ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ કાલ્પનિક-વિજ્ઞાન વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ અદભૂત ચશ્મા, દિલની વશમાં - 4 - અંતિમ ભાગ દ્વારા Hitesh Parmar અદભૂત ચશ્મા, દિલની વશમાં - 3 દ્વારા Hitesh Parmar અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2 દ્વારા Hitesh Parmar અદભૂત ચશ્મા, દિલની વશમાં - 1 દ્વારા Hitesh Parmar ચંદ્રની સાખે - ભાગ 2 - છેલ્લો ભાગ દ્વારા Jyotindra Mehta સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું, તે વિષે કોર્ટને માહિતી આપી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને ... ચંદ્રની સાખે - ભાગ 1 દ્વારા Jyotindra Mehta અજવાળી રાત હતી, એક વ્યક્તિ નીચે ફર્શ પર ટૂંટિયું વાળીને બેઠી હતી અને બારીમાંથી બહાર દેખાતા ચંદ્રને જોઈ રહી હતી. ચંદ્રને જોઈને તેના ચેહરા પર હાસ્યની લહેરખી આવી ગઈ ... નવી દુનિયા! - ભાગ 6 દ્વારા Ajay Kamaliya અમે હવે પૃથ્વીથી એટલે દૂર પહોંચી ગયા હતા કે અમારે પૃથ્વી પર સંદેશો પહોચાડવા અને સમો જવાબ મેળવવા 2 મહિના જેટલો સમય લાગે. અમે બે વર્ષમાં એટલું અંતર કાપ્યું ... નવી દુનિયા! - ભાગ 5 દ્વારા Ajay Kamaliya હવે spaceship પર ફક્ત 2 જ ક્રૂ મેમ્બર હતા જેને 1 મહિના માટે spaceship નું maintenance કરવાનું હતું. બાકી બધા અર્ધમૃત હાલતમાં હતા. મુસાફરી ના બે દિવસ થઈ ગયા ... કૃષ્ણવિવર દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે. એનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. ***************** "આજકાલ કંઈક અલગ જ અનુભવ થાય છે. હું અંધકાર બની રહ્યોં છું. મારામાં ... નવી દુનિયા! - ભાગ 4 દ્વારા Ajay Kamaliya જાગો જાગો સવાર પડી ગઈ છે.... વહેલી સવારે શશીકાંત એ મને ઢંઢોળીને જગાડ્યો. હું જાગ્યો વહેલી સવારે 5 વાગ્યા હશે, છેલ્લી વખત સૂર્યનારાયણના દર્શન કર્યા. મિશન નો સમય સાંજે ... નવી દુનિયા! - ભાગ 3 દ્વારા Ajay Kamaliya લગભગ 45 દિવસનો સમય બાકી રહ્યો હશે. અમારે કેલિફોર્નિયા મિશનની ટ્રેનિંગ માટે જવાનું હતું. મે પાર્વતી અને બંને બાળકોની રજા લેતા તથા પાર્વતી સામે જોઈને કહ્યું "તું જયરામ (મારો ... હું મારી સાથે છું ખરા! દ્વારા Dr. Rohan Parmar એક સંશોધન દર્શાવે છે કે સામાજિક જોડાણો એ ભાવનાત્મક અને શારીરિક સુખાકારી બંને માટે મહત્વપૂર્ણ છે. જો કે, એકલા રેહવુ એ પણ માનસિક સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લોકોની ... હું મારી સાથે છું ખરા? દ્વારા Dr. Rohan Parmar એક સંશોધન દર્શાવે છે કે સામાજિક જોડાણો એ ભાવનાત્મક અને શારીરિક સુખાકારી બંને માટે મહત્વપૂર્ણ છે. જો કે, એકલા રેહવુ એ પણ માનસિક સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લોકોની ... નવી દુનિયા! - ભાગ 2 દ્વારા Ajay Kamaliya મારા પરિવારમાં મારી પત્ની પાર્વતી, દીકરી શ્રેયા અને સંયુક્તા છે આખરે અમે સામાન પેક કર્યો, સવારની વહેલી ફ્લાઇટ હતી એટલે અમે રાત્રે જ નીકળી ગયા સવારે ત્રણેક વાગે એરપોર્ટ ... નવી દુનિયા! - ભાગ 1 દ્વારા Ajay Kamaliya હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું. વાત છે ઈ.સ. 2254 ની હવે નું ભારત ખુબ જ પ્રગતી પર છે ટેકનોલોજી નો પણ ... Tarminator - THE CURRANCY CNTONMENT - 16 દ્વારા Nirav Vanshavalya ગોલ્ડ કોઈન ટ્રક મંદ વાયુની ગતિથી હવામાં ફંગોળાઈ રહી છે. અને થોડી જ વારમાં હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર પાણી ફરી વળે છે.the basket channel એ વાતની પુષ્ટિ આપે છે કે ... બર્થ ડે પાર્ટી દ્વારા Mrs. Snehal Rajan Jani વાર્તા:- બર્થ ડે પાર્ટીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"આ બધું શું માંડ્યું છે? સવારથી તમે લોકોએ ઘર માથા પર લીધું છે?" સ્મિતા એનાં પતિ અને બંને બાળકો પર ગુસ્સે થઈ. ... Tarminator - THE CURRANCY CNTONMENT - 15 દ્વારા Nirav Vanshavalya કેમકે ટ્રક bank of બલુચિસ્તાન ના અંડરગ્રાઉન્ડ બંકર બાજુ વળવાને બદલે નેવલ હેલીપેડ ગ્રાઉન્ડ બાજુ આગળ વધે છે.t450 તેના બ્રેઇન સ્ટ્રેપ પર કોમ્પ્રોમાઇઝ સકસેસ નું પ્રિડક્શન વાંચી લે છે ... પુન જન્મ દ્વારા DIPAK CHITNIS. DMC // પુન: જન્મ // વાસુ આદ્રપ્રદેશના પાટનગર એવા હૈદરાબાદમાં વસતો બહુ મહત્વાકાંક્ષી વ્યક્તિ ગયો, તેના મગજમાં શરૂઆતથી કંઇક કરી બતાવવાની મહત્વકાંક્ષા ભરાયેલી હતી. કે પોતે સ્વરૂપવાન હોવાને પરિણામે તેને ... Tarminator - THE CURRANCY CNTONMENT - 14 દ્વારા Nirav Vanshavalya રાઉન્ડ શેપ આયર્ન ગેટ થી થી ટનલ ઓલમોસ્ટ લીકેજ લેસ જ હોય છે.અને તેમ છતાં પણ તે ટનલ ની ઑલ રાઉન્ડ સાઈડ થ્રી પાણી ના લીકેજીસ દેખાવા લાગયા છે.અને ... Tarminator - THE CURRANCY CNTONMENT - 13 દ્વારા Nirav Vanshavalya ગ્લાસ ધીરે ધીરે ખુલતા હોય છે,અને જો એમ ના થાય તો ટનલ ને વોટર સેટ બેક પણ લાગી શકે છે.હાઇટાઇડ ગલાસ બોક્સ ની અંદર માત્ર 5,000 ઘન લિટર પાણી ... Tarminator - THE CURRANCY CNTONMENT - 12 દ્વારા Nirav Vanshavalya ટનલ ના ભૂમધ્ય થી 50 નોટીકલ એક્ઝિટ પર ફરી એકવાર લાર્જ કેવ ના દર્શન થાય છે. જ્યાં થી પાણી તેના વમળો થી પાછું આવી રહ્યું છે. અને અહિં ટનલ ... માતૃત્વની સરવાણી દ્વારા Alpa Bhatt Purohit સ્નેહા દેખાવે આકર્ષક, શ્યામ, સામાન્ય યુવતીઓ કરતાં થોડી વધુ ઊંચાઈ ધરાવતી અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આૅફિસરનો હોદ્દો ધરાવતી ખૂબ જ સાલસ યુવતી. સવાર સવારમાં ઘરમાં બેસી વિચારે છે, હજી ... Tarminator - THE CURRANCY CNTONMENT - 11 દ્વારા Nirav Vanshavalya એન્ટી ગ્રેવિટી રોપ્સ કેજે ટનલ ની ઉપર અર્ધ ગોલાકાર તનેલા લાગેલા છે જેણે ટનલ ને throughout પિલર લેસ હોવા છતાં પણ સતહ થી ઉપર ખેચીને રાખેલી છે. તે રોપ્સ ... વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-5 દ્વારા Hetal Bhoi (આપણે આગળ ના ભાગમાં જાણ્યું કે પ્રો.સ્નેહ ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ માટે પરમિશન મેળવી લે છે.અને તે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરે છે હવે તેઓ પરીક્ષણ ના તબક્કે પહોંચી ગયા છે ... Tarminator - THE CURRANCY CNTONMENT - 10 દ્વારા Nirav Vanshavalya still friends is not call full stop,becouse we have still remain to understand infinits of ishvar.that what ishvar call thair infinits!! in this answering there is only and most ... 21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - 2 દ્વારા પરમાર રોનક વીર તેના મોટા ભાઈ મોહિતના નાનપણના સ્વપ્નને પૂણ કરવા એક અંજાણ ફોર્મ ભળી નાખે છે. તે SAUTA (સાઉટા) ફોર્મ હોય છે. તે ફોર્મને કારણે મોહિત અને વીર અંતરીક્ષના સફરમાં ... અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-4 દ્વારા Hetal Bhoi (અગાઉના ભાગમાં આપણે જાણ્યું કે પ્રો.સ્નેહ પોતાના મિશન ની નિષ્ફળતા ને લઇ દુઃખી છે એ સમયે પ્રો.મનન આવે છે જે તેને ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ છોડવાનું કહે છે અને સાથે ... Tarminator - THE CURRANCY CNTONMENT - 9 દ્વારા Nirav Vanshavalya hear in carabian chains all experts are in looks of what can be possible!!but, so bad they have confusion of helpless.and really they all experts looks staired and symphthaized(સહાનુભુત:)(હ) ... અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-3 દ્વારા Hetal Bhoi (આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ ટાઈમ મશીન નું પરીક્ષણ કરી રહ્યા છે ને અચાનક મોટો અકસ્માત સર્જાય છે ને તે બેભાન થઈ જાય છે ને જ્યારે તે જાગ્રુત ... 21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - 1 દ્વારા પરમાર રોનક વીર તેના મોટા ભાઈ મોહિતના નાનપણના સ્વપ્નને પૂણ કરવા એક અંજાણ ફોર્મ ભળી નાખે છે. તે SAUTA (સાઉટા) ફોર્મ હોય છે. તે ફોર્મને કારણે મોહિત અને વીર અંતરીક્ષના સફરમાં ... અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-2 દ્વારા Hetal Bhoi (આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને હવે પોતે પરીક્ષણ નો હિસ્સો બનવા માગે છે. પણ તેમની પત્ની ડૉ.નેહા સ્નેહના નિર્ણય થી ...