Bhayanak Ghar - 11 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 11

કિશનભાઇ : નાં નાં ભાઈ હવે અમારે આ ઘર માં નથી રહેવું, કારણ કે પરિવાર માં કોઈ નો જીવ દાઈ આ ઘરમાં રેવા માં મજા નથી, અને એમાંય અમે ખેતર માં એકલા પડી ગયા છીએ.
રતી લાલ : જેવી તમારી ઈચ્છા, જો તમે કહેતા હોવ તો એક ભાઈ છે જેના દ્વારા તાંત્રિક બાબા ને બોલાવીશું જો તમે કહેતા હોવ તો,
કિશન ભાઈ : નાં નાં હવે અમારે એમાં નથી પડવું,
રતિલાલ : કઈ વાંધો નથી લાખો રૂપિયા નું મકાન છે, પછી તમારી ઈચ્છા
કિશનભાઇ : હા પર મારા ફેમિલી થી મોટી કોઈ રકમ નથી.
રતિલાલ : ઠીક છે, પણ તમે આ ઘર માં એકલા નથી, તમારા આગળ કેટલાય એવા લોકો છે, જે આ અવસ્થા માંથી ગુજરી ચૂક્યા છે, અને તમે પણ હાથ ઊંચા કરી ને ચાલ્યા જાઓ, બસ
કિશનભાઇ: કઈ નાઈ, ભાઈ હવે નથી રહેવું
રતિલાલ : વાંધો નાઈ, જતાં રહવા થી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારી પણ, જ્યારે તમે કોઈક ને આ ઘર વેચી દેશો તો તમે કેટલા લોકો ને મોત નાં કારણ બનશો.
કિશનભાઇ : મોત નું કારણ હું નાઈ જેને મને આ મકાન આપ્યું એ છે. એને ખબર હોવા છતાં આ વું ઘર મને વેચાયું.
રતિલાલ : વાંક તો એનો પણ નથી એવા તો અંદાજે 10 લોકો બદલાઈ ગયા છે. બધા 10 દિવસ મતો ગેટ આઉટ થઈ ગયા છે. હવે તમારો વારો.
કિશનભાઇ : જે સમજો એ.
રતિલાલ : મે એ પણ સંભાળ્યું છે કે તમે જે ઘર માં બોલો છો એ બધું તે આત્મા સંભાળી સકે છે એટલે તમે તેનું ધ્યાન રાખજો.
કિશનભાઇ : હા
પછી કિશન ભાઈ તેમના ઘરે આવી ગયા અને જે વાતો રતિલાલ વચ્ચે થઈ તેમ તે વાતો પર તે ભાર મૂકવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે એવું તો શું હસે કે બધા લોકો એમાં હેરાન થાય છે?
પછી કિશન ભાઈ વિચારવા લાગ્યા કે મારે કોઈ મતલબ નથી હું આ ઘર છોડી ને જતો રહીશ, અને મારા જોડે એટલાં બધા પૈસા છે એટલે હું આ ઘર ને બીજા ને મારવા માટે નાઈ અપુ, આ ઘર એકલું રેહસે, એમાં કોઈ મારવા માટે નાઈ રેવા આવી શકે, ભલે મારી મિલકત નો એક ભાગ આ ઘર ને મે માન્યું હોય પણ આ ઘર માં તો હું બીજા કોઈ ને રેવા નાઈ દઉં અને હું પણ નાઈ રહ્યુ
એવું વિચારી ને કિશનભાઇ ચાલવા લાગ્યા, પછી તે ઘર નાં એકલા બેઠા હતા એટલે એમને વિચાર આવ્યો કે રતિલાલ એ એ પણ કીધું હતું કે આત્મા બધું સંભાળે છે.
તો ત્યારે પાછા ઘર માં કિશનભાઇ આવ્યા અને બોલવા લાગ્યા કે, અરે એ આત્મા તું ઘર માં જ્યાં પણ હોય એક વાત હવે ધ્યાન રાખી લે, હવે હું અને મારો પરિવાર આ ઘર છોડી ને જઈએ છીએ, તમે બધા નાં ગળા દબાવવા નાં બઉ શોખ છે ને? હવે તું જો આ ઘર માં કોઈ ને પણ રેવા નાઈ દઉં પછી જોઈએ કે તું કોણ મારવા મટે પ્રયત્ન કરે છે....
તમે આગળ બધા ઘણા બધા એવા ઢીલા પોચા માલિકો મળ્યા હસે પણ હું એવા માં નથી હવે જો આ ઘર માં હું નાઈ તો તું પણ નાઈ...અને આ ઘર માં તું રહીશ તો હું પણ તને આ ઘર માં રેવા નાઈ દઉં.........( હસી ને બોલવા લાગ્યા )
હવે જો ખાલી આગળ હું શું કરું છું.......

તો જુઓ આગળ ...શું થશે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED