THE DEPLOMACY elemant gone enimy - 9 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

THE DEPLOMACY elemant gone enimy - 9

એ વાત આંખ બંધ કરીને ગળે ઉતારી લેવા જેવી છે કે ઇન્દિરા ગાંધીએ ફક્ત અને ફક્ત તમારા અને મારા માટે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અન્યથા તેઓ પરિસ્થિતિ સામે ઝૂકીને દેશનું સેકન્ડરી ડિવાઈડેશન સ્વીકારી હતી અને સુરક્ષિત જીવન જીવી શકીએ પરંતુ આઝાદી પછી ના recent ડિવાઈડેશન ને પોતાની સગી આંખેથી જોનારા ઇન્દિરા ગાંધી પાસેથી સેકન્ડરી dividation ની અપેક્ષા રાખનારા જ બેવકૂફો હતા.એ માટે તેઓ ગમે તેટલા દયા હિન હોય , તોપણ આ વસ્તુ તો ના જ થવા દેતે. એટલી તો તેમનામાં શાર્પનેસ હતી કે ડિવાઇન રુલે ભારત ની સામે પાકિસ્તાનને ઊભું કરી જ દીધું છે અને કદાચ ખાલિસ્તાન પણ. પરંતુ હવે ખાલિસ્તાન સંભવ નથી.


ખુશીનો માત્ર પાવર જ હોય છે તેટલુ નથી હોતું. ક્યારેક-ક્યારેક તેમાંથી જિમ્મેદારી નો અહેસાસ પણ થતો હોય છે અને આ અહેસાસ પેલા તુચ્છ પાવરને પણ ક્યારેક ક્યારેક દબાવી દેતો હોય છે.

સાલ 1982 ની છે અને અનપ્રોટોકોલીક atmosphere એ વિદેશ ખાતાના અભિન્ન અંગ એવા diplomacy ને negatively objectify કરાવી નાખી છે અર્થાત્ કે હવે ડિપ્લોમસી કોઈક બીજાના જ હાથમાં નથી રહી છે.


લૉ નો એક ઇન્ટેલિજન્સ ઓફિસર ગૌતમ પ્રજાપતિ ફોરેઇન અફેર્સ ખાતાના સિનિયર પોસ્ટ ઉપર પોતાની ફરજ બજાવી રહ્યો છે. દર અસલ રૉ એ જ તેને ત્યા એપોઇન્ટ કરાવ્યો છે. અંડર કવર.


foreign affairs નો આ ઇન્ટેલિજન્સ ઓફિસર ગૌતમ પ્રજાપતિ એના કામમાં પરફેક્ટ હોવાનો અભિનય કરી રહ્યો છે અને તેની બાજુમાં પડેલો ફોન રણકે છે.

ઇન્દિરા ગાંધીના અને ઈન્વાઈટેડ ડિપ્લોમેટિક વિઝિટર્સને ધ્યાનમાં રાખીને રો અને સીબીઆઈ બન્નેને એટલી તો આશંકા થઈ જ ગઈ હતી કે કશુંક થઇ શકે છે. પરંતુ એટલો અંદાજો તો તેમને પણ નહોતો કે આટલું મોટું થઈ જશે.

ગૌતમ નામ હેલો કેહતા ની સાથે જ રવિ વર્મા નામની સામેની વ્યક્તિએ કહ્યું કહો ગૌતમ ક્યાં હાલ હૈ!!

ગૌતમ એ પણ સમય બગાડ્યા વિના જ કહી દીધું સબ કુછ વૈસે હી ચલ રહા હૈ, બસ પહેલે સબ કેજયુલ ચલ રહા થા.

રવિ એ પૂછ્યું ઔર અબ!!

ગૌતમ એ કહ્યું મુજે લગતા હૈ શાયદ ટેકનિકલ.

રવિ એ પૂછ્યું કોન આયા થા!!

ગૌતમ એ કહ્યું ફ્રાન્સ કા એમ્બેસેડર, વઘ ભી બિના અપોઈન્ટમેન્ટ કે.

ઓહ , આઈ સી , વર્માએ કહ્યું અને તરત જ ફોન મૂકી દીધો.

રવિ વર્માએ ફોન મુકીને તરત જ ફરીથી રિસિવર ઉઠાવ્યું અને એક an authorized નંબર પાકિસ્તાન ડાયલ કર્યો.

સામેથી ફોન ઉઠ્યો અને જનાબ બોલી ને કશુંક કહેવા જાય તે પહેલાં જ રવિવર્મા એ પૂછ્યું ક્યા બાત હૈ ફ્રેન્સ કા એમ્બેસેડર પાકિસ્તાન કી બિરયાની ખાને આયા થા ક્યા?

સામેથી કહ્યું અરે નહીં નહિ સર વો તો બસ યુહી!

વર્મા એ પૂછ્યું મને સુના હૈ સાથ મેં કુછ કીતાબે ભી લાયા થા!!

સામેવાળી વ્યક્તિએ કહ્યું, અરે નહીં નહીં સર ઉસને તો કબકી સ્કૂલ કોલેજ છોડ દી હૈ.

પેલીવ્યક્તિ એપૂછ્યું ક્યો ક્યા હુઆ જનાબ!!

વર્મા એ કહ્યું બસ, અપને બાપ કી ખેતી વાડી સમજ રખી હૈ બીના બતાએ આતે હૈ જાતે હૈ.

સામેથી થોડાક ગંભીર સ્વરમાં અવાજ આવ્યો વર્મા સાહબ ઈન ગોરો સે જરા બચકે રહીએગા યે કીસીકે સગે નહી હોતે.

સબૂત તો ગૌતમ ને પણ નહોતા મળ્યા કે બધું જ casual માંથી ટેકનિકલ માં કન્વર્ટ થવા લાગયુ છે. પરંતુ ગૌતમ ને ગંધ ચોક્કસ આવી ગઈ હતી કે હવે ડિપ્લોમસી કોઈક ચલાવવા લાગયુ છે.

યુપી ની એક જંગી જાહેર સભાનું આયોજન થઈ ગયું છે અને કદાચ હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત થઈ છે.આ જનમેદની નો લગભગ ૯૦ ટકા ભાગ જાણવા માગે છે કે ખાલિસ્તાન અંગે આપનું શું મંતવ્ય છે.

અને ઇન્દિરા ગાંધીએ પણ ત્રણ કલાકના તેમના ભાષણ સંબોધનમાં કમ સે કમ ૩૦૦ વાર એક જ વાત કહી કે દેશ કા બટવારા નહીં હોને દેંગે.