ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 5 Mitali Dhanani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 5

I m so sorry to alope in the air 🤣

હવે આગળ કહું છું હું
હું સેન્ડી ને મળવા જાવ છું . એ અંદાજ માં જે મે ક્યારેય નથી કર્યો . હું લાઈટ પિંક કલર નું સ્લિવલેસ ગાઉન કે કે મારા ઘૂંટણ સુધી પહોંચે છે . પગ માં મારા થી ઉંચી હાઇટ ના હિલ્સ પહેરું છું . મારા વાળ પર રફ એવું બન કે જેમાં ગુલાબ ના ફૂલ મે લગાવ્યા છે, એક લટ કાઢી છે . હોઠ પર મેટ લિપસ્ટિક લગાવી.
છે . ને મારા ગળા માં સાવ પાતળો ચેઈન પહેરેલો છે.
મારા

હું સેન્ડી ને ફોન કરું છું .


I m ready please pic me up .

એ તમને શું લાગે ઓછો હેન્ડસમ લાગતો હસે , હાયે.....એને જોઈ ને એક સેકન્ડ માટે મારા હોશ ઊડી ગયેલા.મન તો એવું થતું હતું અત્યારે જ જઈ ને એને ચીપકી જાવ પણ થોડો રસ્તામાં હતા તો મે લિહઝ કરી લીધો.
ખરાબ લાગે ને એવું પછી તો .

અમે ક્યાં જઈ છી મને એને હજી નોતું કીધેલું.અચાનક એ અલગ રસ્તામાં ગાડી સ્ટોપ કરે છે. અમે બાઇક માં જ હતા.મારી સામે જોઇને કઈ પણ બોલ્યા વગર 2 મિનિટ માટે એકી તકે જોઈ રહે છે . હું પણ વિચારું છું આ સુ કરશે હવે .મારા હાથ પકડે છે અચાનક મારી પાછળ આવીને બેસે છે. પાછળ થી એની તરફ લીધેલા હાથ જે મને પૈન થતું હતું કેમ કે એને વધારે જોર થી પકડેલા હતા . But it's not a pain it's a pleasure...☺️☺️મને ખેચે છે એની તરફ એના પગ મારા પગ ને ટચ કરે છે .થોડા મારા પગ પર એના પગ ચડાવી લે છે. મારા મનમાં એ વિચાર પણ નથી આવતો હું આને એવું કહ્યું કે તું આ શું કરે છે આપની વચ્ચે કઈ નથી તેમ છતાં ..પણ મને બસ થોડા સમય માટે એનો અહેસાશ જોતો હતો હું શું કરીશ હવે મને નહી ખબર ....


કઈ પણ બોલ્યા વગર હું બસ એ પળ માં જીવું છું.એ મારા હૈર પાછળ થી ખોલી નાખે છે.એમાં જે મે ફૂલ લગાવ્યા છે એના હોઠ થી પકડી લે છે એની આંગળી મારા વાળ પર છે .જે ધીરે ધીરે મારા ગરદન પર સરકતી એવી મારા નેક સુધી પહોંચે છે .મારી ગરદન પર હવે જ્યારે વાળ નથી ત્યારે એના મોઢામાં રહેલા ફૂલ ને એ મારી ગરદન પર ફેરવે છે . એ અહેસાસ મારો શ્વાસ ના રોકી લે એવું મને લાગે છે. એના હાથ ધીરે ધીરે મારા હાથ પર આવે છે . એના હોઠ પરનું ફૂલ એ એના હાથ માં લઈને મારી આંગળી માં આપી દે છે. અચાનક એ મને મારા ગરદન પર કિસ કરે છે ને જે એને મારા હાથ પર રાખ્યા છે એ હાથને મારી કમર પર ખસકીને બાંધી દે છે. મને એનું જોર લગાવીને એની તરફ મોઢું રહે એમ ફેરવી લે છે .


મને જરાય દુનિયાની કે મારા ખુદની ભાન નથી . એની આંગળી થી મારું મોઢું સહેજ ઊંચું કરીને મારા ગળા પર કિસ કરે છે .ધીરે ધીરે એના હોઠ કિસ કરતા કરતા મારા હોઠ સુધી પહેચે છે.હું એનાથી અચાનક દૂર જતી રહી છું. મારા મનમાં એવું છે હું આજ પલે એની થઈ જાવ. મારી એકપણ ફિલિંગ ને ના નહિ પડું બસ એની બની ને રહી જાવ પણ અમારી વચ્ચે રેલેશનશિપ નથી તેમ છતાં હું અહી સુધી કેમ પહોંચી શકી એ વિચારીને એણે કહી દઉં છું બસ ....મને મૂકી જા કઈ ના પૂછીશ બસ મારાથી દૂર થઈ જ. મને નથી ખબર એ શું વિચારે છે બસ હું એનાથી દૂર થઈ જવું છું.


હું ખુદ ને માફ કરીને ગોપી સામે આ વાત કબુલીશ કે પછી હું હજી આ વાત માં આગળ વધતી રહીશ , મારો તો અત્યારે દમ ઘૂંટે છે મને નથી સમજાતું હવે શું કરવું .....

Let's see in other episodes.......



Continue......