પ્રેમ નો પેહલો વરસાદ - 1 Mehul Pasaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પેહલો વરસાદ - 1

રાજુ ભાઇ રાજુ ભાઇ ક્યા છો તમે અહિ આઓ ને કામ છે તમારુ જરાક અહિયા આઓ

હા અજય ભાઈ બોલો ને છુ કામ હતુ, અને આમ કેમ બુલાવ્યો મને

હા ભાઈ રાજુ મારે ને તમારુ એક બવજ જરુરી કામ છે, હવે જોવોને વરસાદ નો વખત છે અને વરસાદ ક્યારે આવી જાય કોઇ ને ઇ નઈ ખબર, અને મારે ઘરે જાવુ પડ છે, તો ચાલો ને જરાક મને મારી બસ ના સ્ટેશન સુધી મુકી આઓ

હા ચાલો ને આપડે ક્યા ના છે, ચાલો મુકી આવુ અત્યારે જ, પન મારી વાત સાંભળ છો, જોવો ને આ વરસાદ બૌ ભારે આવાનો છે એવુ લાગે છે, મહેરબાની કરી તમે કાલે નુ રાખો ને જવાનુ નઈ તો વરસાદ રોકાઈ જાઈ પછી રાખો જવાનુ, પણ અત્યારે તમને નહિ જવા દવ

અરે રાજુ ભાજ તમારી વાત સાચી છે પણ મારે જવાનુ ખૂબ જરુરી છે, વરસાદ રોકાઈ જછે એની તમે ચિંતા ન કરતા

સારુ પણ સંભાળી ને જાજો ઠીક છે ને

હા હો, તમે જરાય ચિંતા ન કરો હુ સંભાળી ને જઈ છ ઠીક છે

હા સારુ તો ચાલો

🔵🔵🔵🔵🔵

રીના કઈ જાય છે, મારે પણ આવુ છે જરા વેઇટ તો કર

ના મારે જલદી છે થોડુ તો હુ જાઊ છુ બાય

ઠીક છે જા તો, મરો વેઇટ નહિ કરે કઈ નઈ હુ જોઇ લઈશ

અરે સોનિયા વેઇટ જ કરુ છુ ને તારો હવે તો ચાલ ક્યાર નિ નખરા કરા કરે છે

ઓકે બાબા ચાલ

🔵🔵🔵🔵🔵

અરે અજય ભાઇ સ્ટેશન માં તો બવ ભિડો લાગે છે ને જો જો બસ ન છુટી જાઇ

ના ના રાજુ ભાઇ બસ ને હજી વખત છે, અને ચિંતા ન કરો બસ મળી જછે ઓકે

સારો તો તો ચાલો તો હા હવે હુ જાઊ છુ

હા સારુ અને હા રાજુ ભાઇ સંભાળી ને જજો હા

જિ જરુર

🔵🔵🔵🔵🔵

રીના ચાલો ચાલ આપણે આ બાજુ જઈએ કછુ નવુ જોવા મળે કદાચ

હા સારુ ચાલ તો હવે

ઓકે બાબા ચાલ

🔵🔵🔵🔵🔵

અરે અજય ભાઇ સ્ટેશન માં તો બવ ભિડો લાગે છે ને જો જો બસ ન છુટી જાઇ

ના ના રાજુ ભાઇ બસ ને હજી વખત છે, અને ચિંતા ન કરો બસ મળી જછે ઓકે

સારો તો તો ચાલો તો હા હવે હુ જાઊ છુ

હા સારુ અને હા રાજુ ભાઇ સંભાળી ને જજો હા

જિ જરુર

🔵🔵🔵🔵🔵

રીના ચાલો ચાલ આપણે આ બાજુ જઈએ કછુ નવુ જોવા મળે કદાચ

હા સારુ ચાલ તો હવે

ઓકે તો ચાલ એમે ફ્રી જ છે અત્યારે કછુ જ કામ નહિ અને હા ઘરે ફોન કરી દૈયે પેહલ નકર પરેશાન થસે ઘર ના લોકો અને પાછુ વરસાદ નુ નક્કિ નઈ આવી જછે તો ઘરે પાછુ જલદી જાઊ પડસે અને વરસાદ નુ નક્કિ નહિ અત્યારે 5 મિનિટ માં પણ આવી જાય

હા તો વાંધો નઈ મારી પાસે છત્રી છે કેમ ચિંતા કરે છે

હા તો વાંધો નઈ ચાલ

🔵🔵🔵🔵🔵

અરે યાર આ છુ ગાડી નો બ્રેક કઈ રીતે ફેલ થયો હવે છુ કરુ ચિલાવુ પડસે, હેલ્લો... હેલ્લો... જરા સાઈડ માં હટી જાઓ ગાડી નો બ્રેક ફેલ છે

હે ભગવાંન આ છુ અત્યારે મને ઉડાડી ને જતો રેહ્તો, અરે આને કોઇ રોકો નકર કોઇ ને મારી નાક સે

સોરી ગાડી નો બ્રેક ફેલ છે

વાંચવા નું ચાલુ રાખો...