THE DEPLOMACY elemant gone enimy - 14 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

THE DEPLOMACY elemant gone enimy - 14

બૉરીસ પૃચ્છા માં બોલ્યો, બટ mr prince કયા આધારે indian diplomacy ને એક્ટિવેટ કરીશું. કોઈ તો રીઝન જોઈએ!! ને એન્ડ may I know why, this mister Prince??


પ્રિન્સ ચાર્લી બોલ્યો, nothing serious just casually divide and rule.


અહીં ગૌતમે indra સોની ને કહ્યું મેડમ, પીછલે એક સામે ઓસ્ટ્રેલિયન ડિપ્લોમેટ્સ કમસેકમ બારાહ બાર આપશે મિલે હે ,જીન મે સે 10 બાર without appointment.

American embassy કે લોગ ઇસરો કી મુલાકાત યુ લેતે હૈ જૈસે કોઈ પીકનીક પે જા રહે હો્ ઓર કામ પૂરા કરકે સીધે આપકે પાસ આ જાતે હે.

ઇન્દિરા સોની એ કયું દેખો ગૌતમ હમ અભી બહોત પીછલી દુનિયા મેં ચલ રહે હૈ, અગર આગે બઢ રહા હૈ તો ઈન protocol કો ભૂલના હી પડેગા. ઓર યે મત ભુલો કી યે સભી constitutional peoples હે. ઈનકી એન્ટ્રી એક્ઝિટ રેકોર્ડેડ હોતી હૈ, ઇસ મેં ગભરાનેવાલી કોઇ બાત નહીં હૈ.

ઇન્દિરા સોની હસીને બોલ્યા તુમ તો ઐસે બાત કર રહે હો જૈસે વો લોગ બમ્બ અપને સાથ લાયેંગે.

ગૌતમ ને થોડુક ખરાબ લાગ્યું અને તેમ છતાં પણ તેણે વિવેક જાળવતા કહ્યું,બ..બ... બમ્બ આભી સકતા હૈ
મૈમ.


અહીં પ્રિન્સ ચાર્લી એ બૉરીસને કહ્યું, લુક મિસ્ટર બોરીસ, લાહોર અને ચંદીગઢ બંને similarity પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે અને જો આ similarity ને રોકવી હોય તો Sikh separatist મોમેન્ટ ને જન્મ તો આપવો જ પડશે.

પ્રિન્સે બીફ નો ટુકડો ફરીથી મોંમાં મૂક્યો.

બોડીસ થોડોક ગભરામણ માં ચાર્લી ના કાંટા સામે જોઇને બોલ્યો, but mr prince આમાં diplomacy નું શું કામ છે!! ફ..ફ... ફંડિંગ તો ઓલરેડી ચાલુ જ છે, તો પછી હવે શું પ્રોબ્લેમ છે!

ચાર્લી એ કહ્યું funding થી માત્ર Sikh separatist movement જ ચાલી શકશે.

બોરીસ બોલ્યો, તો બીજું શું જોઈએ છે!! અને તેણે બીફ ની સામે જોયું.

ચાર્લી એ કહ્યુ,અમે ઈચ્છીએ છીએ કે ઇન્ડિયામાં political assassination થાય જેની સીધી અસર લાહોર અને ચંદીગઢની similarity ઉપર પડે અને ભારત-પાકિસ્તાન વચ્ચે લકીર નહીં બલ્કે દીવાલ ઊભી થઈ જાય.

બોરીસે ચાર્લી ના "અમે" એવા શબ્દના ઉચ્ચારણ માં આખા કચ્છમાં નજર ફેરવી, જ્યાં ચાર્લી સિવાય બીજું કોઇ નહોતું.

ચાર્લી એ કહ્યું, મિસ્ટર બૉરીસ, મિસ્ટર કેનેડી ના કાળના જે ફાઈટર પ્લેન્સ છે તેના ડીલ ની ઓફર ઇન્ડિયન ગવર્મેન્ટ કરો. અને તેમને કહો કે આ ડીલ સસ્તામાં પતાવી આપીશું. અને ગમે તેમ કરીને પણ ડિપ્લોમસી એક્ટિવેટ કરવો.

બોરીસ કશું બોલવા જાય તે પહેલા જ ચાર્લી બોલ્યો કે તમારે તેમને ફાઈટર પ્લેન સસ્તામા નથી આપવાના ફક્ત વાત જ કરવાની છે. over assassination તમે તમારા રસ્તે અને ઇન્ડિયન ગવર્મેન્ટ તેના રસ્તે.

આ ફાઈટર પ્લેન નો ઇતિહાસ કઈક એવો છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ ની અંદર અસ્ત્ર શસ્ત્રો ને લઈ ને એક ગજબની હોળ શરૂ થઈ ગઈ હતી અને પશ્ચિમને અસ્ત્ર શસ્ત્રો નુ એક રાક્ષસી વિજ્ઞાન પ્રાપ્ત થયું. હવે આ વિજ્ઞાન ની આડ લઈને વેસ્ટન વેપન્સ મલ્ટીનેશનલ અને ખાસ કરીને અમેરિકન વેપન્સ મલ્ટીનેશનલ જીવનધોરણ ઊંચું લાવવા ની આડ માં ઘાતક અસ્ત્ર શસ્ત્રો નો વેપાર શરૂ કરવાનું વિચાર્યું. પરંતુ તેમને તે વખતના અમેરિકન પ્રેસિડન્ટ જ્હોન એફ કેનેડી નડી ગયા. અને અમેરિકન વેપન્સ કંપની ઉપર તેમણે આ અસ્ત્ર શસ્ત્રો ના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધા. જેના પરિણામ સ્વરૂપ કેનેડીની હત્યાના પણ થઈ હતી. અને આ હત્યાના લગભગ દસ પંદર વીસ વર્ષ સુધી આખેઆખું યુનો જ વેપન્સ બિઝનેસ ના નામે ગુમસુમ રહ્યુ અને તેમના ફાઈટર પ્લેન ને literally જંક લાગવા લાગ્યો. હવે કેનેડી ના મૃત્યુ ના લગભગ 10 15 20 વર્ષ પછી આ જ કંપનીઓએ આજ fighter planes અને weapons ને modify or equipped કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં રીલૉન્ચ કર્યા જેમાં ફ્રાન્સની કંપની પણ સામેલ હતી.