કર્મોનો હિસાબ - (ભાગ ૧૨) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૧૨)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૨ )



ક્રિશ્વી વિચારોમાં ખોવાયેલી હતી. મને તંદ્રા તોડતા કહ્યું "મેડમ તૈયાર છે આપણા પેગ. મને ખબર છે તે ક્યારેય આવું પીધું નથી પણ મજા આવશે પીવાની. તારો નશો આ વોડકાનો નશો બસ બીજું શું જોઈએ જીંદગીમાં.!"



"આ તો એકજ છે આપણા ક્યાં છે?" ક્રિશ્વી બોલી ઉઠી.



મને ગ્લાસ ઉઠાવ્યો અને ક્રિશ્વીના હોથપર ધરી દીધો. અજીબ લાગતો સ્વાદ છતાં ક્રિશ્વી એ વોડકાની ઘૂંટ મારી. સાથે મસાલા કાજુ પણ થોડા લીધા.



ત્યારબાદ મને પણ વોડકા પોતાના મોઢામાં ભરી અને પોતાના હોઠ ક્રિશ્વીના હોઠ સાથે બીડી દીધા. ક્રિશ્વી કંઇપણ બોલે કંઇપણ સમજે એ પહેલા મને પોતાના મોઢામાં રહેલું વોડકા ક્રિશ્વીના મોઢામાં સરકાવી દીધું.



ખબર નઈ કેમ ક્રિશ્વીને આ બધુંજ ગમી રહ્યું હતું. જાણે સપના જેવું લાગી રહ્યું હતું. કોઈજ વિચારો કર્યા વિના ક્રિશ્વી મનની થઈ જવા માંગતી હતી. આ રાતની સવાર ના થાય એમ જ ઈચ્છતી હતી. વોડકાનો નશો પણ ચઢી રહ્યો હતો અને જાણે જીંદગી જીવ્યા નો રોમાંચ પણ સાથે હતો.



ક્રિશ્વીને જોરદાર નશો ચઢ્યો હતો. મન કરતાં પણ વધુ રોમાંચીત ક્રિશ્વી થઈ ગઈ હતી. કોઈપણ પ્રકારના વ્યસન, નશાને ધુત્કારી નાખતી ક્રિશ્વી આજે નશામાં ચૂર થઈ હતી. માત્ર ને માત્ર વિચાર એટલો જ હતો મારા અસ્તિત્વને મનમાં ઓગાળી નાખવું છે બસ.



બધુંજ સાઇડ પર મૂકી મન ક્રિશ્વી પર તુટી પડયો. આજે એ દિવસ હતો જેની મન વર્ષોથી રાહ જોતો હતો. ક્રિશ્વીને મનભરી માણવી હતી. બહુ બધું સેક્સ કરવું હતું. હા એ જ જે મન ક્રિશ્વી સાથે માણવા ઇચ્છતો હતો.



એકએક કરી મન ક્રિશ્વીના શરીર પરના આવરણો દુર કરતો ગયો. ક્રિશ્વી બધુંજ ભૂલી નશામાં ચકચુર અને રોમાંસમાં તળબોળ થઈ ચૂકી હતી. મન ક્રિશ્વીના શરીર પરના બધાજ આવરણો દૂર કરી ક્રિશ્વી પર તુટી પડયો હતો. જાણે આ જ પ્રેમ હતો મનનો.



ક્રિશ્વીની જાણ બહાર આ બધાનું વિડિયો શૂટિંગ થઈ રહ્યું હતું. કોઈપણ ભોગે મન ક્રિશ્વીને આજીવન માણવા ઈચ્છતો હતો આથી આવું કરી રહ્યો હતો. મનના હોઠ ક્રિશ્વીના અંગેઅંગ પર ફરતા ગયા. ક્રિશ્વી રોમાંચીત થતી ગઈ.



પોતાના પતિ પાસેથી ક્યારેય ના મળેલો રોમાંચ, પ્રેમ ક્રિશ્વીને આજે મન પાસેથી મળી રહ્યો હતો માટે ક્રિશ્વી કંઇપણ વિચારવાના મુડમાં નહોતી. માત્ર ને માત્ર આ પળોને માણી લેવી હતી.



બહું બધો રોમાંચ, બહું બધો પ્રેમ, ક્રિશ્વીના આખા શરીર પર લવ બાઇટ્સ, અઢળક સેક્સ આખો રૂમ ક્રિશ્વીની સિસકારીઓથી રોમાંચીત થઈ ચૂક્યો હતો. મન ક્રિશ્વી પર હાવી થઈ ગયો હતો અને ક્રિશ્વીને પણ આ વાઇલ્ડ સેક્સ ગમી રહ્યું હતું. ક્રિશ્વીને ખબર જ ના રહી ક્યારે એ સૂઈ ગઈ. બસ એને એટલુંજ ખબર હતી પોતે સેફ વ્યક્તિના સાથે છે.



થાક અને ઊંઘના કારણે ક્રિશ્વી મોડે સુધી સુતી રહી. શરીર પરના આવરણો તો હજુપણ નહોતાં છતાં ક્રિશ્વીને સહેજ પણ સંકોચ નહોતો. પોતે આખીરાત મનની છાતી પર માથું રાખી સુતી હતી એનો આનંદ હતો. મનના શરીરના આવરણથી ઢંકાયેલી હતી એનો સંતોષ હતો.



ઉંઘ ઉડી હતી છતાં ક્રિશ્વી મનની છાતી પર મનની આગોશમાં પડી રહી. મનની સામે જોઈ વિચારી રહી હતી કે જીદ કરતો, ગુસ્સો કરતો મન જોને કેવો નિર્દોષ લાગી રહ્યો છે.



મનમાં જ ક્રિશ્વી બોલી ઉઠી ગમે છે યાર તું મને બહું જ ગમે છે. તું જેવો પણ હોય મારો છે મારે આજીવન તારા થઈ તારી સાથે રહેવું છે. પ્લીઝ મને ક્યારેય દૂર ના કરતો. વોડકા નો નશો તો ક્યારનો ઉતરી ગયો હતો પણ મનના પ્રેમનો નશો ક્રિશ્વીને સાચા ખોટાનુ ભાન ભૂલાવી ચૂક્યો હતો.



*****



શું મન ક્રિશ્વી નો સાથ દેશે?


શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?


પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?


આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.



*****



તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...


Feelings Academy...