મારુ પોતાનું અને તારું પણ મારુ પોતાનું આવું અત્યારે થઈ રહ્યું છે . પણ કોઈ પણ સંબંધ સાચવા માટે ક કોઈને જતું કરવું પડે યા તો કોઈ ને દૂર જ જવું પડે .
હું અત્યારે એ વિચારવામાં સક્ષમ નથી કે સુ હું મારા મનને મારી ને બીજાનું માન રાખિશ .
હવે અમારા ત્રણેય માંથી મને સેન્ડી ની તો કી ખબર જ નહીં કે એનું mind કેટલું વસ્તુ ને બદલવા માટે કે જે થઈ ચૂક્યું છે એમાંથી કઈક નવું જ કરી દેવાનું કે જે થયું છે એ તો યાદ જ ના રહે , હા હતો , તે અમે જેવો વિચાર્યો હતો એના કરતાં થોડો એક સ્ટેપ વધારે આગળ હતો એ પોતાની કોઈ રમત રમે એ પેલા મારે ગોપી ને પતાવવાની હતી . કેમ કે અમારી teenager માં હવે ફ્રેન્ડ ઇમ્પોર્ટન હોય છે બટ આ દિલ ની અધૂરી પ્યાશ તો પ્રેમ જ પૂરી કરી શકે છે .
મે આટલા વર્ષો માં ગોપી ને મૂકીને એક વસ્તુ ખાધી હોય તો એ છે મેગગી . i really hate this meggo (_મેગગી_) બટ ગોપી સો મચ love meggie .
હવે નથી મને બનાવતા આવડતી ના તો જોવી ગમતી તેમ છતાં એ રાંતે હું ગોપી ને મનાવવા એના ઘરે meggi લઈ ને ગઈ અને ત્યાં જ રાંતે સૂઈ ગય . અમે બને એ એક બીજાંને પ્રોમિસ કર્યું કે હવે આપણે ગમે તે થઈ એક બીજાથી વાત નહીં છુપાવીએ . એ માની જ જવાની મે એટલી ટેસ્ટી મેગી બનાવીને એને મારા હાથેથી પ્રેમ થી ખવડાવેલી હતી . હવે અમે બને પાછા દરરોજ ની જેમ જ સાથે જવા લાગ્યા .
થોડા દિવસ આમ જ ચાલ્યું . અમે બને એકબીજા જોડે મસ્તી કરતાં કરતાં આવતા ને જતાં .
સેન્ડી ના થોડા દિવસ કઈ અતાપતા ના હતા એ ના તો બસ માં આવતો કે ના દેખાતો હતો હવે આને થયું સુ હસે ?
કેમ ખબર પડે ?
અમે કીધું છોડો ને હવે કેટલી તેની ચિંતા કરવી અમે બને એ એક દિવસ એમનમ જ વાત કરતાં હતા કે , ગોપી એ મને પૂછ્યું તને સેન્ડી માટે કઈ જ ફિલિંગ નથી ?
મે એને કશું જ ના કીધું અને હશી માં કાઢી નાખ્યું
આર યાર !!!
કેવી વાત કરે છે મને એના પ્રત્યે કઈ જ નથી તને ખબર ને મારા માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ ને ભૂલવી એટલે 2 સેક નું કામ છે .
ગોપી કહે હ એ તો છે જ તારું .
પણ આ હમણાં કેમ દેખાતો નહિ હોય એ હશે કયા ?
મનમાં તો હું પણ એને શોધતી હતી એની વાત ખોટી નથી કે મને કય પણ ભૂલવા ટાઇમ ના લાગે . પણ આ સેન્ડી એ ,મનમાં સુ કર્યું છે બધુ મારુ તંત્ર એ છોકરા એ બગડી દીધું છે . અચાનક એ એક દિવસ સામે મળ્યો ને અમે 3 ય પાછા એક બીજાને જોવા લાગ્યા મે ગોપી ને ઇશારા માં કીધુ , તું એની પાસે જતી આવ ને વાત કરી લે . એ તેની પાસે ગઈ થોડી વાર તો બને વચ્ચે વાત ઓછી ને વાતાવરણ બગડી ગયું . બને જોર જોર થી બોલતા જેનો અવાજ એનાથી થોડી દૂર ઊભેલી મને સાંભળતો હતો . હું મનમાં વિચારતી આ બને સુ વાત કરતાં હસે સાંભળવા જાવ કે નહીં
ના આવું નથી કરવું હું ગોપી ને પૂછી લઇશ પછી .
બીજા દિવસે મારે થોડુંક વહેલું જવાનું હતું હું વહેલી એ માટે જ નીકળી હતી કે મારે જોવું હતું એ બને જોડે આવે છે કે નહીં . અને હૅ થયું એવું જ કે એ બને જોડે આવ્યા ને મને ખબર પાંડુ ગઈ કે ચાલો સમાધાન થયું જ ને સારું સારું !!
હવે મને એ જ નથી ખબર કે જે વ્યક્તિ ને પામવા માટે મે આટલી બધી માથાકૂટ કરી છે ને મને કેવી ગણવી આટલી બધી દયા વળી કે હું કી જ પણ ના કરું ને હું કુરબાની આપી દવ પણ હા કદાચ આ વસ્તુ એટલે મે કરી કે આજ સુધી સેન્ડી એ મને ક્યારેય સામેથી ક્યારેય કહ્યું ન હતું કે એને મારા માટે સુ છે .
આ મહોબત છે કે મારી દયા મારે કૈ જ કહેવું નથી
બસ મારે એજ જોવું છે કે એવું શક્ય થઈ શકે કે દર્દ અને દયા બને ને છોડી ને તમે કોઈ ના દિલ માં સ્થાન લઈ સકો /..
ક્રમશ :