Jeet harela ni book and story is written by Komal Sekhaliya Radhe in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jeet harela ni is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીત હારેલા ની.... - નવલકથા Komal Sekhaliya Radhe દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 13.3k 10.9k Downloads 24k Views 3 Likes Writen by Komal Sekhaliya Radhe સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન અરે વાહ! આ ગુલાબી ટોપ તને બહુ જ શોભી રહ્યું છે. જાણે તું સ્વર્ગ ની અપ્સરા...અહાહા!!!શું તારા વાળ,સુ તારી ચાલ,સુ તારા ગાલ ને સુ તારી જાળ....... રેવાદે હવે બઉ ચણા નાં જાડ પર નાં ચડાવ મને... લે ચણા નું પણ જાડ હોય છે???હા હા હા... ક્રિષ્ના અને દર્શન વચ્ચે વાત ચિત ચાલી... મોબાઈલ માં દર્શન નાં ફોટો જોતી ગઈ ને ક્રિષ્ના હસતી ગઈ. ભૂતકાળ માં ખોવાયેલી ક્રિષ્ના પછી વર્તમાન માં આવી જ્યારે એનો મોબાઈલ વાગ્યો. ક્રિષ્ના:હલ્લો..હા મમ્મી બોલ... મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના એ કૉલ કાપ્યો. ક્રિષ્ના પોતાના નાનકડા ફ્લેટ માં બેઠી બેઠી ભૂતકાળ ને વાગોળી રહી હતી ને એની આંખો ભીની હતી. સાંજ પડી ગયેલી ને જમવાનું પણ બનાવવું હતું.ત્યાં ડોર બેલ વાગી. ડોર ખોલ્યો..જોયું તો સામે નાં ફ્લેટ માં રેતા હંસા માસી હતા. હંસા માસી:બેટા અંદર આવું?? ક્રિષ્ના:હા હા માસી આવો આવો. કેમ નહિ?? ક્રિષ્ના એ દરવાજો ખોલ્યો ને હંસા માસી અંદર આવ્યા.સોફા પર બેઠા ને ફ્લેટ ને છત થી લઇ ફ્લોર સુધી ,દક્ષિણ થી ઉત્તર ને પૂર્વ થી પશ્ચિમ સુધી નીરખી લીધો. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels જીત હારેલા ની.... - 1 New અરે વાહ! આ ગુલાબી ટોપ તને બહુ જ શોભી રહ્યું છે. જાણે તું સ્વર્ગ ની અપ્સરા...અહાહા!!!શું તારા વાળ,સુ તારી ચાલ,સુ તારા ગાલ... Read Free Novels જીત હારેલા ની.... - 2 New ક્રિષ્ના એટલું કહીને નીકળી ગઈ.આઇસીયુ ફર્સ્ટ ફ્લોર પર હતું એટલે ક્રિષ્ના ને સીડીઓ પર ચાલવું જ યોગ્ય લાગ્યું. દર્દી ઓના સગ... Read Free Novels જીત હારેલા ની.... - 3 New સવારે વહેલા ઊઠી પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી તૈયાર થઈ એ નક્કી કર્યું કે પહેલા રમેશ કાકા ને મળશે ને પછી ઓફિસ જશે. પોતાનો ફ્... Read Free Novels જીત હારેલા ની.... - 4 New તો વેલકમ કરીએ શ્રી હેમંતભાઈ શાહ ને.... તાળીઓ નાં ગડગડાટ વચ્ચે હેમંત શાહ આવીને ઉભા રહ્યા... હેમંત ભાઈ ને જોઈ ક્રિષ્ના હક્... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>