હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ દસમાં ભાગ માં..
સૌપ્રથમ તો live માં અત્યારે હું સ્ટોરી કેમ શેડયુલ નથી કરતો તે બાબતે કહી દઉં..
સ્ટોરી શેડયૂલ ન કરવાનું એક જ કારણ છે હું ધડાધડ ભાગ અપલોડ કર્યે રાખું છું અને સમય મળે ત્યારે લખવા બેસી જાઉં છું... અને દર વખત ની જેમ આ વખતે કોઈ સ્ટોરી અધૂરી નહીં રહે... જો તમે લોકો કહેશો કે આ દિવસે ભાગ મૂકો તે દિવસે ભાગ મૂકો તો હું મૂકી દઈશ.. કારણકે મને 3 મિનિટ નું ઝડપથી લખતા માત્ર એક કલાક થાય છે....
બીજા દિવસ થી પ્રચાર તો પુરજોશમાં શરૂ થઈ ગયો
દિવસ ના 6 માં થી માંડ એક લેક્ચર ભરાતો.. મેડમ આવે.. ભણાવવાનું શરૂ કરે કે પ્રચાર કરવા માટે ઘૂસી જાય અને મેડમ ને સાઇડ માં બેસાડી ને ભાષણ આપીને નામ અને સિમ્બોલ પ્રિન્ટ કરેલા કાગળ ઉડાવી ને જતા રહે 😂 😂 😂 😂 😂 😂
પહેલા દિવસે જ મેડમ રડવા જેવા થઈ ગયા 🤣🤣G. S ની સામે મેડમ ની કોઈ વેલ્યુ જ નહીં 😅 અને પૂરો ક્લાસ બેસીને વાતો કરે, મસ્તી કરે અને હું પણ ભણવાની જગ્યાએ લાસ્ટ બેન્ચ પર બેસીને જોક્સ કહ્યા કરું 😎🤣, પલક પણ એની સખીઓ જોડે મગજ વગરની વાતો કરે... છોકરીઓ ના સ્વભાવ એવા જ હોય છે.. સ્કૂલ માં તો ઠીક અહીં પણ એવી છોકરીઓ મારી ઉમરની છે.. કોઈ રચના લખે તો એમની સખીઓ મસ્ત હાથી જેવા પ્રતિભાવ આપે મીઠું મરચું નાખી ને અને પ્રતિભાવ માં તો મસ્ત વાતો હાલે.. અને બોય પર તો અરર એવા attitude રાખે જાણે મહાન આત્મા હોય.. એટલે તો છોકરીઓ ની વાત કૈંક અલગ છે 🤣😂😂🤣😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂🤣😂🤣🤣અને હું પણ કઈ ઓછો ન હતો.. જાત જાતના તર્ક વિતર્કો કરું 😂😂😂આ બે દિવસ માં મેં નોટિસ કર્યું કે અનિરુદ્ધ ના આસ્થા તરફ જોવાનું વધી ગયુ છે 🤔🤣મને થઈ ગયુ કે આ લોકો નક્કી કૈંક તો લફરું કરી દેશે અને નામ આખા ક્લાસ નું જશે..
આખરે બે દિવસ આવા ગયા બાદ G. S નું વોટિંગ આવી ગયું 😁 અને વિદ્યાર્થીઓ નું ભાવિ સાંજે નક્કી થવાનું હતું અને પરિણામ બીજા દિવસે...
વોટિંગ માં પણ એટલી ભીડ જામી કે મેડમ તો ઠીક અમે અને સિક્યોરિટી પણ સાચવી ન શકી.. બરાબર નું ભાજપ કોંગ્રેસ જેવું થયું હતું 😅 😅 😅 😅 એજ વિચારીએ કે ગુજરાત છે કે સ્કૂલ છે 😃😃😃😁😎😜..
સાંજે બધા શિક્ષકો મતગણતરી માં જોડાયા.. સ્કૂલ અઢી વાગ્યે છોડી દીધી હતી અને કાલે હતું G. S નું પરિણામ.. તે દિવસે હું નિવ અને પલક જોડે સાઇકલ પર ઘરે જઈ રહ્યો હતો અને nimbuss પર સોડા પીવા ઉભા રહ્યા ત્યાં અમારી વચ્ચે થોડી વાતો થાય છે જે નીચે મુજબ હતી..
હું :અલ્યા આ અનિરુદ્ધ નું આસ્થા તરફ જોવાનું કૈંક વધુ પડતું નથી થયું કે!!?
નિવ :હા થોડું વધી ગયું છે..
પલક :થોડું નહીં વધારે પડતું વધી ગયું છે આ બે દિવસ માં તો...
હું :એક દિવસ બહાનું કાઢી ને અનિરુદ્ધ ને આ જગ્યાએ જ લઈ આવીએ અને આસ્થા બાબતે વાત કરીએ શું કહેવું છે કે..
બંને :હા.... એક દિવસ પૂછી લઈએ નહીં તો આગળ બહુ વધી ગયું તો મુશ્કેલ પડી જશે..
પલક :વાંદરા તું વધારે પડતી સ્પીડ માં નથી ચલાવતો કે?!?
હું :ચલાવવાની ટેવ પડી ગઈ 🤣 🤣
પલક :આટલી બધી સ્પીડ માં ન ચલાવાય..
હું :આટલી બધી સ્પીડ?!??આ વખતે સાઇકલ રેસિંગ થાય ત્યારે જોજે..
નિવ :તમે બે તમારૂ સાઇકલ પુરાણ બંધ કરો તો નીકળી જઈએ નહીં તો ઘરે મમ્મીની રાડો પડશે કે કેમ લેટ થયું રોજ તો ટ્રાફિક ન હોય ને 😂 😂 😂 😂 😂 😂 😂
હું :ચાલો બાય બાય કાલે મળીએ..
તો આજ માટે આટલું જ છે તમને આ ભાગ કેવો લાગ્યો રેટિંગ, પ્રતિભાવ અને ગમે તો શેર કરજો..
G. S વોટિંગ માં કોણ જીતશે?!??!
આજનો પ્રશ્ન :શું તમે લોકો કોઈ દિવસ નાની ઉંમરે સાચો પ્રેમ કર્યો છે કે?!??
જવાબ આપવા વિનંતી.. 😃😃
ચિંતા ન કરવી.. અક્ષત ત્રિવેદી જ છે કોઈને કઈ નહીં કહે 🤣
નવા ભાગ સાથે આજે રાત્રે 9 વાગ્યે...
ભાગ જલ્દી આવશે તો જાણ કરી દેવામાં આવશે..
© Akshat trivedi