પ્રેમ નો પેહલો વરસાદ - 3 Mehul Pasaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ નો પેહલો વરસાદ - 3

🔵🔵🔵🔵🔵


ડૉક્ટર...ડૉક્ટર દર્દી ને હોશ આવ્યો છે જલ્દિ આઓ


પ્લીઝ સાઈડ એક્સક્યુઝ મિ પ્લીઝ સાઈડ


રીના... ઓહ ગૉડ પ્લીઝ હેલ્પ મિ મેરી સિસ્ટર કો બચાલો


ઇન્જેકશન આપો તો નર્સં


હા સર લો........


સમ ટાઈમ લેટર ઇન...


સર સર બોલોને કેમ છે હવે

કોંગ્રેસ ઑપરેશન સકસેસ ફુલ

થૅન્ક યુ સો મચ ડૉક્ટર

તમે હવે એમને મળી સકો છો જાઓ

ઓકે ડૉક્ટર

રીના થૅન્ક ગૉડ ઓફ યુ બેટર નાવ

ચાલો હવે તો ઘરે જઈએ મારે પણ ઘરે બધા લોકો રાહ જોય રહ્યા હશે, અને હા મને માફ કરજો આ મારી ગાડી નો બ્રેક ફેલ થય ગયો હતો એટલે અકસિડેન્ટ થય ગયુ

વાંધો નઈ સારુ ચાલો હવે, આમ પણ તમે જ મારો જીવ બચાવ્યો છે ને તો હવે કોઇ ફરિયાદ નથી તમારા થિ

ચાલો તો ફરિ મળી છુ ઠીક સે

સારુ તો ટાટા બાય બાય આવજો

🔵🔵🔵🔵🔵 રાજુ ના ઘર પર ના પળો...

અરે બેટા કેટલી વાર લાગે આવવા માં હૈ ક્યાર ના રાહ જોઇ રહ્યા છિયે અમે બધા તારી પણ તને તો કઈ વાત નહિ પડી જ નહિ ને

માફ કરો ને પાપા રશ્તા મા આવતો તો ને એક છોકરી મારી બાઇક આગળ આઇ ગઇ તો તેમને હોસ્પિટલ લઈ ગયા અને ત્યા થોડુ લેટ થય ગયુ બસ સોરી ના પાપા પ્લીઝ

હે ભગવાન અકસિડેન્ટ તને કઈ થયુ તો નથી ને અને ઍ છોકરી સારી છે ને હવે

હા પાપા હવે સારુ છે ઍ છોકરી ને

ચાલો બઊ સારુ તો તો, હવે ચાલો મહારાજા તમે પણ જમી લો ભુક નથી લાગી આટલો બધો સમય થયો છે તો યે પણ હૈ

હા પાપા હવે જમી લૌ તો બીજુ છુ થાય

હા ચાલ બેસી જા અત્યારેજ ઓકે

હા પાપા ઠીક છે

અને હા જમી ને સુઇ જજે ઓકે

હા હવે પાપા સુઇ જઈશ તમે હવે સુવા મંડો

અને પાપા અજય ભાઈ આજે વરસાદ માં ભિગ્તા ભિગ્તા ગયા છે ઍ ઘરે પોહ્ચિ ગયા કે નહિ એમ પુછી લેજો

સારુ સુભ રાત્રિ

સુભ રાત્રિ


🔵🔵🔵🔵🔵નેક્સટ મોર્નિંગ...

રીના અરે બેટા રેના સાંભળ તો ચાલ હવે તારા પપ્પા બુલાવે છે જા મળી આવ

હા મમ્મી જાઊ છુ

હા મારી વ્હાલી દિકરી આવી ગઇ હવે મને કે આ બધુ શુ છે

કઈ નઈ પપ્પા બસ થોડુ રોડ પર આમ જતા હતા ને અકસિડેન્ટ થય ગયુ પણ જેને અકસિડેન્ટ થયુ એને જ મારી સહાય કરી એટલે વાંધો નહિ કોઇ ફરિયાદ નથી કોઇ નિ સાથે

પણ બેટા એમ કેમ છોડી દેવાઈ એને સજા તો આપવિજ પડે ને

અરે પપ્પા નહિ નહિ આટલુ બધુ વાગ્યું પણ નથી કે એમને સજા આપવી જોઇએ અને પછી ઍ જ મને હોસ્પિટલ માં પણ એડમિટ કરી હતી તો હવે બધુ સારુ છે

અરે નહિ બેટા આવુ ચલાવી ના લેવાઈ

પણ પપ્પા ઉભા રહો ને સવાર સવાર માં કોઇ ક નો દિવસ ના બગાડવાનો હોઇ તમે આમ ગુસ્સે ના થાવ શાંત થય જાઊ

અરે નહિ બેટા હુ અત્યારેજ જાઊ છુ ઍ છોકરા ના ઘરે ચાલો બેસો ગાડી માં અને મને રશ્તો બતાવો

અરે પણ એમનુ ઘર મને પણ ખબર નથી

કઈ નઈ ફોન નંબર છે

હા પપ્પા ફૉન તો છે પણ રેહવા દો ને પપ્પા

અરે આમ કેમ રેહવા દેવાઈ હૈ

બેટા તમે ચુપ ચાપ ચાલો બોલ્યા વગર ઓકે

હા ચાલો પણ પહેલા પ્રોમિસ કરો કિ ત્યા વધારે લપ ના કરતા ઝગડો ના કરતા પ્લીઝ

હા ઠીક સે બેટા હુ સારી રીતે વાત કરીશ ઠીક છે

હા સારુ

વાંચવાનું ચાલુ રાખો...

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો