Khwahish - 3 books and stories free download online pdf in Gujarati

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 3

       કોઈ ને પામવા માટે ના બે જ રસતા છે ,

ચાહત અને સીડકસન . 

        ઊડતી અફવા હતી કે કોઈના મનના સાચા વખાણ હતા , ખુદ ના વિશે સાંભળેલી એ એક વાત એવી હતી કે જે ના તો મને કઈક અલગ ફિલ કરાવતી બટ એ વાત મને મારા માં વધારે એટ્ટીટ્યૂડ અપાવતી હતી, કઈક એ હદે હવે હું સેન્ડી ને ઇગ્નોર કરતી કે એના મનમાં એ ઇગ્નોર સહન થવા લાયક જ ના હતી , હ .. એ વાત છે કે ગોપી મને કહેતી થોડો ઓછો કર એટીટ્યુડ  , બાકી કોઈ નહીં પટે તારાથી 

આ કઈક ના પચે એવું ના કહેવાય ગયું . 

એને એ ખબર નથી ને કે મારી નજર જ કાફી છે અને મારી અદા કોઈ પણ ને ફીદા કરવા માટે 

હવે આખી લાઈફ હું થોડી શરમાળ બની ને રહેવાની હતી , વર્ષો સુધી હું જે એક જ અદા  માં રહેલી બદલવાની તો હતી જ ને 

કિસ્મત અને મારા ઇગો એ મને એટલી હદે બદલી છે હવે મારા માં પેલા જેવો એક અંશ નથી . આ જે દિવસે મે નક્કી કર્યું એજ પછીના દિવસ થી મે મારી વાત , મારો એટ્ટીટ્યૂડ , મારી સ્ટાઇલ , મારી બોલી , મારી હેર સ્ટાઇલ , મારા ક્લોથ એક પણ વસ્તુ પેલા જેવી છે જ નહીં . 

   હવે તો હું કઈ  લાગુ છું , 

ના જોવું હોય તો પણ તમારી નજર મારા પરથી નહીં હતે , હું પછી બીજા દિવસે એ જ બસ માં ગઈ જેમાં સેન્ડી હતો , હવે એ મારી સામે જોસે કે ગોપી સામે એ ખુદ પોતે નક્કી નહીં કરી શકે . ગોપી મારી જોડે હોય ત્યારે તે બિચારો મારી સામે જોય પણ ના શકે અને મને જોયા વગર રહી પણ ના શકે એ હાલત માં એને મે મૂકી દીધો હતો . સેન્ડી તો પછી ની વાત છે બસ માં કોઈ ની નજર મારા પરથી હટતી નાહતી . 

તે દિવસ નો મારો શણગાર કઈક આ રીતે હતો ,

   મે વ્હાઇટ કુર્તી પેરી હતી જે કમર મારી થોડી દેખાઈ એ રીતના કાપા વાળી હતી . નીચે લાઇટ બ્લૂ જીન્સ પહેરેલું હતું . હાથ માં 3-4 બંગડી જે મારા હાથ ની શોભા વધારતી હતી , તેની ઉપર મે મરુન કલર નું કોટિ જેવુ કહી સકાઈ કે જેમાં અલગ અલગ કલર  ના જીણા જીણા  તાંતણા  ની ભાત વળી મસ્ત દિજાઇન  હતી , જે કઈક અલગ જ શોભા વધારતી હતી , કપાળ ઉપર નાની એવી બિંદી હતી , મારા ખંભે સુધી પહોંચતા વાળ , કાન માં પહેરેલી થોડી મોટી એવી એયરીંગ , પગ માં પહેરેલી રાજસ્થાની મોજડી પહેરેલી છે અને બસ જ્યારે હું મારા વાળ ને મારા હાથે થી સહેલાવું ત્યારે દેખાતી મારી આંગળી માં એક ડાયમંડ વાળી વીંટી . 

બસ પૂરો મારા રૂપ ને આકર્ષિત કરવા માટે કરેલો શણગાર . 

હવે તમે જ કહો કોઈ કઈ રીતે મારાથી નજર હટાવી શકે , બસ આ દિવશે જ કદાચ સેન્ડી ને સમજાતું નહીં હોય કે એ મારી જોડે શું કરવું . અને આ દિવશે હું જેવી બસ માંથી ઉતરી મને પાછળ થી કોઈએ અવાજ ભી પડેલો , બોલતા હતા મારા માટે ને કહેતા બીજાને એ રીતે મારા વખાણ પણ કર્યા હતા . મને સંભળાતું હતું પણ બધા ના દિલ માં હલચાલી મચાવીને હું ચૂપચાપ શાણી નજર થી જતી રહી . 

જે મારા માટે હવે કઈ વિચારતા હશે એને મે કઈક સ્વપન જોયેલું હોય એવું વાતાવરણ ઊભું કરી દીધું . આ દિવશે ખબર શું થયું મને ક્યારેય બસ માં બેશવાની જગ્યા ના મળે આજે સામેથી મળી ગઈ . એ પણ સેન્ડી ના એક ફ્રેન્ડ મને કહ્યું 

મેડમ તમે અહી બેસી જાવ . પછી મે એને મારા મીઠા અવાજ થી THANK YOU કહેતાની સાથે મસ્ત સ્માઇલ આપી જે સેન્ડી જોતો હતો . જો બેટા જો .. તને જેલેસી કરવા માટે જ તો મે આ કર્યું છે . 

મને એટલી અંદર થી ખુશી  થતી હતી , વાત જ ના પૂછો . 

હું એટલી પણ સીધી નથી કે મને જે કોઈ મનમાં ઘૂસી જાય એને આટલી સરળતાથી ભૂલી જાવ . ના તો હું ભૂલીશ ના તો હું એને પામવાની કોશિશ કરીશ . મારે હવે એને જિતવો છે કે નહીં મને ખબર નથી પણ હ એટલું ચોક્કસ ખબર છે હું એના આખ ની અંદર ફટકતું કઈ રજકણ બનીને એના શ્વાસ માં પોહચતી તકલીફ આપતું દર્દ બનીને મારે એને મન થી પામીને એના જ જાતે એને એની અંદર થી જય સુધી અવાજ ના આવે કે ના મારા માં જે ઘમંડ રહેલો છે કે હું કઈ છું એને એ હદે તોડી નાખીશ કે બસ એને અફસોસ સિવાઈ કઈ જ નહીં બચે . 

મારી આ ચાલ કામ કરશે કે નહીં ખબર નથી આ વસ્તુ કરવામાં હું પાછી ગોપી થી દૂર જઈશ કે પછી પોતાના વ્યક્તિત્વ થી  ,, મને કશી જ પરવાહ નથી . 

 

હું એને એના મન  થી શરીર થી બધી જ વસ્તુ થી દૂર કરીને ફક્ત મારા જ મોહ માં રાખીશ . 

શું હું આ કરી શકીશ ?

 

 

  

 

 

 

 

 

 

 

  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED