ચાલી ભલીભાતી જાણતો હતો તે દેવદત્ત છે ત્યાં સુધી ઇન્દિરા સોની ના બોડીગાર્ડ ના એક્સચેન્જ પોસિબલ નથી.અને એટલે જ કોઈ એક એવી ડિપ્લોમસી એક્ટિવ કરાવવાની છે જેના પરિણામ સ્વરૂપ દેવદત્ત જનપથ થી સદાઈ માટે દૂર થઈ જાય.
દેવદત્તે ઊભા ઊભા જ લગભગ દોઢ કલાક સુધી સમજાવટ આપી પરંતુ ગાંધીવાદી અને રાજનીતિમાં પ્રબળ વિશ્વાસ રાખનારા ઇન્દિરા સોની પર દેવદત્તના બોલ ની કોઈ જ અસર ના થઈ ના થઇ. જોકે ઇન્દિરા સોની નું પ્રીપરેશન પણ ક્લિયર જ હતું કે એકને એક દિવસ ખાલિસ્તાન મેટરને પોલિટિકલ ફ્લોર પર લઈ આવવાની અને તેને આતંકવાદી હાથમાંથી છીનવી લઇને લીડર ઓપરેટેડ બનાવી દેવી.
છેલ્લો ટેલેક્ષ સીલોન સ્ટેટમેન્ટ નો આવે છે અને પછી મશીન શાંત પડી જાય છે.
મશીન પડતાની સાથે જ ઇન્દિરા સોની એ દેવદત્ત ને કહ્યું ઠીક હૈ તુમ જા સકતે હો.
દેવદત્ત એ પૂછ્યું ઓર કોઈ કામ મેડમ!
સોનીએ કહ્યું એક બાર સમશીર બાટાકો મેરે પાસ ભેજ દેના.
આ સાંભળીને દેવદત્ત ખુશ થયા અને તરત જ કહી દીધું જી મેડમ, અને બહાર નીકળી ગયા.
window less ચેમ્બર નો ડોર ઓપન થાય છે અને સાથે જ સમશેર બાટા ચેમ્બર માં પ્રવેશ કરે છે. અને ઇન્દિરા સોની ને એક સોલિડ સેલ્યુટ આપે છે. ઇન્દિરા સોની ટેબલ પર પડેલા ત્રિરંગાની સામે જોયું અને કહ્યું આવો સમશેર બૈઠ જાઓ.
શમશીર ના બેસતા જ સોની એ તેમને સવાલ કર્યો કે શમશીર મુજે એક બાત બતાવો કે તુમ જો ભી જાનતે હો ઉસ પર તુમ કિતને ક્લિયર હો ઔર કિતને confused.
સમશેર અત્યંત વિનમ્ર બની ગયા,જો કે તરત જ તેમણે સમજી લીધું અને ફરી પાછા થોડાક અક્કડ થઈને બોલ્યા મેડમ મેને જોભી કહા હૈ વો સબ સહી હૈ ઈટ વોસ ઑલ ટેકનિકલ્સ, nothing personal.
સોની એ કહ્યું ઠીક હે તુમને સારે અંદાજ ઈકઠ્ઠે કીએ ઓર એક નતીજે પર પહોંચે.
બાટાએ કહ્યું write મેડમ.
યાનીકી અબ કોઈ ઠોસ સબૉત તુમ્હારે સાથ નહિ લગા હૈ રાઈટ!! સોનીએ કહ્યું.
બાટા બોલ્યા, જી મેડમ તફતીશ જારી હૈ.
ઈન્દિરા સોની બોલવા જાય તે પહેલા જ બાટા એ વચમાં બોલીને કહું મેડમ આપશે એક રિક્વેસ્ટ હૈ.
ઈન્દિરા સોની એ કહ્યું, બોલીયે ક્યા હુઆ?
બાટા એ કહ્યું મેડમ ઈસ પુરે ખાલિસ્તાન મેટર કો આપ જ્યાદા નહિ બસ એક બાર પોલિટિકલ એંગલ સે બહાર નિકાલ કર ઇન્ટેલિજન્સ એંગલ સે દેખીયે. આપકો સારી બાત સમજ મે આ જાયેગી.
આપ દેશ કી સેવા કરતી હૈ ઔર હમ આપકી રક્ષા, દોનો કી સોચ મેં કુછ તો ફરક હોગા!!
ઇન્દિરા સોનીએ કહ્યું દેખો શમશીર , તુમ જો કહે રહે હો શાયદવો સચ હો. મગર યે શાયદ કે બાદ
અગર સચ ના નિકલા તુમ જાનતે હો કી દેશ કો કિતના બડા નુકસાન હો સકતા હૈ!!!
ઇસ લિયે તુમ મુજે સિર્ફ હમારે ડોમેસ્ટિક કી ભી ઇન્ફોર્મેશન દો, કી ક્યા ચલ રહા હૈ! એન્ડ જસ્ટ ફરગેટ ઇન્ટરનેશનલ એન્ડ એક્સપેરિમેન્ટલ્સ , હમે ઉન એક્સપરિમેન્ટલ સે કુછ ભી લેના દેના નહીં હૈ. તુમ સમજ રહે હો ના હોના!!
બાટા ના ચહેરા પર માયુસી છવાયેલી જોઈ સોનીએ તેમને કહ્યું લુક સમશેર, સચ રહી હૈ કિ લોગ હમે તીસરી દુનિયા કહેકર ્હી્તે્હી્તે્હી્તે્હી્ હૈ હી બુલાતે હૈ. અબ ઈસ અભિશ્રાપ લેશે બહાર આના હૈ તો અમે પોલિટિકલ ટિપીકલ્સ કો છોડના હી પડેગા.હમે બહોત સારી લોગો સે મીલના પડતા હૈ ઔર બહોત સારે કોમ્પ્રોમાઇઝ કરના પડતે હૈ. ઓર બહોત સારે પ્રોટોકોલ્સ તોડને ભી પડતે હૈ.