NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 15 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 15

અલ્ટ્રા ગોર્જિયસ અને અલ્ટ્રા neat and clean ફેન્સી ડેટાસ ની લેબોરેટરી નો door open થતાની સાથે જ એક સ્પાર્ક નો ફટાકડો સંભળાય છે અને બીલે રીમોટ tripoid પર મૂકીને કહ્યું વેલકમ મી સ્કાય, વેલકમ ટુ ફેન્સી ડેટાસ.

બીલ ને સ્કાય દેખાયો અને બીલ ખુશી થી બોલી ઉઠ્યો fun is ready, મિસ્ટર સ્કાય!!

સ્કાય બીલ ની સામે જઈને ઊભો રહે છે, અને બીલ સમજી જાય છે. અને સ્કાય અર્ધ અંધારપટ વાળી લેબોરેટરી ને આમતેમ જોવા લાગે છે.

બીલે ફરીથી રીમોટ ઉઠાવ્યું અને તરત જ લેબોરેટરીની બીજી બધી જ lights on થઈ ગઈ.

સ્કાયે પ્રસન્નતા અને આભા થી લેબોરેટરી ને ગોળ ફરીને જોઈ , કે જેમાં આશરે ૩૦ હજારથી પણ વધારે માઈક્રો ચેમ્બર્સ હતા. જે, almost back magnet wall and zero atmosphered હતા. જેની અંદર ૩૦ હજારથી પણ અધિક જાતિના પ્રકાશો સંગ્રહિત હતા.

બીલે સ્કાય ને ખબર ના પડે તેવી રીતે રીમોટ નો એક નંબર પુશ કર્યો અને બીજી જ સેકન્ડે સ્કાય ની કાન પટ્ટી પર એક હલકા પુલકા સ્પાર્ક નો અવાજ સંભળાયો. અને સ્કાય બોલ્યો upps!! what's that?

સ્કાય નું વાક્ય પૂરું થતાંની સાથે જ શટર shutdown થવાનો અવાજ સંભળાય છે અને બીલે તે બાજુ હાથનો ઇશારો કરીને કહ્યુ, nothing serious just only that was!

બિલ બોલ્યો by the way Mr sky do you know? હમણાં જ તમારી કાનપટ્ટી પર જે સ્પાર્ક થયો હતો તે પ્રકાશ કયો હતો!!

સ્કાયે કહ્યું, વેલ how do i know!!

બિલે કહ્યું મી સ્કાય, આ લગભગ 20,000 પ્રકાશ વર્ષ જૂના અવકાશી ખંડેર નો પ્રકાશ હતો. જેને અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક કરીને સેવ કરી લીધો હતો. જેની હવે અમારે કોઈ જ જરૂર નથી રહી.

સ્કાયે પૂછ્યું means!!
બીલે કહ્યું તેના બધા જ ફોટોગ્રાફ્સ અને નેગેટીવસ એન્ડ અફકોર્સ, બ્લુ પ્રિન્ટ પણ અમારી પાસે સેફ છે.

પરંતુ...... સ્કાય પૂછવા ગયો અને બીલે કહ્યું જસ્ટ રિલેક્સ મિસ્ટર સ્કાય, તે પ્રકાશ વીસ હજાર વર્ષ જૂનો હતો, હવે અત્યારે તે ખંડેર જીવીત છે કે નહીં તેની અમને નથી ખબર. અને આમેય તેની કોઈ અવકાશી પ્રક્રિયામાં ભાગીદારી હોય એવું અમે નથી માનતા. સો રિલેક્સ મી સ્કાય, નથીંગ to worry, come and હેવ અ સીટ .

સ્કાય સિલેક્સ થયો અને ચેરમાં બેઠો.
બીલે તેના સાથળ પર હાથ મૂકીને કહ્યું સો મી sky would you like to play with? I mean, which lights!!

સ્કાય ઉભો થયો અને ખુશીથી ગોળ ફરવા લાગ્યો અને બોલ્યો that all with lets on play અને તે કહે છે પણ, આ બધુ છે શું??

બીલે કહ્યું આ વોલ ઉપર તમને જે દેખાય છે તે બધા જ કુલ મળીને આશરે ૩૦,૦૦૦ જેટલા માઈક્રો chambers છે જે almost બેક વૉલ થી મેગ્નેટેડ છે.

સ્કાય કહ્યું ઓહ આઈ સી!! એન્ડ?

બિલ એ કહ્યું તે બધા જ ચેમ્બર્સ almost zero atmosphere છે જેની અંદર વિવિધ જાતના પ્રકાશો બેંક મેગનેટ થી attracted છે. જેવી તે માઈક્રો ચેમ્બર ની front wall ઓપન થાય છે કે પ્રકાશ સીધો જ તેના longitude latitude ની દિશા માં માંબહાર નીકળીને આગળ વધે છે.

સ્કાય પૂછ્યું તો તમને કેવી રીતે ખબર પડી કે તેનું ફુલ સ્ટોપ મારી કાનપટ્ટી જ હશે!!

બીલે કહ્યું ,વેલ મારે એવો કોઈ જ પ્લાન ન હતો.

સ્કાયે કહ્યું ઓહ ઓ કે ઓકે ધેન આઈ સી!

સ્કાયે ધીમે રહીને પૂછ્યું, આ વળી longitude latitude શું છે!

બીલે કહ્યું, દરેક વસ્તુની gravitational falling site અલગ અલગ હોય છે. અર્થાત!!કે જરૂરી નથી કે આકાશમાંથી નીચે પડતી દરેક વસ્તુ એક જ સ્થાન પર પડે. દરેક વસ્તુની પતીત સ્થલી અલગ અલગ હોય છે. જેની પાછળ longitude latitude જવાબદાર હોય છે.