પરંતુ તેમણે એ વાત એક પણ વાર ના કરી કે દેશનુ સેકન્ડરી dividation નહીં થવા દઈએ. કેમકે આ વાત તેમના આત્મા માં ઊંડે ઊંડે ક્યાંક કોઈ ખૂણામાં મોજુદ હતી. તેઓ એકવાર દેશનું વિભાજન જોઈ ચુક્યા હતા.
અને જે લોકો ઇન્દિરા ગાંધીને જાણતા હતા તે બધા જ તેમના સમર્થનમાં જ હતા.
શિમલામાં પાર્ટીનું સમર સેશન ચાલુ થઈ ગયું છે.અને હા કોન્ફરન્સમાં 270 જેટલા પાર્ટીના સભ્યો મોજુદ છે.
conference ના સભ્યો પહેલેથી જ નિર્ધારિત છે કે લાંબામાં લાંબી કોન્ફરન્સ 7:00 કલાક ચલાવવાની છે, નોનસ્ટોપ.અને ખાલિસ્તાની પર એક નિર્ણાયક પહેલ કરવાની છે.
ઇન્દિરા ગાંધી ઊંડે ઊંડે જાણતા તો હતા જ કે interstate ડીવાઈડેશન અને તે પણ આફ્ટર ડેમોક્રેસી is not possible!! છતાં પણ તેઓ ફોર્મલ જ રહેતા હતા અને કાર્ય આગળ ધપાવવા દખતા હતા.
આ મેગા કોન્ફરન્સ માં ઇન્દિરા ગાંધી ચેર પર્સન છે અને બાકીના પાર્ટીના સભ્યો. જે મંત્રીઓ સ્વાતંત્ર્યસેનાની હતા તે બધા જ ઇન્દિરા ગાંધીની સામે સહાનુભૂતિ થી જોતા હતા અને બાકીના બધા જ થોડા પ્રેકટિકલી. સ્વાતંત્ર સેનાની બધા જ મંત્રીઓ પ્રતીક્ષા કરતા હતા ઇન્દિરા ગાંધીનો પડતો બોલ ઝીલવા માટે અને બાકીના કશુક કહેવા માગતા હતા.
એક મંત્રીએ બોલતા કહ્યું, ઈન્દિરાજી જો પરિસ્થિતિ આમ જશે તો એક દિવસ ખાલિસ્તાન આપવું જ પડશે પંજાબ province ની અસર આખા દેશ પર પડી રહી છે. એના કરતાં કાંટો ખતમ કરો અને આગળ વધો.
ઇન્દિરા સોની કશું જ ના બોલ્યા બસ બોલ્યા , next!!
એટલે બીજા મંત્રીએ કહ્યું ખાલિસ્તાન આપીએ પરંતુ આ ૫૦૦ કરોડનો વળી કયો નવો ટ્વિસ્ટ છે!! એ લોકો તો ખાલીસ્તાન સાથે સાથે ૫૦૦ કરોડ રૂપિયા પણ માગે છે. this is a extrosan!!!
બીજા મંત્રીએ તેની વાત કાપતા કહ્યું અને extrosan ના કહેવાય, પાકિસ્તાને પણ 80 કરોડ માગ્યા હતા,અને આપણે આપ્યા હતા.
બીજા એક મિનિસ્ટર બોલ્યા કે આપણા ઈતિહાસ અને શાસ્ત્રોક્ત કાળથી આપણે તેને પંજાબ provinces જ કહીએ છીએ તો આ ખાલિસ્તાની કયો શબ્દ છે??
પેલા પહેલા મંત્રીએ કહ્યું એ પાકિસ્તાન ની ભાષા છે હજુ સુધી ડિમાન્ડિંગ ની અંદર એક પણ વાર પંજાબ સ્વતંત્ર જેવા શબ્દોનો ઉલ્લેખ નથી થયો. throughout it is still going on "Khalistan" ward .
કોણ જાણે છે કે પાકિસ્તાને હવે શું પ્રોબ્લેમ છે!!
એક મિસ્ટર બોલ્યા તમે સમજતા નથી કે પાકિસ્તાનબે વાર હારી ચૂક્યું છે હવે ત્રીજો ચાન્સ લેવા નથી મળતું એટલે તેણે આ નીતિ અપનાવી છે. હું તમને સોના ના પતરા પર લખી આપું છું કે તમે ખાલિસ્તાન લિબરેશન ને સેંગશન કરશો તો પણ પાકિસ્તાન તે નહીં થવા દે.કેમ કે પાકિસ્તાનને ખાલિસ્તાન લિબરેશન માં ઇન્ટરેસ્ટ નથી તે ભારત ને જ અશાંત રાખવા માંગે છે. that's it.
એક વાત એ પણ હતી જ કે,જ્યારે જ્યારે ખાલિસ્તાન પંથીઓ ને પૂછવામાં આવતું કે તમે ખાલિસ્તાન લઈને શું કરવા માંગો છો ત્યારે ત્યારે તેમના સરઘના ઓ ની પાસે મૌનથી અતીરિક્ત બીજું કશું જ નહોતું. ખાલી લીધા પછી સીખ જાતિ નું વિશેષીકરણ નું કોઈ જ ચિત્ર ખાલિસ્તાન મોમેન્ટ માં હતું જ નહીં.
આની સીધી સાબિતી એ જ નીકળતી હતી કે જે લોકો શીખો ના ખાલિસ્તાન પરિબળ હતા અર્થાત પાકિસ્તાન અમેરિકા તથા મોનાર્ક્સ, એ લોકોને જ ખાલિસ્તાન લિબરેશન માં ઇન્ટરેસ્ટ નહોતો એ લોકો ક્યાંકને ક્યાંક શીખોનો ઇસ્તેમાલ કરી રહ્યા હતા.
ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી ને તેનું વિશેષીકરણ સિદ્ધ કરીને બતાવ્યું છે.અને એ બધા જ મુદ્દાઓ બ્રિટિશ એમ્પાયર સામે મૂકવામાં આવ્યા હતા. ભલે તને ખારીજ કરી નાખવામાં આવ્યા હતા, પરંતુ ઓ ભારત પાસે એક પોઝિટિવ પ્લાન જરુર હતો.