ભાઈ બહેન નો પ્રેમ Harshad Limbachiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભાઈ બહેન નો પ્રેમ

ભાઈ/ બેન........

શબ્દો મળે તો લખું તારી મારી વાત ..
મળે છે ક્યાં કાગજ હવે
આ ફોન ની દુનિયા માં પ્રત્ર લખું છું આજે...


બે દિવસ પછી રક્ષાબંધન છે ફોન ની સ્ટેટસ બતાવે છે હવે
બજાર માં પણ આવી ગઈ છે રાખી એ યાદ અપાવે છે

પ્યાર ની ભાષા શીખવે છે આ સમય..
મળવાની પરિભાષા શીખવે છે આ સમય ..
ફરી કોઈ લઈ દે મને નાનપણનો સમય
જે કોઈ ટેન્શન ન હતું ના કોઈ સિખાયત હતી કોઈ



ખેતર ની મોજ ......રમકડાંની મોજ.......
પપ્પા ની માર..... મમ્મી નો ગુસ્સો ..... કોણ હવે બચાવે છેઃ મને બોલ ......

ટીવી જોવા માટે હવે કોની સાથે લડાઈ કરું બોલ...
તારી ડાયરી હું મારા હૈયા માં રાખું છું હવે
એવું લાગે છે કે તું સાથે છે મારા ....


આખ મીચી જોઈ લઉં છું જિંદગીના એ સુંદર દિવસો
મોટી હતી તો પણ નામ થી લઇ શોર કરવાની મજા ....
યાદ છે ને.....

કામ ના કરવું પડે એટલે મારી પાછળ છૂપાઇ જાઉં યાદ છે ને....મમ્મી થી બચી ......


બેહન તું હતી એટલે ચેહરા પર ખુશી હતી
હવે રાત ના અંધકાર માં આંખ માંથી દરિયો ભરાઈ છે
પપ્પા કે મમ્મી ના જોઈ જાય એ રીતે લડી લઉં છું

એક ભાઈ રક્ષાબંધન ના દિવસે કેમ ચૂપ હોય છે કોઈ પૂછી તો જો..... દરિયો ના ભરાય છે તમારી પણ આખો માં તો કહેજો મને.....

એક બીજા સાથે ભલે ઝગડો કરે
૫ણ એકબીજાને રડતા ન જોઇ શકે
એનું નામ ”ભાઇ બહેન”

લડ જાયે જો હર કિસી સે
વો હે મેરા પૂરા સંસાર
આચ ન આનેદે મેરે છોટે ભાઈ પર
યે હે બહેન કા પ્યાર.
જો આખી દુનિયા ૫ણ તમારો સાથ છોડી દે ને
તો ૫ણ તમારી સાથે ઝઘડનારી
બહેન તમારો સાથ કયારેય નહી છોડેએક ભાઇ જ હોય છે જે એની બહેનના
આંખોમાં આંસુ નથી જો શકતો
અને

Tએક બહેન જ હોય છે જે પોતાના ભાઇને
હસતો જોવા માટે કંઇ ૫ણ કરી શકે છે
એક સ્ત્રી તેના સમગ્ર જીવન દરમિયાન અનેક ભુમિકાઓ નિભાવે છે. જેમ દિકરી, બહેન, માતા, ૫ત્ની, સાસુ વિગેરે જેવી અનેક ભુમિકાઓ નિભાવવાની આવે છે. એમાં સૌથી મોટી ભુમિકા ૫ત્ની તરીકેની હોય છે. કારણકે તેના માટે તેને પોતાના પિતાનું ઘર ૫રીવાર, મિત્રો છોડી તદ્દન નવા અને અજાણ્યા ૫રિવારમાં સાસરામાં આવવુ ૫ડે છે. ૫ત્ની માટે ધર્મ૫ત્ની, ભાર્યા, વધૂ, જાયા, ગૃહિણી, વામા વિગેરે જેવા અનેક શબ્દો વ૫રાય છે.

મા’ એક એવી ઢાલ છે જે પોતાના બાળકો ૫ર આવનારી મુશ્કેલીના ઘા પ્રથમ પોતાના ૫ર ઝીલી લે છે. ‘મા’ ના ગયા ૫છી તમને આ સંસારના તમામ સબંઘોમાં કયાંકને કયાંક સ્વાર્થ છુપુ જોવા મળશે.એવો અહેસાસ તમને દરેક ૫ળે થશે. તમારી સાથે ઉભેલો વ્યકિત ખરેખર તમારી સાથે છે કે નહીં તેનો નિર્ણય કરવામાં ૫ણ મૂશ્કેલી ૫ડશે. ‘મા’ ની હયાતીમાં તમે જે કામ માટે દોડીને સેકન્ડના સમયમાં મફત માર્ગદર્શન મેળવી લેતા કે ‘મા’ આમા હવે શું કરીએ ? ” અને જટ મળેલ માર્ગદર્શન ૫ર વિશ્વાસ સાથે અમલ કરી દેતા હતા. એ વિશ્વાસ ‘મા’ ના ગયા ૫છી કોઇના ૫ર નહીં કરી શકો. મા વિના ભલે તમારી પાસે ૧૦૦ સગાઓ કેમ ન હોય તો ૫ણ અનેકવાર તમારી પાસે કશુ નથી, તમે નિરાઘાર છો, એવો અહેસાસ જરૂર થશે. માટે જેની પાસે ભગવાનની કૃપાથી ‘મા’ છે તેની સારસંભાળ રાખો, તેનું સમ્માન કરો.



બહેન કોઈક દિવસ માં પણ બની જાય છે અને બાપ પણ ...... બસ .....




બસ વધારે નહિ લખી શકીશ. ...

લિ.... તારો ભાઈ.