Jeet harela ni - 2 books and stories free download online pdf in Gujarati

જીત હારેલા ની.... - 2

ક્રિષ્ના એટલું કહીને નીકળી ગઈ.આઇસીયુ ફર્સ્ટ ફ્લોર પર હતું એટલે ક્રિષ્ના ને સીડીઓ પર ચાલવું જ યોગ્ય લાગ્યું.
દર્દી ઓના સગાઓ,હોસ્પિટલ નો સ્ટાફ આવતો જતો દેખાતો હતો.કોઈ વ્હીલ ચેર પર દર્દી ને લઈ જતું,કોઈ આખા બેડ સાથે નળીઓ લગાવેલી હોય ને દોડમ દોડમ થતી હોય.
સીડીઓ પર કોઈ બેઠા હોય ત્યાં સફાઈ કામ વાળા લોકો લોબી સાફ કરતા હોય ત્યારે બુમો પાડે જો કોઈ પોતા ફેરવેલી જગ્યા માંથી નીકળી ગયું હોય તો.
બધું જોતાં જોતા ક્રિષ્ના સીડીઓ ઉતારવા લાગી. ઉતરતા ઉતરતા એનો પગ લપસી ગયો ને એ પડવા જતી હતી ત્યાં પાછળ થી કોઈએ એનો દુપટ્ટો ખેંચી ને ઉલ્ટી દિશા માં ખેંચી તો પડતા પડતા બચી ગઈ.
ક્રિષ્ના:(થોડી સ્વસ્થ થઈને)થેંક્યું...પડી હોત તો હાડકા ભાંગી ગયા હોત.
આટલું બોલી હસવા લાગી.ત્યાં બચાવ નાર કોઈ છોકરો નઈ પણ છોકરી હતી
છોકરી:અરે એસે કૈસે ગીરતે??હમ્ દેશ કે રક્ષક આપકે રક્ષક હૈ નાં???
બચાવનાર છોકરી ક્રિષ્ના સાથે ચાલવા લાગી.
ક્રિષ્ના:તમારા પહેરવેશ ને બોલવાની ઢબ થી તમે ડિફેન્સ માં હોય એવું હું માનું તો ખોટું કે સાચું??
છોકરી:કેવું પડે હો તમારું અનુમાન!સુ પારખી નજર ઔર નિરમા સુપર દોનોં કો ક્લીન બોલ્ડ કર દિયા આપને...
એની વેજ માય સેલ્ફ રોની શર્મા,કમાન્ડો ઇન્ડિયન આર્મી.જયપુર.
ક્રિષ્ના:અરે વાહ કેટલું ગર્વ થતું હશે તમારા ઘર નાં લોકો કેટલા ખુશ હશે??
રોની:(થોડી વાર ચૂપ રહી, બોકડાં ઉપર પગ રાખી, સિગારેટ બહાર કાઢી, લાઇટર થી સળગાવી ધુમાડા ઉડાડવા લાગી)કોઈ હોતા તો ખુશ હોતા નાં?
ક્રિષ્ના:(દુઃખ થતા) આઇ એમ રિયલી સોરી ..
રોની: ઈટ્સ ઓકે ..
ક્રિષ્ના:વૈસે સિગારેટ બહુત હાનિકારક હૈ.પીના ચાહો તો બહુત હૈ દુનિયા મે. ઈસ્કે અલાવા ભી.
રોની: જૈસે...
ક્રિષ્ના:દર્દ....
રોની: કમ્બખ્ત ઉસકો ભૂલાને કા તો સારા મસ્લા હૈ..
ક્રિષ્ના:મસ્લે કો ખતમ કર દે ફિર..
રોની:કહા હોતા હૈ એસા?? કૌંસી દુનિયા મે હોતા હૈ?યહાં તો હરગીઝ નહિ હોતા....
ક્રિષ્ના:(ચાલતા ચાલતા છેક રસ્તા પર આવી ગયેલી)વૈસે તન્હા હો તો મોસ્ટ વેલ કમ ટુ માય હોમ.!
રોની:વૈસે ખાના તો અચ્છા ખીલા લોગી નાં??ને સિગારેટ ને કચરા પેટી માં નાખતા.
બંને હસી પડ્યા..
પાર્કિંગ માં પડેલી એની બાઇક એવેન્જર ઉપર બેઠી ચાવી ભરાવી,હેલ્મેટ પેહરી ને ક્રિષ્ના ને પાછળ બેસવા ઈશારો કર્યો.
હેલ્મેટ માં ભૂરી આંખો કાતિલ લાગી રહી હતી.
બંને જણ શહેર નાં રસ્તાઓ પર નીકળી પડ્યા.
રોની છે એક છોકરી પણ અંદાઝ બધા એના છોકરા જેવા કપડાં પહેરવાની સ્ટાઈલ, હૈર સ્ટાઈલ,જમણા હાથ માં સ્માર્ટ વોચ્.વગેરે એની ખાસિયત!
રોની:(હેલ્મેટ નો કાચ ઊંચો કરતા)વૈસે આજ ક્યાં ખીલાઓગી??
ક્રિષ્ના:તુમ્હે ક્યાં ખાના હૈ બોલો?
રોની:(થોડું જોર થી બોલતા)અચ્છા મેરી પસંદ કા બનાઓગી???
ક્રિષ્ના:જી હા..
રોની:(બાઇક ને સાઈડ માં કરતા)કુછ સામાન લેના હૈ બાઝાર સે?
ક્રિષ્ના:અરે નહિ નહિ સબ હૈ.તુમ સિર્ફ ઓર્ડર કરો
રોની:(બાઇક સ્ટાર્ટ કરતા)ઓકે મેમ..
ક્રિષ્ના એડ્રેસ બોલતી ગઈ ને રોની ડ્રાઈવ કરતી ગઈ.
ફ્લેટ નીચે નાં પાર્કિંગ માં બાઇક પાર્ક થયું.
ફ્લેટ આગળ નાં ગેટ પર બેઠેલ સિક્યોરિટી ગાર્ડ એ રોની ની સાઈન લીધી ને એનું નામ લખ્યું પોતાના રજીસ્ટર માં.
લિફ્ટ માં બંને ઉપર ગયા.સેકન્ડ ફ્લોર પર ફ્લેટ હતો જ્યાં ક્રિષ્ના રહેતી હતી.
સામે નો ફ્લેટ હંસા માસી નો હતો.હંસા માસી નાં ફ્લેટ સામુ જોઈ ક્રિષ્ના ને હંસા માસી યાદ આવ્યા.
ક્રિષ્ના એ પોતાની ચાવી થી ડોર ખોલ્યો.બંને અંદર ગયા.ફ્લેટ ને જોતા.
રોની:ફ્લેટ તો તુમને બડીયા સજાયા હૈ યાર!
ક્રિષ્ના: થેન્કસ.બેઠો સોફે પર.તુમ્હારે લિયે પાની લાતી હું.
રોની ફ્લેટ ને જોવા લાગી.જીણવટ થી કરેલી સજાવટ થી રોની સમજી ગઈ કે ક્રિષ્ના એક ઘરેલુ સ્ત્રી છે.
ક્રિષ્ના પાણી લાવી ને રોની ને આપ્યું.
રોની: સુક્રિયા સુક્રીયા સુક્રિયા!
ક્રિષ્ના:તુમ યહાં બૈઠો!મે ચાય બનાકે લાતી હું.
રોની:અરે મે ચાય નહિ પિતી.
ક્રિષ્ના:તો શરાબ લાઉં ક્યાં??
બંને હસી પડ્યા.
ક્રિષ્ના:તો તુમ ટીવી દેખો મે કિચન મે જાકે ખાના બનાતી હું હમારે લિયે.
ટીવી ચાલુ કરી ક્રિષ્ના કિચન માં ચાલી ગઈ.
ક્રિષ્ના એ કિચન માંથી બૂમ પાડી કે ક્યાં ખાઓગી બોલો?
રોની:તુમ ગુજરાતી હો નાં તો દાલ ધોકલી તુમ અચ્છી બાઓગી.અગર બનાઓ તો!
ક્રિષ્ના: અરે વાહ તુમને તો ફર્સ્ટ બોલ મે સિકસર લગા દી.
રોની:(ક્રિષ્ના જોડે જઈને)સિકસર નહિ ડાયરેક્ટ ક્લીન બોલ્ડ નહિ કિયા ક્યાં?
ક્રિષ્ના:ચાલી દાલ ઢોકલી બનાંતી હું.
આટલું બોલી ક્રિષ્ના લોટ બાંધવા કાઢ્યો ને દાળ બાફવા મૂકી દીધી ગેસ પર ને ઢોકળી નો લોટ બાંધવા લાગી.
ક્રિષ્ના એ હંસા માસી ને કૉલ કર્યો ને પૂછ્યું રમેશ કાકા વિશે તો એમણે કહેલું કે હાલ ઠીક છે ને હમણાજ જમાડ્યા રમેશ કાકા ને.
લોટ બાંધતા ઉડતા વાળ ને ક્રિષ્ના ફૂંક મારી ને ઉડાડતી હતી ને ફોન પર વાત કરતી હતી.
અડધા કલાક માં દાળ ઢોકળી બની ગઈ જેની ખૂશ્બુ આખા ઘર માં આવી રહી હતી.
રોની તો જાણે સુંગંધ થીજ ધરાઈ ગઈ.
બંને જમ્યા સાથે સાથે ને રોની વખાણ કરતા થાકતી નતી ઢોકળી ની.
હાથ ધોઈને રોની સોફા પર પડી.
રોની:(સોફા પર મગર ની જેમ પડ્યા પડ્યા) યાર પતાં નહિ કબ મેને ઘર કા એસા ખાના ખાયા હોગા.
ક્રિષ્ના:(કિચન સાફ કરતા ને વાસણ ધોતા) અબ તુમ્હે જબ ભી ખાના યાદ આયે યહાં આ જાના.
રોની:સચ?????
ક્રિષ્ના સફાઈ કરી ને હૉલ માં આવી.
ક્રિષ્ના:હા સચ ઔર ક્યાં.વૈસે કુછ બતાઓ નાં અપને બારે મે?
રોની:(ઓશીકું ખોળા માં લેતા ને ક્રિષ્ના માટે બેસવા ની જગ્યા કરતા) મૈંને જૈસે બતાયા વૈસે જયપુર મે પોસ્ટિંગ હૈ મેરી.અભી કુછ દીનો કી છુટ્ટી થી ઔર હમારે મેજર સાબ યહાં એડમિટ થે તો ગુમતી ગુમતી યહાં પહોચ ગઈ.
ક્રિષ્ના:તુમ મુજે મિલી તબ તુમ ગુજરાતી બોલી થી.
રોની:અરે વાહ તુમ તો તેજ નીકળી.(થોડી અપસેટ થતાં) યહિ કે અ.......
આટલું બોલી આગળ વાત કરે એ પહેલા એના મોબાઇલ ની રીંગ વાગી....
મોબાઈલ પર નંબર જોઈ રોની એ વાત કરી.
રોની નાં મોઢા પર પરસેવો હતો..
ક્રિષ્ના:ક્યાં હુઆ રોની તુમ ઇતની પરેશાન કયું હો??બોલો રોની બોલો...
કંઈ પણ બોલ્યા વિના રોની બાઇક ની ચાવી લઈને નીકળી ગઈ...
જેટલી શાંતિ થી આવેલી એનાથી દસ ગણી સ્પીડ માં નીકળી ગઈ.
ક્રિષ્ના: અગર વક્ત મિલે તો આના.
એટલા માં રોની અદ્રશ્ય થઈ ગઈ.
ટીવી ચાલુ હતી ને ન્યુઝ ચેનલ હતી ને અવાજ મ્યુટ હતો તો ટીવી નો આવાઝ વધાર્યો.
એટલા માં મમ્મી નો કૉલ આવ્યો..
મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના નાં ચેહરા પર આનંદ આવી જતો પણ આજે મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના દુઃખી થઈ ગઈ.
રાત મોડી થઈ ગઈ હતી.ક્રિષ્ના ડોર ને બરોબર લોક કરી લાઈટ બંધ કરી મોબાઇલ જોવા લાગી..
સવારે ઓફિસ માં પણ જવાનું છે તો ક્રિષ્ના સુઈ ગઈ મોબાઇલ મૂકી ને......
(ક્રમશઃ)












બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED