પ્રેમ નો પેહલો વરસાદ - 5 - છેલ્લો ભાગ Mehul Pasaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ નો પેહલો વરસાદ - 5 - છેલ્લો ભાગ

🔵🔵🔵🔵🔵 લડાઈના અંત થયા બાદ...

હાહાહા તમને ખબર છે મારા પપ્પા તો બવ જ હાયપર થય ગયા હથા સારુ થયુ બધી પ્રોબ્લેમ સોલ્વ થય ગઈ

હા અને મારા પપ્પા પણ ગુસ્સે થયેલા પણ સારુ થયુ કે બધુ નોર્મલ છે અત્યારે નઈ

ચાલો તો પછી મળિયે અત્યારે ઘરે જવુ પડસે અને પપ્પા તો અંકલ પાસે વાતો કરવા માટે બેસી ગયા છે ઍ હવે જલદી થી ઉઠે પણ નઈ મારે ઘણુ બોલવું પડસે એમને

સારુ તો નિચે ચાલો હવે જઈએ

હા ચાલો

🔵🔵🔵🔵🔵 5 ડેઝ લેટર...

અરે રાજુ કઈ ગયો ભાઇ ચલ ને વાર થય જશે

હા આવ્યો ઉભા રહો થોડી વાર

હા જલદી કરો લેટ થસે આવતી વખતે

ચાલો હવે જઈએ આવી ગયો મે, પણ અમે જય શું ક્યા?

બજાર મા જવાનુ છે, કામ છે મારે અને પછી ત્યાથી મને રેલ્વે સ્ટેશન પર મુકી આવ મારે તારી ફોય ના ઘારે જવુ છે

હા સારુ તો ચાલો પપ્પા બસ મને ગાડી બહાર નિકળવા દો પછી ગાડી પર જઈએ

હા સારુ તો લય આવ બહાર ગાડી

સંજય ભાઇ ઘરે જરાક જોજે ને કદાચ વર્કરો ને કોઇ મદદ જોઇયે તો જા જો

હા ભાઈ થય જશે તમે ટેન્સન ના લો

પપ્પા ચાલો હવે

હા ચાલો

🔵🔵🔵🔵🔵 રેલ્વે સ્ટેશન પળ...

સારુ બેટા તો હુ જવ છુ અને હા ધ્યાન થી જજે અને હા બાઇક ખરાબ હોય તો શો રૂમ મા થી નવી લઇ જજે

પણ પપ્પા અત્યારે ઇનકમ લો છે થોડી

વાંધો નહિ બેટા આપણી પાસે બવ જ ઇનકમ આવેલ છે ઍ તો મે તને કીધું નથી હજી સુધી, હુ અત્યારેજ તારા એકાઉન્ટ મા બાઇક ના પૈસા નાખી દવ છુ ઠીક છે

હા પપ્પા સારુ, ચાલો તો પપ્પા તમે જજો હુ હવે જવ છુ વરસાદ નિ આવવા નિ ત્યારિ છે

હા હા હવે જા લેટ પણ થસે જલદી નિકળ

હા ચાલો તો તમે પણ સંભાળી ને જજો

🔵🔵🔵🔵🔵સમ ટાઈમ લેટર...

અરે વરસાદ તો આવી જ જવા નો છે હવે શું કરીશ કોઇ એવી જગ્યા પણ નથી કે તેથી વરસાદ થી બચી સકાય

હેલ્લો તમે અહિયા શું કરો છો

અરે રીના જિ તમે અહિયા શું કરો છો?, હુ તો અહિયા આ વ્રૂક્ષ નિ નિચે આ વરસાદ આવ્યો તો થોડી વાર ઉભા રહિ ગયો વ્રૂક્ષ નિ નિચે

મારે પણ ઍવુજ છે

ઘરે બધા કેમ છે અંકલ આન્ટી

હા બધા સારા છે અને તમારે કેમ ચે ઘરે બધા

હા સેમ જ બધા લોકો સારા છે

ચાલો તો હવે વરસાદ માં ભિગ્વા જઈએ

હે તમે ગાંડા છો કે શું બિમાર પડી જસો અને આવી રીતે ના જવાઇ

ચાલો ને મારે જવુ જ છે અને તમારી સાથેજ જવુ છે

હે ભગવાન કોઇ જો સે તો છુ કેસે રેહવા દો કઈ નથી કરવુ

ચાલો ને લિટ્ટલ મસ્તી સમ ટાઈમ કમ ઓન

ઠીક છે આમે છોકરીઓ નિ ઇચ્છા પુરી નહિ થાય તો પછી કોઇ મતલબ જ નથી ચાલો તો હવે

અરે સાંભળો તમે નવી બાઇક લીધિ ને મે તો નોતિચ જ નહિ કર્યુ વોવ નાઇસ બાઇક ચાલો હવે આની ઉપર જ જઈશું

હા ચાલો

ચાલુ કરુ ગાડી

હા કરી દો

123 અને આ થય ગાડી ચાલુ

યેહ હુ હુ હવે આવ્સે મઝા

રીના જિ મને એવુ કેમ ફીલ થાય છે જેમ કે આપણો પેહલો પ્રેમ છે અને આ પહલા પ્રેમ નો વરસાદ છે

હા મને પણ આવુ ફીલ થાય છે

તો ચાલો આપણા પહલા પ્રેમ નુ ચક્રવ્યૂ આગળ વધારીએ

હા ચાલો પણ ચક્રવ્યૂ કોણ છે

અરે આ આપણી બાઇક બીજુ કોણ હોય સકે

હા ઍ તો છે

ચાલો હવે ઘરે ગાડી લય લો

(ચાલો તો હવે આની સાથે જ પ્રેમ નો પેહલો વરસાદ અહિ સમાપ્ત થાય છે)

સમાપ્ત

રેટ કરો અને રિવ્યુ આપો

Mehul Pasaya

Mehul Pasaya માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

શેયર કરો