ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 4 Mitali Dhanani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 4

અરે તને કવ છું , 

 

સાંભળ અને સંભાળ પણ રાખ 

તું જેને એમનમ તારા પ્રેમ માં પાડવા માંગે છે એ તો સાવ એમનમ પડે એવું લાગતું તો હતું જ નહીં . એના માટે મારે ધીરે ધીરે એને મારા માં ઇન્ટરેસ્ટ ના કહી સકાઈ . પણ એના mind માં મારુ ફેસ કઈક એ રીતે બેસાડવું હતું કે એ મને એક મિનિટ પણ યાદ કર્યા વગર ના રહી સકે . અને એ એક મિનિટ પણ મને પામવાના વિચાર કર્યા વગર ના રહી સકે . 

અને આ સુ હજુ તો હું મનમાં આવું વિચારું છું કે ગોપી આવીને મને કહે છે તે મને ના પાડી છે સેન્ડી ને mind માં લાવવાની કે એના પ્રેમમાં પડવાની પણ મારાથી આ થતું જ નથી . હું એના વિચાર માત્ર થી દૂર રહેવાની કોશિશ કરે એમ એ વધારે નજીક આવતો જાય છે . 

મને એવું લાગે છે કે I FALL IN LOVE WITH HIM ...........

 what  ?

હું એને એ પૂછું છું . 

એની વાત ફક્ત આખ ને ગમાંડવા સુધી જ રાખવાની હતી . તું એને પૂરે પૂરો ઓળખતી નહીં પ્રેમ કઈ રીતે થઈ શકે . 

કોઈ ને જાણ્યા વગર પ્રેમ કરીશ તો તું તારી જાત થી અજાણી બની જઈશ . 

જો કદાચ પ્રેમ  કરવો એ આપના હાથ ની વાત હોય તો આ જમાના માં કોઈ ને તડપ ના ભોગવી પડે . 

 

anyway 

બસ હવે મારા માટે આ મોટી પ્રોબ્લેમ હતી કેમ કે હવે જો હું કી કરું ને ગોપી ને ખબર પડે તો એ સાવ એટલે સાવ તૂટી જાય . મારા ઇગો અને સેન્ડી જોડે લેવાના બદલ માં હવે કોઈ ના દિલ ની સાચી લાગણી પણ જોડાયેલી હતી . કોઈ એવું જે ને હું હદ કરતાં વધારે પ્રેમ કરતી . પણ મને ખબર છે અત્યારે ગોપી એના પ્રેમ માં આંધી છે . એને કાય પણ સૂજ નહીં પડે . પણ હું એને કોઈ એવા એક વ્યક્તિ ના પ્રેમ માં નોતી પડી સક્તિ જે બધા જોડે ફ્લર્ટ કરતો હોય . 

એક વાર મે ગોપી ને વાત વાત માં કહી દીધું સેન્ડી ને ભલે પ્રેમ તું કરે , એને મારો તો હું જ બનાવીને રહીશ . 

 

એ અચાનક હતાશ થઈ જાય છે . 

 

 

એ મને ગળે વળગીને કહે છે હું બધુ જ જાણું છું પણ મારુ મન મારા કાબૂ માં નથી રહ્યું . મને સાચે એની જોડે લવ થઈ ગયો છે . 

એ રડવા લાગે છે . 

હું શાંત પાંડુ છું . એના કપાળ પર kiss કરું છું . 

 

ITS OKEY .

 

ચાલો મારે તો મારા ઇગો ના લીધે સેન્ડી જોડે બદલો લેવો હતો પણ મે ક્યારે પણ નોતું વિચારેલું કે હું કે ગોપી આવું કરી બેશશે . 

મારી અંદર મુંજવણ એટલી હદે વધી ગઈ કે મે સેન્ડી ને call કર્યો અને ગુસ્સા માં એને મારી ઓળખાણ આપ્યા વગર કેટલું બધુ કહી દીધું . હવે કોઈ એમનમ તો સાંભળે નહીં , સેન્ડી એ સામે મને ગુસ્સા માં કહી દીધું હું તને ઓળખતી નથી ને આ તે કેટલું બધુ . હવે એ ને મને શાંત પાડવાની કોશિશ કરી . એ લગભગ મારો અવાજ ઓળખી ગયેલો હતો કે પછી મે એને ગુસ્સા માં મારી ઓળખાણ આપી દીધી હતી . શું થયું રામ જાણે એને મને એ રીતે શાંત પડી કે એ ટાઇમ મારો ગુસ્સો તો શાંત થી ગયો બટ મારા મનમાં અશાંતિ થઈ ગઈ 

 કોઈ આવી રીતે પણ શાંત પડી સકે . 

પાસે ના હોવા છતાં પાસે હોવાનો અહેશશ કરવી શકે ,  હવે તમને આનાથી વધારે શું જોએ . 

એને મને કઈક આ રીતે પોતાનો અહેશશ કરાવ્યો. 

 

એકદમ ચૂપ ( એ સાવ જીન અવાજ માં )

કઈ જ નથી થયું ,

come to close me  , hold મી .. take  deep breathe  , for a miniute forgAT everything.

બસ આમ એ મને ધીરે ધીરે શાંત કરાવે છે , એની જોડે વાત કરતી વખતે મારી બધી જ રુવાંટી ઊભી થઈ જાય છે . હું ખુદ મારી ભાન ભૂલી જાવ છું . બસ એ ૧૦ મિનિટ ની અંદર મે એના પ્રત્યે લાગણી અનુભવી છે . મને ખબર છે આ મારે કી કરવાંનું જ નથી તેમ છતાં થોડી વાર પછી હું પાછો કોલ કરું છું . 

 

હેલ્લો સેન્ડી ,,,,,

 

how are you ?

 

મને નહિ ખબર મારે તને આ કહેવું જોઈ કે નહિ પણ હું નથી રહી સક્તિ મારે તને એક વાર મળવું છે . 

 

મારા કોમળ કોમળ હાથ તારા હાથ માં પકડવા છે , તને મારે જોર થી દોડીને તારા પર ચડીને હગ કરવું છે , તારા હોઠ ને મારે મારા કપાળ પર મૂકવા છે , તારી કમર થી લઈ ને તારા ડોક સુધી પોહચીને પછી તારા ડોક પર એક કિસ કરવી છે ,. તારો એ હાથ જેનાથી તું તારા વાળ ને આમ થી આમ ફેરવે છે , તે જ હાથ થી મારે મારા વાળ માં હાથ ફેરવવો છે . તારી એ પેલી આંગળી ને મારા મોઢા માં મૂકવી છે એ જ સમયે મારે તારા હાથ મારી કમર પર મૂકવા છે . ધીરે ધીરે તારી એટલી નજીક આવવું છે કે આપની વચહેથી હવા ભી ના જઈ શકે . બસ હું જેટલો ટાઇમ એ તારા જોડે રહું મને તારા માં જ સમાઈ જવું છે ,

 

 

એમ કહીને હું એનો જવાબ સાંભળ્યા વગર કટ કરી દઉં છું . 

એ વધતી જતી ધડકન  અને વધતાં શ્વાસે મે કરેલી કલ્પના ને મે હકીકત બનાવી દીધી . બસ આંખ બંધ કરીન હું જોવ છું એને વિચારું છું . 

 

સેન્ડી નો ફોન આવે છે . 

its okey . 

 

આવું થઈ સકે . હું પણ તને મળવા માંગુ છું . 

એકચિત સાંભળી રહેલી હું વિચારમાં પડી ગઈ . એની વાત માં એવું હતું કે મને સૂજ નથી પડતી હું એને હા પણ ના પડી સાકી અને ના પણ ના પડી શકી . મને નહીં ખબર હું એને મળવા જવાની છું કે નહીં . ચલો જોઈએ