરે હોસ્પિટલ લઈ ગયા તો એમને કીધું જે એ મૃત્યુ પામ્યો છે.....
બસ એટલી જ વાત હતી ..
મે રાજ ની મમ્મી ને શાંત કરી ને એમના જોડે બેસી ને ત્યાં થી અમે ઘરે આવવા નીકળી ગયા...હું ત્યાં એક સમય પણ રોકાઈ નતી શકી કારણ કે મે એ ઘર ની સીડીઓ ને જોતા રાજ યાદ આવી ગયો હતો...એટલે હું એ ઘર માંથી બહાર નીકળી ગઈ........