where are you books and stories free download online pdf in Gujarati

તું કયા છે

તુ છે મારી સાથે
બીજુ શુ જોઇ એ
તારી આંખો મા મારી તસવીર
હોય તો બીજૂ શૂ જોઈ એ
મારી આંખો મા તારી તસવીર
આમ જ આખી જિંદગી રહે
તો બીજૂ શૂ જોઈ એ

બીજુ શુ જોઈ એ.................. . 2

Music


હાથ હાથ મા ના હોય
બસ હદય ના તાર મડી જાય
હો તમે દૂર મારા થી
નામ રલી તમારૂ
દીલ ધડકવા લાગે મારુ
બીજૂ શૂ જોઈ એ



હો...... હો....... હો........ હો.. (2)

Second

હાથ મા તારો જ હાથ રાખ્યો હતો મે
દીલ મા બસ એક જ તસવીર તારીજ રાખી મૅં
પણ એવુ તે શૂ ભુલ હતી અમારી કે
આંખો મા તસવીર અમારી
હોઠ પર નામ બીજા કેમ

મળતા હતા એ મને
ધરે બાના બનાઇ ને
એ દિવસ યાદ કરી
આખ ના આસુ રોકવા નુ નામ લેતા નથી
બસ ફરતો ફરતો ત્યાં આઇ ને
મારા આ પગ રોકાઈ ગયા
જયાં એનુ ધર છે
એવુ લાગે છે એ ધર ની અંદર છે
મને એ જોઈ બંધ કરી દીઘૂ બારણું
યાદ સાથ છે
તુ નથી

તું અને તારી એ પ્યાર ની વાતો કોણ ભૂલ શે
નામ લઈ જીતો તારું હવે. નામ ભુશી કેવી રીતે જીવવું મારે ........,... ...... ...

આ ઝાડ નીચે બેસીને કેટ કેટલી વાતો કરતા
યાદ છે કે ભૂલી રે ગયા છો
જીવતા જીવતા મરતા શીખડી ગયા છો તમે ......
ગયા છો તમે.......... .....

ઝાડ ની ઉપર કોતરે વું નામ પૂછે છે
પાણી થી છલકરેલ આ વાદળ પૂછે છે
મોર અને ઠેર મળે છે મહલાલ માં
એ મને એકલો જોઈ પૂછે છે
ક્યાં છે તમારી પ્રિય તમાં ક્યાં છે ..... ??????

હસતા હસતા પૂછે છે મને .......

હું શું કહું એમને હું શું કહું એમને.

લઈ ને આશરો તારો હું જીવું છુ
કોઈ પૂછે તો તારો સત્વારો માગું છું

વરસાદ ઝરમર ઝરમર વરસતો જાય છે
દર્દ આંખ માં થી છલકતી જાય છે

ઉગાડે છે ક્યાં રે બારણું હું રાહ જોઉં છું
ધર ની નીચે.

કેમ બંધ ક્યાં છે તે દિલ ના દ્વાર ....
કેમ બંધ ક્યાં છે.

નથી મળતી દિલ ની કોઈ પણ વાત તારા થી
તો પણ તારો બનવા હું માગતો હતો

જ્યારે સમય સમજાય છે ત્યારે જ ભાન આવે છે
તું છે મારી સાથે બીજુ કંઈ જ નથી જોતું


તારી મારી લવ સ્ટોરી જાણે છે દુનિયા
તો પણ તારો બનવા માગે છે આ હદય
હોટ પર નામ લઈ
આંખો માં તસવીર લઈ
ગામ ના જાપે જઈ જોર જોરથી બૂમ પાડીને
કહવું છે મારે. હા હું એને પ્રેમ કરું. છું.
હા હું એને પ્રેમ કરું છું.


હાથ માં હાથ તારો મળ્યો ગભરાહટ ઓછી થઈ
હદય જોર જોરથી ધબકતું થોડું શાંત થયું.

તારો સાથ મળ્યો જિંદગી જીવી મારે આસન થઈ


ફરી ફરી થાક લાગ્યો મને તારા ઘર ના ચક્કર
દુનિયા ની નઝર માં તો હું બની રે ગયો
લવર ......... .....


મને ખબર છે તું પણ રડે છે એટલે તો મારી આખ રોકાતી નથી મારી ..............
જ્યાં સુધી જીવ છે એટલે ત્યાં સુધી તું અને હું સાથે જ છીએ ......... ..


તું છે મારી ગઝલમાં કહું છું હવે તો જરા સાંભળ


લખી લખી થાક નથી લાગતો પણ તારી યાદ ઓ થી થાકી જાઉં છું
એ રૂપાળું નામ એના પર લાલ રંગ નું રૂપાળું રૂપ તારું
શણગાર સજી ને યાદો માં તું ફરે છે
એક રૂપાળું રૂપ એના પર લાલ રંગ નું રૂપાળું રૂપ તારું

તું છે એટલે પ્રેન ચાલે છે સાહી નહો તો ખૂન થી લખી દઉ છું
છપા સે પોસ્ટ પર લાલ રંગ નું રૂપાળું લાગશે
તું રૂપ ની રાણી છે રાણીની મહા રાણી
ખબર છે ક્યાં ગઝલ માં તારું નામ નથી લઈ દે

સમય સમય સમજાય છે ત્યારે તમારી હાજરી અનુભવાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો