દુનિયા જેને વર્લ્ડ વોર ફર્સ્ટ એન્ડ સેકન્ડ કહે છે, તે વાસ્તવમાં વર્લ્ડ વૉર હતા જ નહીં. તે કેવળ વેસ્ટ કોન્ટિનેન્ટ ના ઇન્ટર્નલ વૉર્સ જ હતા જેને વર્લ્ડ વોર નામ આપી દેવામાં આવ્યું હતું. જેને તમે યુનાઇટેડ નેશન્સ કહો છો તેજ યુનાઇટેડ નેશન્સ ને વર્લ્ડ વોર સેકંડ પહેલા એકબીજાથી ખતરો હતો અને આ લોકોએ જ એકબીજા થી બચવા હથિયારોની હોડ શરૂ કરી હતી.
અને આજ શત્રુ રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ બની ગયા એટલે ખતરો ટળી ગયો અને તેમના હથિયારોના ડાયવર્ઝન સ્વરૂપે તેનું વેપારીકરણ શરૂ થયું.ચાર્લી આજ ફાઈટર પ્લેન ની વાત કરી રહ્યો છે અને ફ્રાન્સની સરકાર દ્વારા ભારતને ઑફર અપાવીને ઇન્ડિયન diplomacy ને સ્ટાર્ટ કરવા માગે છે. અને ક્યાંકને ક્યાંક તે તેની itinerary સેટ કરવા કાજ તેવી જ રીતે protocol કોડ તોડવા માંગે છે. ચાલીએ assassination ની વાત કરી છે એટલે સ્વાભાવિક રીતે જ ઇન્દિરા સોની અથવા લોઅર chairperson ની હત્યાના જ કાવતરામાં જ છે. અને જો આ વાત સાચી છે તો એક વાત એ પણ સાચી જ છે કે આ હત્યા બોડીગાર્ડ ના રહેતા સંભવ ન હતી. અને બોડીગાર્ડ ને ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા chairperson ના સેક્રેટરી ને ચેન્જ કરાવવા નો. એટલે નક્કી જ ચાલી ની રૂપરેખા આજ protocol તોવાની દિશામાં આગળ વધવાની છે.
જોકે એકાદ વાર ઇન્દિરા સોનીને પણ ગૌતમ પ્રજાપતિની સાથે protocol જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. એટલે એવું કહી શકાય કે એ જમાનામાં પણ protocols તો હોવા જ જોઈએ પરંતુ કદાચ તેને sincerely લેવામાં નહીં આવતા હોય.અને કદાચ એટલે પણ એ એ જમાનામાં સર્વાધિક રાજકીય હત્યાઓ (political assassination) થઈ હતી.
ચાર્લી એ છે ખાલી બાઉલ ની બાજુમાં કર્યું અને બીફ નું નું નવું baul ઉઠાવ્યું. અને નવું વ્યંજન તેની ડીશમાં મૂક્યું. બોરીસ થોડુંક હસી પડ્યો પરંતુ તેણે ચાર્લી ને સમજ ના પડવા દીધી.
બસ પોઝિટિવ કે નેગેટિવ કશું પણ બોલવા જાય તે પહેલા જ ચારલિ એ તેના પ્રભાવથી બોરીસ ની સામે જોઈ લીધું અને બૉરીસે વગર વિચારે જ સંમતિ આપી દીધી.
બૉરીસ ઉભા થતા થતા એટલું ચોક્કસ બોલ્યો કે હજુ તેમની આર્મી પૂરી રીતે પગભર નથી થઈ અને તેમાં અમે ફાઈટર પ્લેન ની offer!!!! mr prince જો આ ઓફર એ લોકોએ જે રીઝેક્ટ કરી દીધી તો,અમારી કોઈ જવાબદારી નહીં.
ચાર્લી બોલ્યો હું સમજી શકું છું. અને થોડુંક લુચ્ચું સ્મિત આપ્યું જે હલાહલ ઔપચારિકતા નું જ પ્રતિક હતું. ચાર્લી જાણતો હતો કે આ ડિલ અંગે ભારતમાં વાટાઘાટો થવાની જ છે અને આર્મીના જનરલ fighter planes ને બદલે આર્મસ પર વધારે સજેશન કરવાના છે. અને તેને માન્યતા પણ પ્રાપ્ત થવાની છે. એટલે તેણે તેનું મોહરુ પહેલેથી જ તૈયાર રાખ્યું હતું.
ગૌતમે ઇન્દિરા સોની ને ચરણ સ્પર્શ તુલ્ય બાય કહ્યું કે ના આત્મા ભાર ને સમજીને ઇન્દિરા સોનિએ પણ ગૌતમ ને આત્મીય સ્મિત આપી કહ્યું , ઓકે બાય.
દુર્ગાપૂજા ના સૂક્તો માં વિશ્વાસ રાખનાર ભારતના પુરુષ મતદાતાઓ એ તો તેમની માનસિકતા પ્રદર્શિત કરી જ દીધી હતી, ઇન્દિરા ગાંધીને વિજયી બનાવીને. પરંતુ પ્રશ્ન એ વાત ઉપર હતો કે જેને સ્થુલ શત પ્રતિશત નારી આરક્ષિત ઘોષિત કર્યો છે તે અમેરિકા માં હજુ સુધી કોઈ female પ્રેસિડેન્ટ અસ્તિત્વમાં નથી આવ્યા. આ વાતને સંસ્કૃતિનો ઉતાર-ચઢાવ કહેશો કે પછી સભ્યતા અસભ્યતા???
એ વાત નિ:શંક છે કે ભલે ભારતીય ભૂભાગ ના સામંતો તેમની મુછો પર લીંબુ લટકાવીને ફરતા હોય અને સાતમા આસમાન નો અહંકાર ધરાવતા હોય, પરંતુ નારીનું સન્માન અને તેના અધિકારો તેમની નસ નસ માં વહે છે. ગૌતમના વ્યવહારે આ વાતની પુષ્ટી આપી હતી.