અધૂરો પ્રેમ - ભાગ 3 અક્ષત ત્રિવેદી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ભાગ 3

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ત્રીજા ભાગ માં.. બીજા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો 😊 🤗 આમ જ આ સ્ટોરી પર પ્રેમ આપતા રહેજો..

હવે આગળ..

બીજો દિવસ..

બપોરે એક વાગ્યે...

મનીષા મેડમ :ચાલો જે લોકો એ મોનિટર ના ઇલેક્શન માં ભાગ લીધો છે બધા આવે... 😊 😎

બધા મેડમ પાસે જાય છે.. મોનિટર ના ઇલેક્શન માં કુલ 10 જણ હોય છે.. જેમાં છોકરાં 5, છોકરી 5 એમ હોય છે.. છોકરાઓ માં વરુણ, નિવ, હું પોતે એટલે કે અક્ષત 😜 😜 😂 😂 😂 😎😎અને દેવ ના બે ચમચા જય અને પિયુષ 🤣😝😅બંને હાથી જેવા... અને એમાં તો જય બિચારો બડાઈ હાંકવા ગયો અને પડ્યો 🤣😂🤣🤣🤣😂

અને છોકરીઓ માં... 😊 😂😅

હવે થાય છે આસ્થા ની એન્ટ્રી..

જેવા મેડમ હજી બોલવા જાય ત્યાં તો એક છોકરી પવન વેગે ધસી આવે છે અને સીધી પહેલી બેન્ચ પર ચૂપચાપ બેસી જાય છે 🤣...

મેડમ જોતા રહી જાય છે કારણકે પહેલેથી નમૂના ભર્યા હતા અને બીજો નમૂનો આવી ગયો 🤣 🤣 🤣.

મેડમ હું આસ્થા 😅😅એવું આસ્થા બોલી એટલે બધાએ તે તરફ જોયું અને જોતા રહી ગયા. 😊, 😘😘😘😘ગોરી, નમણી અને નાજુક 5.79 હાઈટ વાળી મસ્ત ચોટલા વાળીને આવેલી અને ખાસ તેની આંખો પર કાજલ લગાવીને આવી હતી 🤣.. હું પણ મોઢા ફાડી ને જોતો રહ્યો પણ નજર ફેરવી લીધી કારણકે છોકરી સામે બહુ વાર નહીં જોવાનું નહીં તો ઇમેજ ડાઉન થાય 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 મને થયું કે આ છોકરી સાક્ષાત અપ્સરા જેવી છે 🤣 ભગવાન એ નવરાશ મળે તેને ઘડી હશે..

માત્ર હું નહીં આખો ક્લાસ તેને જોતો રહ્યો.. શું મસ્ત દેખાતી હતી તે 😘😘😎😎😍😍😍🤗🤗🤗😝😆😆😙😆😅😅😂

પછી મેડમ બોલ્યા કે આસ્થા આ બધું શું છે?? પરમિશન વગર આમ.. અને આ કાજલ વગેરે કેમ લગાવ્યા છે 😂મનાઈ છે ને. તો તે બોલી કે પહેલો દિવસ હોય તો આવવું પડે ને 😂 😂 😂 😂 😂 😂 😂

અરે વાત ન પૂછો.. બધી છોકરીઓ ઈર્ષા કરતી હતી 🤣 🤣 🤣 બળતી હતી કે બધા છોકરાઓ આને જ કેમ જુએ.. અમે નથી સારા 🤣😭😙😆😆

છોકરીઓ માં દિયા, પલક,હિરલ, નિરાલી અને સ્મિતા હતી

વોટિંગ શરૂ થયું..

ટોટલ 46 વોટ જોઈતા હતા

બધા એ શરૂ કર્યું.. અમે પણ વોટ આપ્યા.. મેં પલક ને વોટ આપ્યો કારણકે તેનું કામ સારું હતું.. ભલે ચિડાઈ જાય પણ કામ તો સારું હોય ને તો વોટ અપાય 😂 😂


10 મિનિટ બાદ વોટિંગ પૂર્ણ થયું..

વોટ ગણત્રી શરૂ થઈ..

વરુણ :7
નિવ :15
અક્ષત :15
પીયૂષ :9
જય :0

પલક :25
દીયા :5
હિરલ :5
નિરાલી :7
સ્મિતા :5

હવે સૌથી સારા મત હોય તે છોકરીઓ માં પલક છે તેથી પલક ને મોનિટર તરીકે પસંદ કરવામાં આવે છે.. પલક છેલ્લા 4 વર્ષ થી મોનિટર બનતી, 🤣 કામ ખરેખર સારું હતું તેનું.. નિરાલી આસીસ્ટન્ટ મોનિટર તરીકે પસંદ કરવામાં આવે છે.. ક્લાસ માં તાળીઓ વાગે છે પણ મારું મોઢું બગડે છે 😭 😂😂😂😂

હવે છોકરાઓ માં અક્ષત અને નિવ ને સરખા મત મળ્યા છે તેથી હવે બંને ને મોનિટર ન બનાવાય.. સિક્કો ઉછાળવાની પ્રક્રિયા કરીએ તેમાં તમારે બંને ને પોત પોતાની રીતે છાપ કે કાંટો નક્કી કરવાનો છે.. મંજૂર છે??

હું અને નિવ :હા..

આખા ક્લાસ ના બધા :મેડમ તમે નિવ ને બનાવો.. અક્ષત નું કામ સારું ન રહ્યું તો??

મેડમ :નવા છોકરાને તક આપવામાં શું જાય છે??

મેં કાંટો અને નિવ એ છાપ પસંદ કરી..

આખો ક્લાસ ભેગો થયો..

મેડમ એ સિક્કો ઉછાળી દીધો..

હવે સિક્કા માં શું આવશે તે તમને ખબર 😂😂😂

તો આજ માટે આટલું જ...

તમને આ ભાગ કેવો લાગ્યો. શું ગમ્યું શું નહીં જણાવો અને રેટિંગ અને પ્રતિભાવ ખાસ આપો અને ગમે તો શેર કરો

સંપર્ક insta I'd author_akshat 4326 પર કરી શકો છો

જય શ્રી ક્રિષ્ના.