NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 14 books and stories free download online pdf in Gujarati

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 14

ટેરેસ ના જાપાની નેટ ખોલવાના અવાજ ની સાથે જ લિફ્ટ ભૂગર્ભમાં ઉતારવાનો ઘુમરાટ સંભળાવા લાગે છે. અને થોડી જ મિનિટો પછી બે પગ ટેબલ પર તે થાય છે અને કોફીનો વરાળ નીકળતો છલોછલ મગ બાજુની ગ્લાસ tripod પર ટકે છે.

મોબાઈલ બેંગલ્સ ના અવાજની સાથે જ કીપેડ ટોન શરૂ થાય છે અને ફેન્સી ડેટાસ ની એક અલ્ટ્રા ગોર્જિયસ ઓફિસમાં ફોનની રીંગ વાગે છે.

ફોનનું રિસિવર અપ થતાની સાથે જ સ્કાય તેના સનકીપણા ને વશ થાય છે અને તેના હોઠ ફફડવાના શરૂ થાય છે.


સામેથી પૂછવામાં આવે છે હલો!! અને સ્કાય તેની ફિંગર ક્લિપ્ટ સાઉન્ડ કરીને કહે છે હલો બીલ!! ધીસ ઈસ સ્કાય.


સામેથી બીલ johnson પણ કહે છે ઓહ મી સ્કાય હાવ આર યુ!! આફ્ટર લોંગ time?

સ્કાયે તેના ફોન ના સ્પીકર પર હાથ મુક્યો અને બોલ્યો, હલો , વૉયજર!!

સામેથી પણ અવાજ આવ્યો હલો મિસ્ટર સ્કાય, હાવ આર યુ!! આફ્ટર લોંગ time?
સ્કાયે આશ્ચર્યના ભાવ થી જ સ્પીકર પર હાથ રાખીને કહ્યું, થેન્ક્સ, સુપર સેટેલાઈટ! થેંક્યુ વેરી મચ. આઈ એમ ફાઈન એન્ડ absolutely fine.

સ્કાયે વૉયજર ને પૂછ્યું આર યુ વૅકીંગ!!
વૉયજરે કહ્યું, યસ absolutely, you are talking with vice president of fancy datas limited. who is call second inventor of space raise.

બીલ johnson વાસ્તવમાં ફેન્સી ડેટાસ ના સેકન્ડ સાઇન્ટીસ્ટ છે કે જેમણે સ્પેસ રેઈસ નો આવિષ્કાર કર્યો હતો. first scientist નું નામ છે એલીક ફર્નાન્ડીસ કે જેઓ હવે આપણી વચ્ચે નથી.

anything else!!

સ્કાયે હસીને કહ્યું just આ મિનીટ વેઇટ. આઈ બી બેક.અને સ્કાયે બીલ ને કહ્યું, સો, બીલ how is going on ફેન્સી ડેટાસ!!

બીરેન કર્યું બસ બહુ કંઇ ખાસ નહીં બલ્કે, હવે કદાચ થોડું કલર ફુલ થાય તો કહેવાય નહીં.

સ્કાયે પૂછ્યું means!

બિલે કહ્યું કદાચ નેક્સ્ટ યર નું પ્લાનિંગ કહી શકું છું કે ગ્રીન કલર્સ ના ડેટા રેઈસ સ્પેસ માં મોકલવાના છે. કેમકે યુનિવર્સલી ફેન્સી ડેટાસ સ્વીકારી ચૂકી છે કે ગ્રીન કલર no resistance નો કલર છે. તો મેય બી કે સ્પેસ મા તેનો પાંચ ટકા જેટલો પણ ફાયદો મળી જાય,અને......... let's see what ધેર!!

સ્કાય પ્રશ્ન કર્યો કે મિસ્ટર બીલ કેન યુ ટેલ મી કે આ રેઈસ ને હ્યુમન બાયોલોજી કે‌ ઈનેનીમેટ બાયોલોજી થી કોઈ concern છે?

વૉયજરે ખોંખારો ખાધો અને સામેથી બિલે પ્રશ્ન કર્યો, વોટ... વોટ..્ વોટ!!
વોટ આર યૂ ટોકિંગ મી સ્કાય?
અને સ્કાયે વૉયજર ને જોરથી શી....... કરી ને રોકી લીધો.
સ્કાયે કહ્યું આ..આમાં..આઈ મીન આ રેઈસ ક્યાંક તો યુનિવર્સ ની ઇનેનીમેટ બાયોલોજી એક્સપ્લેન કરી જ શકે ને!!
બિલે કહ્યું વેલ,એવો પ્રોગ્રામ સોફ્ટવેર કરવો પડે particular. તો i don't think કે આ કામ ઇમ્પોસિબલ છે! but, તમારે આવી શી જરૂર પડી ગઈ મી સ્કાય!!

sky હસી પડ્યો અને જોન્સન ને કહ્યું, free time યુનો મિસ્ટર બિલ absolutely free time. just only idea nothing more!!

બીરેન કહ્યું,વેલ good idea.

સ્કાયે ફરીથી સ્પીકર પર હાથ મૂક્યો અને વૉયજર ને કહ્યું બસ, પાંચ મિનિટ તમને આપું છું મને કહો કે આ કેટલું ફળદાયી છે?

વાયજરે બોલવાનું શરૂ કર્યું અને કહ્યું hundred percent no doubt.

સ્કાયે ક્લિપ્ટ સાઉન્ડ કરીને વૉયજર ને wind up કર્યો અને બીલ ને કહ્યું , મિસ્ટર બિલ કેમના આપણે કોફી પીતા પીતા થોડાક પ્રકાશની સાથે મસ્તી કરી લઈએ.

બીલે કહ્યું, any time Mr sky you are most welcome.








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED