પ્રેમ નો પેહલો વરસાદ - 4 Mehul Pasaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ નો પેહલો વરસાદ - 4

બેટા રીના ચાલો તો હવે ઍ વ્યક્તિ ને ફૉન કરો અને પુછો એમનું એડ્રેસ કે ક્યા શહર મા રહે છે ઍ

હા પપ્પા અત્યારેજ પૂછુ છુ, હેલ્લો રાજુ જિ કઈ ચો અત્યારે તમે અને ગલત ના સમઝ તા મરું અકસિડેન્ટ સાંભળી ને પપ્પા થોડા ગુસ્સે થય ગયા છે પપ્પા ગુસ્સે થોડુ બોલ્સે આમ તેમ પણ તમે થોડી માફી માંગી લેજો ને મારે કોઇ લફ્ડા નથી જોઇતા

હા સારુ તમે આઓ હુ તમને એડ્રેસ એસ.એમ
એસ કરી દઊ છુ, અને હા તમે ચિંતા ના કરતા હુ માફી માંગી લયશ કારણ કે હુ બાપ અને દિકરી વચ્ચે નો પ્રેમ સમ્ઝિ સકુ છુ

તમારો ખુબ ખુબ આભાર હો તમે મારી સારી રીતે સાંભળી અને સમ્ઝિ

હવે આમા આભાર માનવા નુ ક્યા આવે છે અને તમે અમારા ઘરે પધાર છો ઍ અમારી ખુશી નિ વાત છે

સારુ તો હવે ઘરે મળિયે તો પછી

હા સારુ અને ધ્યાન થિ આવજો અને શાંતિ થિ આવજો

હા સારુ હવે ફૉન મુકુ છુ

હા સારુ

આ શું હતુ, નય નય મને કે ને બેટા હુ ત્યા તમારા ભલા માટે જાઊ છુ ને પછી આ વાત સમ્ઝાવાનુ ઍનુ શું સમઝવુ અમારે

પપ્પા એટલે તો તમને કીધું હતુ કે ઍ બઊ સારા વ્યક્તિ છે એમને આ જાણી જોઇને નથી કર્યુ તમે સમ્ઝો ને ઝરા, પપ્પા હજુ પણ કહુ છુ તમને કિ ત્યા અમે જય તો રહયા છિયે પણ લડાઈ નઈ કરતા તમે પ્રોમિસ કર્યુ છે હો

હા હવે સારુ બેટા પણ થોડી તો છુટ આપ મને આમ પ્રોમિસ મા ના બાંધીશ

હા પણ વધારે કશુ નથી કેહવા નુ તમારે સામ્ભ્ળયૂ તમે

હા સારુ

🔵🔵🔵🔵🔵રાજુ ના ઘર ના પળો

ઘર મા કોઇ રહે છે કે નય કોઇ દેખાતુ પણ નથી

પપ્પા શાંતિ થિ વાત કરજો ઍ જે હોઇ ઍ ઠીક છે

હા હવે બેટા શાંતિ તો તને જ નથી હુ એનુ કઈ ગળુ નથી દબાવી દેવા નો કે તે જ્યાર થી અહિયા આવવા નિકળ્યા છે ત્યાર થી બોલ બોલ રાખ્યુ છે કે લડાઈ નહિ કરતા હવે કશુ બોલતી ના

નમશતે અંકલ કેમ છો નમસ્તે જિ આવો ને અંદર બેસી ને વાત કરો ચાલો, પપ્પા અહિયા આવો તો ઝરા

હા આવુ છુ થોડી વાર મા

તમારુ નામ શું છે

હા અંકલ મારુ નામ રાજુ છે

તો રાજુ સાંભળ મારી દિકરી નુ તે અકસિડેન્ટ કરેલુ ને તો ઇનુ કાંઈક કરો

માફ કરજો અંકલ પણ મે જાણી જોઇને નથી કર્યુ મારી બાઇક ના બ્રેક ફાઈલ થય ગયા હતા એટલે આ અકસિડેન્ટ થયુ પણ આમને મે કાઈજ થવા નથી દીધુ તમે વિશ્વાશ કરો મારા પર

હા બેટા પણ થોડુ ધ્યાન રાખવુ જોઇયે ને કે બાઇક ઠીક છે કે પછી કંઈક ખામી છે તો આવુ ના થાય ને આ ગેર જિમ્મેદારિ થિ આવુ થાય છે

મને માફ કરો અંકલ હવે આવુ ક્યારેય નય થાય અને હવે અંદર ચાલો બેસી ને વાત કરીશુ આમ ઉભા રહિ ને અમને શરમ મા ના પાડો અને ચાલો અંદર સાઇ પાણી કરી લો ચાલો તમે પણ ચાલો

હા આવુ છુ ચાલો પપ્પા અને હા થોડી વારજ બેસ જો કારણ કે તમે જ્યા વાત કરવા બેસી જાવ છો ત્યાથી ઉઠતા જ નથી તો હુ તમને અત્યાર થી કહુ છુ ઠીક છે

હા સારુ હવે જઈશું અંદર

હા ચાલો હવે

વાંચવાનું ચાલુ રાખો...

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો